________________
છેલ્લે આ પ્રકાશનમાં છવસ્થતાના કારણે જે કંઈ ક્ષતિએ રહી ગઈ હોય તે બદલ ક્ષમાયાચના સાથે પુસ્તક-પ્રકાશનને સદુ પગ કરી પુણ્યવાન-વિવેકી આત્માઓ જીવનને તત્ત્વદષ્ટિ-સંપન્ન બનાવે એજ મંગલ કામના,
વીર નિ. સં. ૨પ૦૬ વિ. સં. ૨૦૩૬ ભા. સુ. ૧૩ દલાલવાડા કપડવંજ (જિ. ખેડા)
નિવેદક– રમણલાલ જેચંદ શાહ | મુખ્ય કાર્યવાહક શ્રી આરામોદ્ધારક જૈન
થમાળા
ખાસ ધ્યાનમાં રાખવા જેવું !!! !
આગમના આરીસામાં પ્રતિબિંબ ત્રણેકના સઘળા પદાર્થોને નય સાપેક રીતે સમજવાની દૃષ્ટિ વિના યથાર્થ રીતે ઓળખી
શકાય નહીં. તેથી જ્ઞાનગુરૂના ચરણોમાં વિનયપૂર્વક બેસી જિજ્ઞાસુભાવે નિશ્રા કેળવવી જરૂરી છે.