Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 84
________________ ૩ ૬/૬ર નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૪૯ ૧૫o આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તથા અણુવ્રત ચતુટ્ય ગ્રહણ કરે તેમાં પણ છે. એ રીતે અણુવ્રત ત્રણ ગ્રહણ કરે. તેમાં પણ છે, એ પ્રમાણે અણવત બે ગ્રહણ કરે તેમાં પણ છ તથા કોઈ એક અણુવત ગ્રહણ કરે, તેમાં પણ છે, આ પ્રમાણે અનેક પ્રકારે વ્રતોને ગ્રહણ કરે કેમકે શ્રાવકધર્મનું આ વૈવિધ્ય છે. અહીં પાંચ x છ = બીશ ભેદો થયા. સ્વીકારેલ ઉતગુણ સાથે એકઝીશમો ભેદ થયો અને - x - કેવળ સમ્યગદર્શની સાથે એક ભેદ ઉમેરતા કુલ બબીશ ભેદ થાય. (૧) કૃત (૨) કારિત. તે ત્રણ કરવાથી - મન વડે, વચન વડે, કાયા વડે, અર્થાત્ સ્થૂળ પ્રાણાતિપાત પોતે કરતા નથી, બીજા પાસે કરાવતા નથી. તે પ્રમાણે મનથી, વયનથી, કાયાથી, આ પહેલો ભેદ. આમને અનુમતિ પ્રતિષિદ્ધ નહીં, કેમકે સંતાન આદિના પરિગ્રહનો સદ્ભાવ છે. તેના વ્યાવૃત્તિકરણમાં તેમની અનુમતિનો પ્રસંગ આવે છે. અન્યથા પરિગ્રહ અને અપરિગ્રહમાં કંઈ તફાવત નહીં રહે. પ્રવજિત - અપવજિતમાં અભેદ આપત્તિ છે. અહીં શંકા કરે છે – ભગવતી આગમમાં ત્રિવિધ ત્રિવિધે પણ ગૃહસ્થોને પ્રત્યાખ્યાન કહેલ છે અને તે શ્રુતોક્ત હોવાથી અનવધ જ છે. તો તે અહીં નિર્યુક્તિકારે શા માટે ન કહ્યા ? [સમાધાન તેના વિશેષ વિષયવથી. તે આ રીતે – નિશે જે પ્રતિમાને અંગીકાર કરે અને સંતતિ પાલનાદિથી મુક્ત છે, તે ત્રિવિધ ત્રિવિધે કરે છે અથવા વિશેષ્ય - કોઈ વસ્તુ સ્વયંભૂરમણના મસ્યાદિ અને સ્થૂળ પ્રાણાતિપાત ઈત્યાદિ. પરંતુ સર્વ સાવધ વ્યાપાર વિરમણોને આશ્રીને નહીં. શંકા] નિયુક્તિકારે સ્થૂલ પ્રાણાતિપાતાદિમાં પણ વિવિધ ગિવિધ વિકલ્પ કહ્યો નથી, તેનું શું ? • x - [સમાધાન આ વાત સત્ય છે, પરંતુ બાહુલ્ય પક્ષને આશ્રીને નિર્યુક્તિકારે જણાવેલ છે. જે વળી કોઈ અવસ્થા વિશેષમાં કદાચિત જ આયરાય છે, સુષ્ઠસમાચારીમાં નહીં. તે કહેલ નથી. બહુલતાથી ‘દ્વિવિધ ગિવિધેન' વડે છ વિકલ્પો બધાં ગૃહસ્થોને બધાં જ પ્રત્યાખ્યાનમાં થાય છે. બીજો ભેદ - સ્થૂલ પ્રાણાતિપાત ન કરે, ન કરાવે. મનથી અને વચનથી. અથવા મન અને કાયાથી અથવા વચન અને કાયાથી. અહીં પ્રધાન ઉપસર્જન ભાવ વિપક્ષાથી ભાવાર્થ જાણવો. તેમાં જ્યારે મનથી અને વચનથી કરે નહીં, કરાવે નહીં ત્યારે મન વડે જ અભિસંધિરહિત જ વચન વડે પણ હિંસક ન બોલે, કાયા વડે જ દુશ્લેષ્ટિતાદિથી અસંજ્ઞિવત કરે છે. જ્યારે મનથી અને કાયાથી ન કરે, ન કરાવે ત્યારે મનથી અભિસંધિ રહિત જ કાયા વડે દુશેષ્ટિતાદિ પરિહરતો અનાભોગથી વાયા વડે જ હિંસક બોલે. જો વાચા અને કાયાથી ન કરે, ન કરાવે ત્યારે મન વડે જ અભિસંધિને આશ્રીને કરે છે. અનુમતિ તો ત્રણે વડે પણ સર્વત્ર હોય જ છે. એ પ્રમાણે શેપ વિકલ્પો પણ કહેવા. દ્વિવિધ-એકવિધવી, એકવિધ-ગિવિધથી. ૧૫૫૯] એકવિધ-વિવિધથી. એકવિધ - એકવિધથી છે ભેદ થાય. પ્રતિપક્ષ ઉત્તગુણ સાતમો. અહીં સંપૂર્ણ અસંપૂર્ણ ઉત્તરગુણ ભેદનો અનાદર કરીને સામાન્યથી એક ભેદ કહેલ છે. અવિરત સમ્યગદષ્ટિ એ આઠમો ભેદ છે. [૧૫૬૦] આ રીતે આ આઠ ભેદો દેખાડ્યા. આનો જ વિભાગ કરાતા બનીશ થાય છે. કઈ રીતે ? તે કહે છે - પાંચ અણુવતો સમુદિત જ ગ્રહણ કરે. તેમાં ઉક્ત લક્ષણા છ ભેદો થાય છે. [૧૫૬૧] આ મૂલગુણ અને ઉત્તણુણનો આધાર સમ્યકત્વ છે. તેથી કહે છે - “નિસંકિય નિષંખિય” ગાથા. શંકાદિસ્વરૂપ ઉદાહરણ દ્વારથી આગળ અમે કહીશું. વીરવદન - મહાવીર વર્ધમાનસ્વામીના પ્રવચનમાં આવા અનંતર કહેલાં બનીશ ઉપાસકો - શ્રાવકો કહેલાં છે. ૦ આ બગીશ પ્રકારના શ્રાવકો – કરણ ત્રિક, યોગ પ્રિક, કાળ ત્રિક વડે વિશેષિત કરાતા ૧૪૭ શ્રમણોપાસક થાય છે કઈ રીતે ? (૧) પ્રાણાતિપાત મનથી ન કરે અથવા પ્રાણાતિપાત વચનથી ન કરે અથવા પ્રાણાતિપાત કાયાથી ન કરે. એ ત્રણ. (૨) પ્રાણાતિપાત મન અને વચનથી ન કરે અથવા પ્રાણાતિપાત મન અને કાયાથી ન કરે, અથવા પ્રાણાતિપાત વચન અને કાયાથી ન કરે એ ત્રણ. (3) અથવા પ્રાણાતિપાત મન, વચન, કાયાથી ન કરે. એ એક (૪) આ સાત ભંગો કરણથી કહ્યા. એ પ્રમાણે કરાવણ - કરાવવા વડે આ જ સાત ભંગો ગણતાં કુલ ૧૪ ભંગો થાય. (૫) એ પ્રમાણે અનુમોદનથી આ જ સાત ભંગો ગણતાં ૨૧ ભેદ થાય. - અથવા - (૧) મન વડે ન કરે, ન કરાવે. (૨) વચન વડે ન કરે, ન કરાવે. (3) કાયા વડે ન કરે, ન કરાવે. (૪) મન, વચન વડે ન કરે, ન કરાવે. (૫) મન, કાયા વડે ન કરે, ન કરાવે. (૬) વચન, કાયા વડે ન કરે, ન કરાવે. (૩) મન, વચન, કાયા વડે ન કરે ન કરાવે. આ કરણ અને કરાવણથી સાત ભંગો થયા. એ પ્રમાણે કરણ અને અનુમોદથી સાત ભંગ થાય. એ પ્રમાણ કારાવણ અને અનુમોદથી સાત ભંગો થાય. એ પ્રમાણે કરણ-કરાવણ-અનુમોદથી સાત ભંગો થાય. આ પ્રમાણે સાત સાત ભંગોથી ઓગણપચાશ વિકલ્પો થાય. આમાં ૪૯-મો વિકતા આ છે - પ્રાણાતિપાત મન, વચન અને કાયાથી સ્વયે

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104