________________
તેમાં ખાસ કરીને. પૂ. ગચ્છાધિપતિ આ. દેવશ્રી હેમસાગર સૂરીશ્વરજી મ., પૂ. આ. દેવશ્રી દેવેન્દ્રસાગર સૂરીશ્વરજી મ, પૂ. ૫. શ્રી કંચન સાગરજી મ., પૂ. પં. શ્રી દેલતસાગરજી મ., પૂ. પં. શ્રી યશોભદ્ર સાગરજી મ., પૂ. પં. શ્રા. સૌભાગ્ય સાગરજી મ., પૂ. મુનિ શ્રી ગુણસાગરજી મ., પૂ. આ. શ્રી ચંદ્રસાગર સૂરીશ્વરજી જ્ઞાન મંદિર ઉજજેનના કાર્ય વાહક શ્રી. કુંદન મલજી આદિ અનેક પુણ્યવાન ગૃહસ્થ આદિ ચતુવિધ શ્રી સંઘના ધર્મ પ્રેમભર્યા સહાગની કૃતજ્ઞભાવે સાદર નેંધ લઈએ છીએ.
વધુમાં આ પ્રકાશન અંગે વ્યવસ્થાતંત્રમાં નિઃસ્વાર્થભાવે સેવા આપનાર શ્રી હરગેવનદાસભાઈ (પ્રધાનાધ્યાપકશ્રી અભયદેવસૂરિ જ્ઞાનમંદિર-કપડવંજ) તથા બાબુલાલ કેશવલાલ શાહ ચાણસ્માવાળા (૧૧, નગરશેઠ માર્કેટ, રતનપોળ અમદાવાદ) તેમજ સંપ દન-પ્રકાશન અંગેની ઝીણવટ. ભરી ખંતપૂર્વક તપાસ અને પ્રફરીડિંગ આદિની મૂક સેવા આપનાર શ્રી રતિલાલ ચી. દેશી (અધ્યાપક શ્રી હેમચંદ્રાચાર્ય જિન પાઠશાળા-અમદાવાદ) મુફમેટર વિગેરે સંબંધી હાર્દિક સેવા આપનાર આશિષકુમાર માણેકલાલ શાહ (સાતભાઈની હવેલી ઝવેરીવાડ-અમદાવાદ), કુમારપાલ જયંતિલાલ શાહ (ગગનવિહાર ફલેટ, એ/ર૯, ચોથે માળે, શાહપુર, અમદાવાદ) તથા પ્રેસ-કેપી વિગેરેની ખેતભરી સેવા આપનાર શ્રી અશ્વિનકુમાર એસ. દવે (પાલીતાણા) તથા પ્રેસ કેપી આદિની સેવા આપનાર ભેજક ભેગીલાલ ચીમનલાલ (પાટણ) તથા પપટલાલ ગેકળદાસ ઠક્કર(શ્રી શક્તિ પ્રિન્ટરીના માલિક) તથા ટાઈટલ પેજનું સુંદર સ્વચ્છ કામ કરી આપનાર દીપક પ્રીન્ટરીના કાર્યવાહકે આદિ સઘળા સહયોગી મહાનુ ભાની કૃતજ્ઞતાપૂર્વક સ્મરણાંજલિ.