Book Title: Ajitsagarsurijino Dvadashmo Svargarohan Mahotsav
Author(s): Hemendrasagar
Publisher: Hemendrasagarji

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) પ્રકાશ—નિરજન ! એ મહાપુરુષના જન્મ કયાં થયે અને આટલી ઉન્નતિ શી રીતે પામ્યા? નિરજન-પ્રકાશ ! ચરેતરમાં ન્હાર નામના ગામમાં પાટીદાર લલ્લુભાઇને ત્યાં સાનમાઇની કુખે સંવત ૧૯૪૨ માં માર્ગશીર્ષ ના શુકલપંચમીએ આપણા સ્વસ્થ ગુરુદેવને જન્મ થયા. તેમનું નામ અ આલાલ રાખવામાં આવ્યું. દિનેશ—અવિનાશ ! આવા સમર્થ ગુરુદેવે અભ્યાસ તે સારે કર્યો હશે ને? અવિનાશ—દિનેશ ! તું માને છે તેમ શું મહાપુરુષે કેલેજોમાં અભ્યાસ કરવા જતા હશે ? એમ હાતુ જ નથી. મહાપુરુસ્કે તેા જન્મથી જ સંસ્કારયુક્ત હેાય છે. ગુરુદેવ તા ગુજરાતી સાત ને અગ્રેજી એક જ ધેારણ ભણ્યા હતા. સવત ૧૯૫૫ માં સ્થાનકવાસી સાધુ હીરૠષિજીના સહવાસ પામી પૂના સ`સ્કાર ખળે સંવત ૧૯૫૬ માં ખંભાતમાં શ્રાવણ માસમાં દીક્ષા લીધી. તેમનું તે વખતે અમિઋષિ એવું નામ હતું. પ્રકાશ—કિરીટ ! સાધુએને પર્યટનના તે મેટેા લાભ. કિરીટ—હા, કેમ નહિ ? આપણા ગુરુદેવ પણ દીક્ષા લઇ સુરત થઇ દક્ષિણ તરફ વિહાર કરી ગયા. દક્ષિણી ભાષાનું જ્ઞાન મેળવ્યું. ને તેજસ્વી ભાષણા પણુ આપવા માંડ્યાં. રતલામ ને ભાષાલ આજી વિહાર કરી ભાષા શીખ્યા. અનેક ગ્રંથ વાંચી ભાવનાને વિશાળ કરી. અને તે પછી અધ્યાત્મજ્ઞાન દિવાકર યાગીવ્રવર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીવરને સહવાસ થયે।. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20