Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 7
________________ -, સૌરાષ્ટ્ર કેસરી બા.બ્ર.પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે.. સમર્પણ જેમના ચરણોમાં થતુર્વિદ્ય સંઘ પુલ્લાંકિત હદયે ભક્તિ ભીના સૂરોથી સ્તુતિ કરતા હતા... જેમના ચરણોમાં હાલસોયા શિષ્યોના A વિનમ્ર મસ્તકો લાગતા હતા... જેમના ચરણોમાં સેંકડો શ્રીમંતો શાસન સેવા કાજે 9 કરોડોની સંપતિ ઘરી પ્રણામ કરતા હતા... જેમના ચરણોમાં બાસિકોની દુનિયા સલામ ભરી આસિકતાની દુનિયામાં પ્રવેશ કરી, શ્રદ્ધા છે સમર્પણ ભાવે યુવાનો વિનીતભાવે વંદન કરતા હતા, તેવા અંતર જાગૃતિની આગવી કળાના અણગાર, વસુંઘરાળું વાત્સલ્ય, ભારતનું ભૂષણ, ગચ્છનું ગૌરવ, ગમ શ્રદ્ધાસિંઘુ ગુરૂદેવ પ. પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા. ના કરકમલમાં વિનમ્રભાવે સગર્પણ... --પૂ. મુકત - લીલમ - રાજુલ ગુણીના સુશિષ્યા સાધ્વી રૂપા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 326