________________
(૨૭૨) સલુજે રે; ભાવ ક્રિયા સફલી હવે, જ્ઞાન વિમલ ગુણ સુજેરે. શ્રી ! ૧૧ છે
ઈતિ વિશ અસમાધિની સઝાય સંપૂર્ણ
॥अथ स्याद्वादनी सझाय.॥ આ ભવ રત્ન ચિંતામણિ સરિખો એ દેશી છે
સ્યાદવાદ મત શ્રી જિનવરને, તે કેમ કહિએ એકતજી; મત એકાંત કહે મિથ્યાત્વી, સાખી સકલ સિદ્ધાંતજી. સ્યાદવ છે ૧ છે સ્ત્રીયા રૂપ તિહાં ન રહે મુનિવર, સોલમે ઉત્તરાધ્યયને વિચારજી; સાધુ સાધવી વસે એકઠા, શ્રીઠાણાંગ પાંચ પ્રકાર છે. સ્વાદ મે ૨ | જીવ અસંખ્ય કહાં જલ ટપકે, પન્નવણા સૂત્ર જિનરાજજી; કલ્પસૂત્રમાં નિત્ય નદીને લંગે, મુનિવર વહેરણ કાજજી. સ્યાદવ ફા શ્રી ઠાણાગે ચોથે ઠાણે, માંસ આહારી નરકે જાય; મદ્ય માંસ મધુ પણ આચરણે, આચારાંગે કો જિનરાજજી. સ્યાદવ છે ૪ ૫ પંચમ અંગે ન કરે શ્રાવક, ત્રિવિધ પન્નર કર્માદાનજી; હલ નિર્વાહ તણું પણ દસે, સપ્તમ અંગે કિયા પરિમાનજી. સ્યાદવ છે એ છે હિંસા ન કરે ત્રિવિધે મુનિવર, પંચમે અંગે જુવે ધીર; જિનવર તેજુ વેશ્યા ઉપરે, શીત લેશ્યા મૂકી વિરજી. સ્યાદ છે કે મહાવેદના હાથ લગાયા, વનસ્પતિને થાય અંગેજી; પડતે મુનિવર તેહજ પકડે, એહ અર્થ છે આચારાંગે છે. સ્વાદ૭ ઉત્તરાધ્યયને ભાગ્યે મુનિવર, સમય માત્ર ન કરે પ્રમાદજી; દેશ વૈકાલિકે