Book Title: Agam Jyot 1979 Varsh 15
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 8
________________ શ્રી દેવ-ગુરુની અસીમ મંગલ-કૃપાએ. પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની મંગલ-નિશ્રામાં નક્કી થયેલ આ પ્રકાશનનું આજે ૧૫મું વાર્ષિક-પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે. આના પ્રકાશનમાં, પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની અસીમ વરદ કૃપાના બળની સાથે સાથે સાગર–સમુદાયના પૂ. સાધુ-સાધ્વીજી ભગવતેના ઉપદેશ, પ્રેરણા તેમજ તત્તરુચિવાળા જેન શ્રીસંઘે તથા ગુણાનુરાગી-ધર્મપ્રેમી ગૃહસ્થાને મંગળ સહકાર અને સાંપડે છે, તે બદલ અમે અમારી જાતને ધન્ય-કૃતાર્થ માનીએ છીએ. પ્રસ્તુત પ્રકાશનમાં પરોક્ષ અને અપરોક્ષ રીતે સહાય આપનારા સહુની ગુણાનુરાગભરી અનુમોદના કરવા સાથે વિશેષમાં જણાવવાનું કે આ પ્રકાશનના આર્થિક-ક્ષેત્રને સુસમૃદ્ધ બનાવવા અંત ભય શ્રમ ઉઠાવનાર પૂ.પં. સૂર્યોદય સાગરજી મ. શ્રીના ધર્મપ્રેમની બહુમાન ભરી અનુદના. વળી પ્રસ્તુત-પ્રકાશનના સંપાદનની જવાબદારી સ્વીકારી સવાંગ સુંદર બનાવવા પ્રયત્નશીલ. પ. પૂ. પરમ તપસ્વી શાસન જ્યોતિર્ધર-સ્વ. પૂ. ઉપાધ્યાય ભગવંત શ્રી ધર્મસાગરજી મ. શ્રીના શિષ્યરત્ન પૂ. પં. શ્રી અભયસાગરજી મ. શ્રીને અત્યંત ભાવ ભરી વંદનાંજલિ. - આ સિવાય પ્રકાશનને પગભર બનાવવા માટે ઉપદેશપ્રેરણા આપનાર. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતે તથા શ્રી જૈન સંઘ અને સંગ્રહસ્થ આદિની શ્રુત-ભક્તિની હાદિક સદ્ભાવના ભરી અનુમોદના.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 148