Book Title: Ahmedabadma Malel Jain Sadhu Sammelanna Tharavo Par Drushtipat
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 9
________________ ( ૪ ) ભજવાશે અને દુનિયાની ખત્રીશીએ ચઢશે. શાસનની અપભ્રાજના વધશે અને ખાલજીવનની વિરાધનાના પાપમાં ધર્મ અને સમાજ ડૂબતા જશે! દીક્ષાના ઠરાવમાં “ શિષ્યનિષ્ફટિકા ’ ને પણ યાદ કરી છે. અને સેાળ વર્ષ પછીની દીક્ષામાં તે દેાષ લાગતા નથી એમ જણાવ્યું છે. પણ આ ગલત છે. અને એ ખાખતનું પિંજણુ અગાઉનાં બહાર પડેલાં ચર્ચાનાં પેન્ક્વેટા અને ટ્રેકટોમાં ખૂબ જ પિાઇ ગયું છે. સેાળ વર્ષ પછીનાને પણ અપહરણપૂર્વક દીક્ષા આપવામાં આવે તેા તે પણ “ શૈક્ષનિષ્ફટિકા ” છે એ કાઈ ન ભૂલે. અને તે વિષયમાં આર્ય “ રક્ષિત ”નું ઉદાહરણ સ્પષ્ટ છે. સમ્મેલને ખરેખર “ શૈક્ષનિષ્ફટિકા ” નું તત્ત્વ સમજવામાં ગુલાંટ જ ખાધી છે જે દિલગીરીને વિષય ગણાય. દીક્ષાના ઠરાવમાં અઢાર વર્ષ પછીનાને માટે માતાપિતાની અનુમતિ વગર પણ દીક્ષા ચલાવી લીધી છે. જો કે તે ઠરાવમાં માતાપિતાની અનુમતિ મેળવવા માટે પ્રયત્ન કરવાના ઉલ્લેખ કર્યા છે. પણ અનુમતિ ન મળે તે તે વગર પણ દીક્ષાદાન વિધેય ઠરાવ્યુ છે. શિષ્યેષણાની દશા સાધુએની આજે કેવી છે તે ઉઘાડું છે. માતાપિતાની સમ્મતિ વગર ચલાવી લેવામાં સમ્મેલને ભયંકર ભૂલ કરી છે. નાશભાગ કરી–કરાવીને દીક્ષા આપવાના માર્ગ આથી રૂધાશે નહિ. એવી ઝઘડાખાર દીક્ષાના કલહકાલાહલ આથી બંધ પડશે નહિ. એવી દીક્ષા માટે પણ આ ઠરાવથી અચાવ કરવાનું ખુલ્લુ રહેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20