Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 85
________________ ૧૫૨ આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ • ૬/૬ર નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૫૧ કરે નહીં, બીજા પાસે કરાવે નહીં, બીજા કરનારને સારો જાણે નહીં - અનુમોદે નહીં. આ અંતિમ વિકલ્પ પ્રતિમાપતિપન્ન શ્રાવકને વિવિધ ત્રિવિધેન થાય છે. એ પ્રમાણે અતીતકાળમાં પ્રતિક્રમણ ૪૯ વિકલ્પો થાય. એ પ્રમાણે વર્તમાનકાળમાં સંવર કરતાં ૪૯ વિકલ્પો થાય. એ પ્રમાણે અનાગત કાળ માટે પચ્ચકખાણ કરતાં પણ ૪૯વિકલ્પો થાય. એ રીતે ત્રણે કાળના મળીને ૧૪૩-વિકો થાય છે. o હવે આ જ વાત છ ગાથાઓ વડે બતાવે છે. (૧) એકસો સડતાલીશ ભેદ જેને વિશુદ્ધિથી ઉપલબ્ધ હોય તે જ પચ્ચકખાણ કુશલ છે, બાકીના અકુશલ છે. (૨) એ પ્રમાણે પાંચ માનવતો વડે ગુણતાં ૩૫- શ્રાવકો થાય. કેમકે ૧૪૭ ભંગો ગૃહસ્થ પચ્ચકખાણ ભેદ પરિણામ છે. તેમાં ત્રણ યોગ, મણ કરણ અને પ્રણ કાળ વડે ગુણેલ છે. (3) એકસો સડતાલીશ ભેદે પ્રત્યાખ્યાન જેમને ઉપલબ્ધ છે, તે જ પચ્ચકખાણ કુશલ છે, બાકીના અકુશલ છે. (૪) ૧૪૭ ભંગો ગૃહસ્થના પચ્ચકખાણ ભેદનું પરિમાણ છે અને તે વિધિપૂર્વક આ પ્રમાણે પ્રયત્નથી ભાવવા જોઈએ. (૫) ગણ ત્રિક, ત્રણ દ્વિક, ત્રણ એકૈક યોગમાં થાય. - ત્રણ બે એક, ત્રણ બે એક, ત્રણ બે એક કરણમાં થાય. - પહેલામાં એક આવે, બાકીના પદોમાં મિક, મક, ત્રિક ઈત્યાદિ ભેદો ઉપર કહ્યા તેમ ગુણતાં ૧૪૭ મંગો આવે છે. - અથવા અનવતને આશ્રીને એક આદિ સંયોગ દ્વારથી પ્રભુતાર ભેદો નિદર્શિત કરાયા છે. તેમાં આ એકાદિ સંયોગ પરિમાણ પ્રદર્શન કરતી અન્યકતૃકી ગાયા કહે છે - • પ્રિક્ષેપગાથા-વિવેચન પાંચ અણુવ્રતો પૂર્વે કહેલ છે. એક-બે-ત્રણ-ચાર-પાંચ વડે વિચારતા પાંચ, દશ, દશ, પાંચ, એક સંયોગ જાણવો. એક વડે વિચારતા પાંચ સંયોગ કઈ રીતે ? પાંચ ધરકમાં એક વડે પાંચ જ થાય છે. દ્વિક વડે ચિંતવતા દશ કઈ રીતે? તે કહે છે - (૧) પહેલું બીજું ઘરથી એક, (૨) પહેલા બીજા ઘરચી, (3) પહેલા ચોથા ઘરથી, (૪) પહેલાં-પાંચમાં ઘરથી, (૫) બીજા-ત્રીજા ઘરચી, (૬) બીજા ચોથા ઘરશ્રી, (2) બીજા પાંચમાં ઘરથી, (૮) બીજા ચોથા ઘચી, (૯) બીજા પાંચમાં ઘરથી અને (૧૦) ચોથા-પાંચમાં ઘરથી. શિક વડે ચિંતવતા દશ કઈ રીતે થાય ? તે કહે છે – (૧) પહેલું બીજું