Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Shwetambar Agam Guna Manjusha Author(s): Gunsagarsuri Publisher: Jina Goyam Guna Sarvoday Trust Mumbai View full book textPage 8
________________ SSRO% % %%%%%%%%%% % 19/stal alalt男 男男男男男男男男男%%%%%% %OS આગમ - ૧૦ ચરણાનુયોગમય પ્રશ્નવ્યાકરણાંગ સૂત્ર - ૧૦ (૧) આશ્રવ શ્રુતસ્કંધ (૧) અધ્યયનઃ પ્રાણાતિપાત આ અધ્યયનના એક ઉદ્દેશકમાં નમસ્કારમંત્ર આપીને આશ્રવ અને સંવરના વર્ણન હેઠળ પાંચ પ્રકારના આશ્રવ, પ્રાણાતિપાતના પાંચ વિભાગ અને ૩૦ નામ, વિવિધ પ્રકારના જીવોની હિંસા, તેનું પ્રયોજન અને ફળ વગેરેનું વર્ણન કરી અંતે હિંસાને અધર્મના પ્રથમ દ્વાર કહી ઉપસંહાર ર્યો છે. (૨) અધ્યયનઃ મૃષાવાદ આ અધ્યયનના એક ઉદ્દેશકમાં મૃષાવાદ (જૂઠું બોલવું તે) નું સ્વરૂપ અને તેના કે ૩૦ નામ, ચાર પ્રકારના મુખ્ય મૃષાવાદ, મૃષાવાદીની દુર્ગતિ વગેરે વર્ણન પછી અંતે મૃષાવાદને અધર્મનું બીજું દ્વાર ગણાવ્યું છે. (૩) અધ્યયન: અદત્તાદાન આ અધ્યયનના એક ઉદ્દેશકમાં અદત્તાદાન (ચોરી)ના ૩૦ નામ, ચોરી, કરનારાઓ, ચોરીનું ફળ, ભયંકર વેદનાઓ વગેરે વર્ણન કરી અંતે અદત્તાદાન - ચોરીને અધર્મના ત્રીજા દ્વાર તરીકે ગણાવ્યું છે. (૪) અધ્યયન: અ-બ્રહ્મચર્ય આ અધ્યયનના એક ઉદ્દેશકમાં અ-બ્રહ્મચર્ય (મૈથુન)નું સ્વરૂપ, તેના ૩૦ નામ અને અબ્રહ્મચર્ય સંબંધી દેવતાઓ, ચક્રવર્તીઓ, વાસુદેવો, માંડલિક રાજાઓ, દેવકુવાસીઓ અને ઉત્તરકુરુવાસીઓ વગેરેનું વર્ણન અને મૈથુનનું ફળ જણાવી તેને અધર્મના ચોથા દ્વાર તરીકે ગણાવ્યું છે. (૫) અધ્યયનઃ પરિગ્રહ આ અધ્યયનના એક ઉદ્દેશકમાં પરિગ્રહનું સ્વરૂપ, તેના ૩૦ નામ, પરિગ્રહ સંગ્રહ વૃત્તિવાળા જીવો અને પરિગ્રહનું ફળ બતાવીને અંતે તેને અધર્મના પાંચમાં દ્વાર તરીકે ગણાવ્યું છે. 8 | અન્ય નામ:- પહાવાગરણ શ્રુતસ્કંધ ---- અધ્યયન ---- ઉદ્દેરાક - પદ ------ o - GO乐乐听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听乐乐乐玩玩乐乐明乐乐乐乐S2 - o ૨,૧૬,૦૦૦ છે. e. | શ્લોક પ્રમાણ ઉપલબ્ધ પાઠ --- ગદ્યસૂત્ર ----- પઘસૂત્ર o I " ૫ આશ્રવ શ્રુતસ્કંધ અધ્યયન --- -- ઉદ્દેશક ----- સૂત્ર ----- ગાથા -- - - - સંવર શ્રુતસ્કંધ અધ્યયન ------ ઉદ્દેશક ---- સૂત્ર ----- ગાથા ---- (૨) સંવર શ્રુતસ્કંધ (૧) અધ્યયન: અહિંસા આ અધ્યયનના એક ઉદ્દેશકમાં પાંચ સંવરોના વર્ણનની પ્રતિજ્ઞા કરીને તેના પાંચ માં નામ અને પરિચય આપીને સર્વપ્રથમ અહિંસાના ૬૦ નામ, તેની ઉપમા, અહિંસા આચરનારાના કર્તવ્ય વગેરે આપીને અહિંસાનું સ્વરૂપ, પાંચ મહાભાવનાઓ તેમજ સાધકનું અપ્રમત્ત જીવન વર્ણવીને અંતે અહિંસાને સંવરનું પ્રથમ દ્વાર કહ્યું છે. BC ÉÉ મારામગુurખંજૂષા - રૂ E M F T F 5 F FICEPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33