________________
મુનિ તપ અને ઉપધાન ગ્રહણ કરે અને પ્રતિભા ધારણ કરીને વિચારે તે પણું છલ્મસ્થપણું દૂર થતું નથી. ૪૩ નથિ નૂણું પરેલેએ, ઈઢી વાવિ તવસિણું અદુવા વંચિએ મિ ત્તિ, ઈઈ ભિખૂન ચિંતએ ૪૪
ભિક્ષુ એવો વિચાર ન કરે કે ખરેખર પરલોક નથી અને તપસ્વી સાધુને રિદ્ધિ પણ નથી અને હું સાધુપણું લઈને ઠગા. ૪૪
અભૂ જિણા અસ્થિ જિણા, આદુવાવિ ભવિસ્યુઈ મુસં તે એમાહંસુ, ઈઈ ભિખૂ ન ચિંતએ ૪૫
વળી સાધુ એવું પણ ન વિચારે કે શાસ્ત્રમાં જે કહ્યું છે કે, ભૂતકાળમાં જિન હતાં, વર્તમાનમાં જિન છે અને ભવિષ્યકાળમાં જિન થશે એવું કહેલું જુઠું છે. ૪૪ એએ પરીસહા સર્વે, કાસવેણ પડયા જે ભિખૂ ન વિહન્તજજા, પુઠોકેણઈ કહુઈ૪૬ ત્તિ બેમિ
આ બધા પરિષહ, કાશ્યપગોત્રી ભગવાન મહાવીરે ફરમાવ્યા છે, એને જાણીને પરિષહના ઉદયે સાધુ સંયમમાંથી ડગે નહિ. ૪૬ એવું હું કહું છું.
ઇતિ બીજું અધ્યયન)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org