Book Title: Ahmedabadma Malel Jain Sadhu Sammelanna Tharavo Par Drushtipat
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 13
________________ જે દેવદ્રવ્ય છે તેને મીલે વગેરેમાં રેવું યા લશ્કરીખાતા અને કતલખાના જેવી ભયંકર હિંસામાં ઉપયોગ થાય તેવા સરકારી ખાતામાં રકવું એ મંગળધનથી અમંગળ સાધવાની ચેષ્ટા છે. તેના કરતાં ગરીબ અને બેકાર જનતા લાભ લઈ શકે તેવી જનાના રસ્તે તેનો ઉપયોગ કરે જોઈએ. ગરીબ સાધર્મિકોને લાભ થવા સાથે આવક વધારાય એવી રીતે દેવદ્રવ્ય રેકવામાં વાંધે કશે નથી, જ્યારે લાભ પુષ્કળ છે. એ ગૃહસ્થોએ ધ્યાન પર લેવાની આવશ્યકતા છે. ધાર્મિક ધનના રક્ષણ અને સદુપયોગ માટે અને સાથેજ ગરીબ અને બેકાર સાધમિક જનતાના હિત માટે જૈન બેંકની યેજના બહુ ઉપયુક્ત થઈ પડશે. * ઉપધાન ” સંબંધે યદ્યપિ મારૂં દષ્ટિબિન્દુ ભિન્ન છે. પરંતુ પ્રસંગતઃ જણાવવું જોઈએ કે તેની પ્રચલિત “માળા” આદિની ઉપજને દેવદ્રવ્યમાં લઈ જવાનું સમેલને જે એગ્ય ગયું છે તેમાં તેનું અવિચારક માનસ વધુ ખુલ્લું થઈ જાય છે. આમ, દીક્ષા અને દેવદ્રવ્ય સંબંધી નિર્ણયે આપવામાં સમેલન’ ગંભીર ભૂલેને ભેગ બન્યું છે. એ કઈ પણ સુજ્ઞ વિચારક જોઈ શકશે. અએવ એ દૂષિત નિર્ણય માન્ય રાખવા યોગ્ય નથી. (૩) શ્રમણ સંઘ, ત્રીજા ઠરાવનું મથાળું “ શ્રમણસંઘ” છે. આ મથાળા નીચે ઠરાવ કરવાની શી જરૂર હતી? સંઘ–ચતુર્વિધ સંઘમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20