Book Title: Ahmedabadma Malel Jain Sadhu Sammelanna Tharavo Par Drushtipat Author(s): Nyayavijay Publisher: Jain Yuvak Sangh View full book textPage 6
________________ અમદાવાદમાં મળેલ જૈન સાધુસમેલને પસાર કરેલા ઠરાવો. દીક્ષા અને દેવદ્રવ્યના પ્રશ્ન પર પરામર્શ. સમેલનની રૂઢિચુસ્તતા અને સંકુચિત મનોદશા ! મુદ્દાના સવાલો ઉકેલવામાં નિષ્ફળ ગયેલું સમેલન! વિચારસંસ્કૃતિને ભવ્ય યુગ મુનિએ ક્યારે પીછાનશે? કઈ પણ સ્થળને જેનસંધ પિતાને આંગણે બાલદીક્ષા ન થવા દે! અમદાવાદમાં મળેલા જેનસાધુસમેલને પસાર કરેલા ઠરાવમાં બે ઠરાવે ખાસ આલેચનીય છે–એક દીક્ષા બાબતને અને બીજે દેવદ્રવ્ય સંબંધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20