________________
માત્ર નવ મહિના પૂરતી મેળવવા છતાં અગાધ ખંતભય પ્રયત્ન પુરૂષાર્થ બળે સમસ્ત-આગમને હસ્તલિખિત અને જીર્ણ-શીર્ણ અવસ્થામાં પણ પરિશ્રમથી વાંચી-વિચારી આગમેદય સમિતિ, દેવચંદ લાલચંદ ફંડ આદિ દ્વારા મર્યાદિત સંખ્યામાં પ્રકાશિત કરાવી જાહેર આગમ-વાચનાઓ આપી આગામિક અભ્યાસને શ્રમણ-સંસ્થામાં પ્રચલિત કરાવ્યું તે પૂજય આગમોદ્રારક આચાર્યદેવશ્રીએ આગમિક-શૈલિએ તાત્વિક છણાવટ ભરી પદ્ધતિએ એકએક પદાર્થનું સૂમ ચિંતનવાળા વ્યાખ્યાનની ઝડી વરસાવી.
આવા વ્યાખ્યાને, છૂટક લેખે, પ્રશ્નોત્તરે આદિના સુમધુર સંકલનરૂપ “આગમ ચેત” વૈમાસિકનું પ્રકાશન પૂજ્યપાદ કરૂણાસિંધુ સ્વ. ગચ્છાધિપતિ આ. શ્રી માણેકસાગર સૂરીશ્વરજી ભગવંતના મંગળ વરદ આશીર્વાદથી અને મારા પરમ-તારક જીવને પકારી શાસન-તિર્ધર પૂ. સ્વ. ધર્મ સાગરજી મ. ની અપાર નિસ્ટ્રીમ કરૂણાબળે સં. ૨૦૨૨ થી થવા પામ્યું છે.
તેનું આ પંદરમું વાર્ષિક પ્રકાશન દેવ-ગુરૂકૃપાએ સકલ શ્રીસંઘ સમક્ષ તાત્વિક આગમપ્રેમી મહાનુભાવોના હાથમાં મૂકતાં અતિ આનંદ અનુભવાય છે કે આવું સૂક્ષ્મ-પ્રજ્ઞાથી સમજાય તેવું તાત્વિક–બાબતેના સંગ્રહરૂપ સંપાદન દેવ-ગુરૂ કૃપાએ સફળ૫ણે થવા પામ્યું છે.
કે આ સંપાદનમાં વડીલેની કૃપા, સગીઓને પવિત્ર સહકાર અને વિવિધ મળી આવતા ચ્ય સહકારી નિમિત્ત કારણેએ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. ' અર્થાત્-પૂ. આગમજ્યતિર્ધર આગોદ્ધારક શ્રી તથા પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીને વરદ કૃપાભ આશીર્વાદ, તે મુખ્ય છે જ! એ નિશંક બીના છે.