ત્રીજું-ઘરડી (૨) પહેલું બીજું ચોથું ઘરચી, (3) પહેલું બીજું પાંચમું ઘરથી, (૪) પહેલા બીજા ચોથા ઘરથી, (૫) પહેલા બીજા પાંચમા ઘરથી, (૬) પહેલાં ચોથા પાંચમાં ઘરથી, (2) બીજા ત્રીજા ચોથા ઘરથી, (૮) બીજા ત્રીજા પાંચમાં ઘરથી, (૯) બીજા ચોથા પાંચમાં ઘરથી, (૧૦) ત્રીજા ચોથા પાંચમાં ઘરથી. ચતુક વડે ચિંતવતા પાંચ થાય છે, તે કઈ રીતે ? (૧) પહેલાં બીજા ત્રીજા ચોથા ઘરથી, (૨) પહેલાં બીજા ત્રીજા પાંચમાં ઘરથી, (3) પહેલાં બીજા ચોથા પાંચમાં ઘરથી, (૪) પહેલાં બીજા ચોથા પાંચમાં ઘરથી, (૫) બીજા બીજા ચોથા પાંચમાં ઘરથી. પંચક વડે ચિંતવતા એક જ ભેદ થાય છે. આ એક વડે જે પાંચ સંયોગો, દ્વિક વડે જે દેશ સંયોગો ઈત્યાદિ, આ ચારણીયપયોગથી આવેલા ફળ ગાથાઓ ગણ છે - • પ્રિોગાથા-૧ થી ૪-વિવેચન : આ ચારે ગાથા પણ અચકતૃકની છે, તે ઉપયોગવાળી હોવાથી અહીં ગ્રહણ કરેલ છે. આમાં ભાવના આ પ્રમાણે - (૧) સ્થૂળ પ્રાણાતિપાતના દ્વિવિધ ગિવિધથી પ્રત્યાખ્યાન કરે. (૨) દ્વિવિધ - દ્વિવિધથી (3) દ્વિવિધ - એકવિધથી (૪) એકવિધ - ત્રિવિધથી (૫) એકવિધ - દ્વિવિધયીઓ (૬) એકવિધ - એકવિધથી એ પ્રમાણે સ્થળ મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહોમાં એ પ્રત્યેકમાં છછ ભેદો લેવા. એ રીતે બધાં મળીને ૩૦ ભેદો થયા. હવે જે પૂર્વે કહ્યું કે - વ્રત એકના સંયોગથી ૩૦ ભંગો થાય છે, તેને કા. હવે ધિકચારણિયા ભેદો કહે છે - (૧) સ્થૂળ પ્રાણાતિપાત અને સ્થૂળ મૃષાવાદના દ્વિવિધ ગિવિધથી પચ્ચકખાણ કરે, તે પહેલો ભેદ. (૨) સ્થળ પ્રાણાતિપાત દ્વિવિધ-વિવિધ, સ્થળ મૃષાવાદ દ્વિવિધ-દ્વિવિધથી. Qથી અંકો દ્વારા આ દ્વિવિધ-ત્રિવિધાદિ ઓળખાવેલ છે. (3) સ્થૂળ પ્રાણાતિપાત ૨-3, સ્થૂળ મૃષાવાદ -૧. (૪) મૂળ પ્રાણાતિપાત -3, સ્થૂળ મૃષાવાદ ૧-3. (૫) સ્થૂળ પ્રાણાતિપાત ૨-૩, ટૂળ મૃષાવાદ ૧-૨. (૬) સ્થૂળ પ્રાણાતિપાત ૨-૩, શૂળ મૃષાવાદ ૧-૧. એ પ્રમાણે સ્થૂળ અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહમાં પ્રત્યેકમાં છ-છ ભંગો. બધાં મળીને ૨૪-ભેદો થાય. આ ભેદો સ્થલ પ્રાણાતિપાતને પહેલાઘરનો આલાવો ન છોડીને પ્રાપ્ત થયા. એ પ્રમાણે બીજા અને ત્રીજા આદિ ઘરકમાં પ્રત્યેકના ચોવીશ - ચોવીશ ભેદો પ્રાપ્ત થશે. એ બધાં મળીને ૧૪૪ ભેદો થયા.

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104