Book Title: Adbhut Nityasmaran
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 10
________________ અને એક મોટા વ્યાપારીઓમાં પંકાતા વ્યાપારી છે તેઓ શ્રીની ભાવના થઈ કે–આટલી રૂચી રૂપ શુદ્ધ શ્રદ્ધામેય તવના માખણ સરખું આ પ્રાર્થનાનું પુસ્તક છે તે અમારે છપાવવું છે તેઓશ્રીની પરમ ઉદારતાથી દ્રવ્ય સંહાયતાને લઈ ને આ પુસ્તક પ્રકાશીત કરવામાં આવે છે તે બદલ બને મહાનુભાવ કેટીશ ધન્યવાદને પાત્ર છે તેમને સમાજ સદા રૂણી રહેશે. આ પુસ્તક આમતે અણુમેલ રત્ન છે તેની કીમત થઈ શકે નહી છતાં પુસ્તકનો સદ્વ્યય થાય. એ હેતુથી અને એનાથી શાસ્ત્રોદ્ધારના કાર્યને સહાગમળે એ કારણે એની સામાન્ય કીમત રાખવામાં આવી છે આની જે કીમત આવે તે શાસ્ત્રોદ્ધાર સમિતિને સમર્પણ થશે એજ સુષુ કિં બહુના. રમણલાલ ભોગીલાલ ભાવસાર-સરસપુર પીઠ બજાર, અમદાવાદ નં. ૧૮

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 478