________________
(૩૭). સ્વરૂપ, ફલ રૂપ જે તેહ પરિણમે, તે અનુબંધ સ્વરૂપ. મન છે ૮ હેતું સ્વરૂપ અહિંસા આપે, શુભ ફલવિણ અનુબંધ, દઢ અજ્ઞાન થકી તે આપે, હિંસાને અનુબંધ. મન છે ૯. નિન્હવ પ્રમુખતણી જેમ કિરિયા, જેહ અહિંસારૂપ, સુર દુરગતિ દેઈ તે પાડે, દુત્તર ભવજલ કૂપ. મન | ૧૦ | દુર્બલ નગ્ન માસ ઉપવાસી, જે છે માયા રંગ, તે પણ ગરભ અનંતા લેશે, બોલે બીજુ અંગ, મન છે ૧૧ નિદિંત આચાર્યે જિનશાસન, જેહને હલે લક, માયા પહેલી તસ અજ્ઞાને, સર્વ અહિંસા ફેક. મન મે ૧૨ એ સ્વરૂપથી નિરવદ્ય તથા જે, છે કિરિયા સાવદ્ય, જ્ઞાન શકિતથી તેહ અહિંસા, દિએ અનુબંધે સદ્ય. મન ૧લા જિન પૂજા અપવાદ પદાવિક, શીલ ત્રતાદિક જેમ, પુન્ય અનુત્તર મુનીને આપી, દિએ શિવપદ બહુ એમ. મન ! ૧૪ છે એહ ભેદ વિણ એક અહિંસા, નવિ હવે થિર થંભ, ચાવત એગ ક્રિયા છે તાવત, બે છે આરંભ. મન૧પા લાગે પણ લગવે નહિ હિંસા, મુનીએ માયાવાણિ, શુભ કિરિયા લાગી જે આવે, તેમાં તો નહી હાણિ. મન મે ૧૬ હિંસા માત્ર વિના જે મુનીને, હેય અહિંસકભાવ, સૂમ એકેદ્રિયને હવે, તે તે શુદ્ધ સ્વભાવ. મન મે ૧૭ ભાવે જેહ અહિંસા માને, તે સવિ જોડે ઠામ, ઉત્સગે અપવાદે વાણી, જિનની જાણે જામ. મન મે ૧૮ છે કેઈ કહે ઉત્સગે આણા, છાંડે છે અપવાદ, તે મિથ્યા અણુ પામેં અર્થે, સાધારણ વિધિવાદ. મન મે ૧૯ | મુખ્ય પણે જેમ ભાવે આણા, તેમ તસ કારણ તેહ, કાય ઈચ્છતે કારણ છે, એ છે