Book Title: Agam Jyot 1979 Varsh 15
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ છેલ્લે આ પ્રકાશનમાં છવસ્થતાના કારણે જે કંઈ ક્ષતિએ રહી ગઈ હોય તે બદલ ક્ષમાયાચના સાથે પુસ્તક-પ્રકાશનને સદુ પગ કરી પુણ્યવાન-વિવેકી આત્માઓ જીવનને તત્ત્વદષ્ટિ-સંપન્ન બનાવે એજ મંગલ કામના, વીર નિ. સં. ૨પ૦૬ વિ. સં. ૨૦૩૬ ભા. સુ. ૧૩ દલાલવાડા કપડવંજ (જિ. ખેડા) નિવેદક– રમણલાલ જેચંદ શાહ | મુખ્ય કાર્યવાહક શ્રી આરામોદ્ધારક જૈન થમાળા ખાસ ધ્યાનમાં રાખવા જેવું !!! ! આગમના આરીસામાં પ્રતિબિંબ ત્રણેકના સઘળા પદાર્થોને નય સાપેક રીતે સમજવાની દૃષ્ટિ વિના યથાર્થ રીતે ઓળખી શકાય નહીં. તેથી જ્ઞાનગુરૂના ચરણોમાં વિનયપૂર્વક બેસી જિજ્ઞાસુભાવે નિશ્રા કેળવવી જરૂરી છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 148