________________
Multilulilite
|| શ્રી વર્ષમાનસ્વામિને નમઃ ||
.....હે.....વા.....જો......ગુ
આગમિક જ્ઞાન અને તત્ત્વજ્ઞાનના ચિ ંતન વિના બુદ્ધિને રથ આત્મશુદ્ધિના પંથે ચાલી શકતે નથી.
વમાનકાળે ભૌતિકવાદી-દિશા તરફ વળાંકવાળુ ખા ફંટાટોપ ભર્યુ રન ખૂબ પૂર-ઝડપથી ફેલાઈ રહ્યું છે,
પરિણામે જૈન શ્રીસંઘમાં બહુધા તત્ત્વજ્ઞાન કે આમિક ગહન પદાર્થાની ાત દનાવરણીય કર્મ-નિદ્રાના ઉદયનું સાધન બની રહેલ છે.
વળી દુઃખની વાત એ બની રહે છે કે જૈન શ્રીસંધને અગ્રગણ્ય દેરવણી આપનાર શ્રમણ સંસ્થામાં પણ ટુચકાએ, વિનાદ અને દિલ મહેલાવનારા છીછરા શબ્દ-લાલિત્યના પ્રમાદભર્યાં મનેારજન કે જનરજનની દિશા તરફ ભૌતિકવાદી વલણ માટે ભાગે થઈ રહ્યું છે.
દ્રવ્યાનુયોગ, ક ગ્રંથ કે પ્રકરણના પદાર્થોની યથાર્થ છણાવટ કે આજના વ્યાખ્યાનામાં મેટે ભાગે સાંભળવા નથી મળતી.
આવા કપરા યુગમાં જે મડાપુરૂષે અત્યંત નાની વયે ઉચ્ચ કોટિના પવિત્ર 'સ્કારા અને પૂત્ર જન્મની આરાધના ખળે ચઢતી જવાનીમાં કંસારને લાત મારી ગુરૂ-ચરણેાની છત્રછાયા