Book Title: Ajitsagarsurijino Dvadashmo Svargarohan Mahotsav
Author(s): Hemendrasagar
Publisher: Hemendrasagarji
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ... .......હ-ka), s....... જે શ્રીગુરુચરણે હાઇa see (c)ese Q* 001 1 9====9 = = www wwww (વસંતતિલકા- ) સંસકાર ઉત્તમ મળયા ગુરુની કૃપાથી, ચાલ્યા ગયા, ગુરુ છતાં સ્મૃતિ એક સાથી; હમેશ મિષ્ટ વચના હૃદયે મરું છું, પ્યારા ગુરુ ! અજિતસાગરજી નમું હુ'. ભૂલાય કેમ ઉપકાર અસંખ્ય તહારા ? રે ધન્ય ! દિવ્ય ઉપદેશ રસાળ ન્યારા; જે જે, હો મુજકને, નવ કાંઈ હારૂ', હેમેન્દ્રના અજિત દેવ ! બધુય હારૂં'. હારો પ્રસાદ ગુરુદેવ ? સદૈવ પમ, કર્તવ્યથી સકળ જીવન ના વિરામુ; આ કાવ્ય-પુષ્પ ગ્રથી સુન્દર પ્રેમ જાપે, હેમેન્દ્ર તે ચરણમાં શુભ ભેટ આપે. 2...40000 0000000er For Private And Personal Use Only

Page Navigation
1 ... 18 19 20