Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 67
________________ મેં પ/૩૫,૩૬ નિ : ૧૪B૯ થી ૧૪૯૬ ૧૧૫ તેથી આ પ્રમાણે કહે છે - અહીં અનેકાગ્રતા જ નથી, કેમકે બધામાં મનઃ વગેરેના એકવિષયપણું છે. તેથી કહે છે - તે જે મન વડે ધ્યાવે છે, તે જ વચન વડે બોલે છે, તે જ કાયાથી ક્રિયા કરે છે. આમ પ્રતિપાદિત કરતાં બીજા કહે છે કે - | [૧૪૮] શિષ્ય પૂછે છે - જો તમારું ચિત્ત ધ્યાન અંતર્મુહૂર્ત કાળ ના વચનથી. છે, એ પ્રમાણે ધ્યાન પણ યિતને પામે છે. તેથી કાયિક અને વાચિક ધ્યાનનો અસંભવ છે. તેથી નિશે ચિત્ત એ જ ધ્યાન છે, બીજું નહીં, એમ વિચારવું જોઈએ. ધે આ ઈચ્છવા યોગ્ય નથી - ન થાય. કાચિક અને વાચિક ધ્યાનમાં ધ્યાન અસંભવ નથી, એમ અભિપ્રાય છે. - X- જો એમ છે તો તમારા ચિતથી દયાન અન્ય છે. તેથી અવય ધ્યાન એ ચિત નથી એમ જાણવું. આ ગાથાર્ય છે. [૧૪૮૮] આચાર્ય કહે છે - અમ્યુપગમથી દોષ નથી. તેથી કહે છે - નિયમથી ચિત્ત એ ધ્યાન છે. પણ ધ્યાન તો ચિત ન પણ થાય, કેમકે ત્યાં વિકલમે છે. આ અર્થમાં દષ્ટાંત કહે છે – જેમ ખદિર તે વૃક્ષ હોય જ, પણ વૃક્ષ ખદિરનું પણ હોય અને ખદિર સિવાયના ધવ આદિનું પણ હોય. બીજા વળી આ બે ગાયાને ઉલ્લંઘીને ગાયા અવયવ આક્ષેપ દ્વારથી અન્યથા કહે છે - જે કહેલ છે કે “ચિત એકાગ્રતાથી તે ધ્યાન કરતો નથી.” આ અસતું છે કેમ ? જો તે ચિત એ ધ્યાન એ પ્રમાણે ધ્યાન પણ ચિતને પામે. • x • યિત તે ધ્યાન નથી પણ ચિતથી અન્ય એવું જ્ઞાન તે ધ્યાન છે. [ના, તેમ નથી) અવ્યક્તાદિનું ચિત તે ધ્યાન નથી ઈત્યાદિ - x • x • પ્રસંગથી આટલું બસ છે. હવે બીજો ‘ઉચિત’ નામે કાયોત્સર્ગ ભેદ, તે વ્યાખ્યાત જ છે. વિશેષ છે કે, તેમાં - ધ્યાન ચતુટ્ય અધ્યાયી લેશ્યા પરિગત જાણવો. • નિયુક્તિ-૧૪૮૯ થી ૧૪૯૬ + વિવેચન : o હવે ત્રીજો કાયોત્સર્ગ ભેદ કહે છે - આd અને રૌદ્ર ધ્યાન ધ્યાવતા જે રહે, તે કાયોત્સર્ગ દ્રવ્યથી ઉસ્કૃિત અને ભાવથી નિસન્ન જાણવો. o હવે ચોથો – ધર્મ અને શક્ય બંને ધ્યાન જે ધ્યાવે તે કાયોત્સર્ગ ‘નિસન્નઉછૂિત' જાણવો. તે ગ્લાન અને રવિર માટે કહ્યો છે. o હવે પાંચમો કાયોત્સર્ગ - જે ધર્મ અને શુક્લ ધ્યાન પણ ન કરે અને આd અને શૈદ્ર ધ્યાન પણ ન કરે. તે નિસરણ કાયોત્સર્ગ વિશેષ એ કે ‘નિષણ' એવો તે ધમદિને ન ધ્યાવે. • હવે છઠ્ઠો કાયોત્સર્ગ - આd અને રૌદ્ર બંને ધ્યાન ‘નિસણ' કરે, એવો કાયોત્સર્ગ નિસણનિસણ જાણવો. o હવે સાતમો કાયોત્સર્ગ- ધર્મ અને શુક્લ બંને ધ્યાન ‘નિવણ' કરે એવો કાયોત્સર્ગ ‘નિવણોશ્થિત’ જાણવો. વિશેષ એ - કારણિક જ પ્લાન, સ્થવિરાદિ જે નિષણ પણ કરવને અસમર્થ હોય તે નિવણકારિ કાયોત્સર્ગ ગ્રહણ કરે.. ૧૧૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ o હવે આઠમો કાયોત્સર્ગ - ધર્મ અને શુક્લ બંને ન ધ્યાવે. આd અને રૌદ્ધ પણ ન ધ્યાવે, આવો કાયોત્સર્ગ ‘નિવણ’ જાણવો - ૪ - o હવે નવમો કાયોત્સર્ગ - આd અને રૌદ્ધ બંને ધ્યાન જે ‘નિવણ' ધ્યાવે છે, આવો કાયોત્સર્ગ ‘નિવણશનિવણઓ' કહેવાય. વિશેષ એ કે જે ગુર વૈયાવચ્ચાદિ વડે વ્યાકૃત હોય તેવો કારણિક સમર્થ હોવા છતાં ‘નિષણ’ - બેસીને કાયોત્સર્ગ કરે છે. અહીં સુધી કાયોત્સર્ગ કહ્યો. તેમાં અધ્યયન શબ્દ કહેવો જોઈએ. તે અન્યત્ર કહેલ હોવાથી અહીં કહેલ નથી. નામ નિપજ્ઞ નિક્ષેપ કહ્યો. હવે સૂઝાલાપક નિષજ્ઞ નિક્ષેપનો અવસર છે, તે સૂત્ર હોય તો થાય. સુખ અને સૂકાનુગામ ઈત્યાદિ વિસ્તારથી હવે કહીએ છીએ. તે આ પ્રમાણે છે – • સૂત્ર-3 : હે ભગવન્ ! હું સામાયિકનો સ્વીકાર કરું છું - ચાવ4 - માર [બહિર) આત્માને વોસિરાવું છું. [આખું સૂક જોવા જુઓ સૂપ-ર) • વિવેચન-39 : આની સંહિતા આદિ લક્ષણા વ્યાખ્યા જેમ સામાયિકાધ્યયનમાં કહી તે મુજબ જાણવી. આ સૂત્ર કરી કહેવાનું પ્રયોજન અમે આગળ કહીશું. • સૂત્ર-૩૮ : હું કાયોત્સર્ગમાં સ્થિર રહેવાને ઈચ્છું છું. મેં જે કોઈ દૈવસિક અતિચાર સેવેલ હોય» સૂઝ-૧૫-મુજબ આખું સૂત્ર કહેવું • વિવેચન-૩૮ : • x • તેમાં “હું કાયોત્સર્ગમાં સ્થિર થવાને ઈચ્છું છું” ઈત્યાદિ આખું સૂત્ર છે, તેને સંહિતા કહે છે o પદો:- હું ઈચ્છું છું, સ્થિર રહેવાને, કાયોત્સર્ગમાં, મેં, દૈવસિક અતિયાર ઈત્યાદિ જાણવા. પદાર્થ : પ્રાઈમ - હું ઈચ્છું છું, અભિલાષા કરું છું. થાતુન - રહેવાને માટે. THf - તેમાં કાય એટલે દેહ, ઉસર્ગ, - તજવાને. શેષ પદાર્થો, જેમ પ્રતિક્રમણમાં કલ્લા તેમજ જાણવા. પદવિગ્રહ :- જે સમાસમાંજિ પદો છે, તે તેમજ રહે છે તેમાં “હું સ્થિર રહેવાનું ઈચ્છું છું." શેમાં ? કાયોત્સર્ગમાં. બાકીનો પદ-વિગ્રહ પ્રતિક્રમણ અધ્યયન મુજબ જાણવો. ચાલના અને પ્રત્યવસ્થાન યથાસંભવ આગળ કહીશ. • સૂઝ-3૯ : છે તેનું ઉત્તરીકરણ કરવા માટે, પ્રાયશ્ચિત કરવા વડે, વિશહિદ્ધ કરવા વડે, શલ્ય રહિત કરવા વડે પાપકર્મોના નિઘતનને માટે હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું.

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104