Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Chandrakant Shantilal Kothari
Publisher: Chandrakant Shantilal Kothari

View full book text
Previous | Next

Page 11
________________ આયરિએહિં વાહિત્તો, તુસિણીએ ન કયાઈ વિ; પસાયપેહી નિચેાગડી, ઉથિš ગુરૂ સયા, (૨૦) જો આચા–ગુદેવ ખેાલાવે તે! કદી ચૂપચાપ બેસી રહેવું નહિ, પરંતુ કૃપા ઈચ્છુક મેાક્ષાથી` સાધુ હંમેશાં એમની પાસે વિનયથી આવી ઉપસ્થિત થાય. ૨૦ આલવન્તે લવન્તે વા, ન નિસીએજ યાઈ વિ; ઊણમાસણ ધીરા, જએ જત્ત' પઢિસુણે, (૨૧) ગુરુદેવ એક વાર અથવા વધારે વાર ખેાલાવે તા કયારે પણ એસી ન રહે, પરંતુ ધીરજવાન સાધુ આસન છેાડીને યત્નાપૂર્વક સાવધાની રાખીને ગુરુના વચન સાંભળે. ૨૧. આસણગએ ન પુચ્છેજા, નેવ સેજાગ ક્રયા; આગમ્મુ કડુએ સન્તા, પુમ્બ્રિજા પજલીડા. (૨૨) જો ગુરુજીને કંઈ પૂછવુ' હાય તે આસન ઉપર અથવા પથારી ઉપર રહ્યા થકા ન પૂછે, પર`તુ ગુરુજીની પાસે આવીને ઉકડ્ડ આસનથી ખેસીને હાથ જોડીને વિનયપૂર્વક પૂછે. ૨૨ એવ' વિણયજીત્તસ, સુત્ત અર્થ થ તદુભય', પુચ્છમાણસ સીસસ, વારિ જહાસુય (૨૩) વિનીત શિષ્યને જો ગુચ્છ પૂછે તેા સૂત્ર, અર્થ અથવા સૂત્ર અને અથ બન્ને—જેવુ' ગુરુજી પાસેથી સાંભળ્યું તેવું કહે. ૨૩ સુસ` પરિહરે ભિખ્ખુ, ન ય આહારિણ વચ્ચે; ભાસાદાસ પરિહરે, માય ચ વજ્રએ સયા. (૨૪) સાધુએ અસત્ય વચનને સદ્દા અને સર્વ પ્રકારે ત્યાગ કરવા, નિશ્ચયકારિણી ભાષા ખેલવી નહિ, ભાષાના દેષને ત્યાગવા અને ભાયા તથા ક્રુધાદિતા ત્યાગ કરવા. ૨૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 374