Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 01 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 8
________________ ચાતુર્માસમાં શ્રી સ‘ધના ઉપપ્રમુખ અસતીલાલ લસાડે એક વખત આ પરિશીલન ના ફકરા વાંચ્યા. આગળ આગળ વાંચતા આનતિ થયા. સમગ્ર પરિશીલન છપાવા” તેવી ભાવના વ્યક્ત કરી. આ બનાવ પછી કેટલાંક દિવસે એક ભાઇએ આવીને કહ્યુ કે આ પરિશીલન છપાવા તેા હુ સારા સહકાર આપીશ. પણ મારું' નામ કયાંય ન લખતા ગુપ્તદાન કરવાનુ છે. આમ પુસ્તક છપાશે તેવા વિશ્વાસ ઉત્પન્ન થયેા. શ્રી સઘમાં વાત કરી. સુરજમલજી નાગારી એ મીટીગમાં પ્રસ્તાવ મુકયા. તે સમયના સધના સેક્રેટરી શ્રી પ્રેમપ્રકાશજી પગારીયા ની અધ્યક્ષતામાં લેવાયેલ આ મીટીંગમાં સર્વાનુમતે ૨૦ શેર પાસ કર્યાં. તે મુજબ ખજાનચી અક્ષય સિહજી કાઠારી- અખેબાબુ ” તેમજ યાત્ર‘ત સિંહજી લાઢા- “ હેડ-સા” એ તુરંત ડ્રાફટ તૈયાર કરાવ્યા. (6 ખીજી મીટીઇંગમાં ફરી બીજા ૨૦ શેર પાસ કર્યા. તેના ડ્રાફ્ટ પણ રવાના થઇ ગયા. બાદમાં મનેાહરિસ’હજી લેાઢા એ ખૂબ જ ભાર પૂર્વક વ્યક્તિગત સહકાર આપવા વાત મુકી. શ્રી સંધના શ્રાવક-શ્રાવિકાએ આપેલ સહકારથી આ પ્રથમ ભાગ તૈયાર થઈ ગયા. (જેના નામ લે આપેલ છે.) પ્રસ્તુત પરિશીલન ના ઉપયાગથી દેશિવરતી ધારણ કરી સવવિરતિના પરિણામથી-પરિપાલનાથી આગળ વધતાં વધતાં પરમપદને પ્રાપ્ત કરા તે જ હાર્દિક ભાવના સહ............. પ્રસ્તુત પરિશીલનમાં શ્વસ્થતા વશ જે કઈ વીતરાગ સર્વજ્ઞ ભગવતની આજ્ઞા વિરુદ્ધ લખાયેલ હોય કે મુદ્રણ દોષથી છપાયેલ હોય તેનુ' ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્, “ મુનિ સુધ` સાગર”Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 364