________________
ચાતુર્માસમાં શ્રી સ‘ધના ઉપપ્રમુખ અસતીલાલ લસાડે એક વખત આ પરિશીલન ના ફકરા વાંચ્યા. આગળ આગળ વાંચતા આનતિ થયા. સમગ્ર પરિશીલન છપાવા” તેવી ભાવના વ્યક્ત કરી.
આ બનાવ પછી કેટલાંક દિવસે એક ભાઇએ આવીને કહ્યુ કે આ પરિશીલન છપાવા તેા હુ સારા સહકાર આપીશ. પણ મારું' નામ કયાંય ન લખતા ગુપ્તદાન કરવાનુ છે.
આમ પુસ્તક છપાશે તેવા વિશ્વાસ ઉત્પન્ન થયેા. શ્રી સઘમાં વાત કરી. સુરજમલજી નાગારી એ મીટીગમાં પ્રસ્તાવ મુકયા. તે સમયના સધના સેક્રેટરી શ્રી પ્રેમપ્રકાશજી પગારીયા ની અધ્યક્ષતામાં લેવાયેલ આ મીટીંગમાં સર્વાનુમતે ૨૦ શેર પાસ કર્યાં. તે મુજબ ખજાનચી અક્ષય સિહજી કાઠારી- અખેબાબુ ” તેમજ યાત્ર‘ત સિંહજી લાઢા- “ હેડ-સા” એ તુરંત ડ્રાફટ તૈયાર કરાવ્યા.
(6
ખીજી મીટીઇંગમાં ફરી બીજા ૨૦ શેર પાસ કર્યા. તેના ડ્રાફ્ટ પણ રવાના થઇ ગયા.
બાદમાં મનેાહરિસ’હજી લેાઢા એ ખૂબ જ ભાર પૂર્વક વ્યક્તિગત સહકાર આપવા વાત મુકી. શ્રી સંધના શ્રાવક-શ્રાવિકાએ આપેલ સહકારથી આ પ્રથમ ભાગ તૈયાર થઈ ગયા. (જેના નામ લે આપેલ છે.)
પ્રસ્તુત પરિશીલન ના ઉપયાગથી દેશિવરતી ધારણ કરી સવવિરતિના પરિણામથી-પરિપાલનાથી આગળ વધતાં વધતાં પરમપદને પ્રાપ્ત કરા તે જ હાર્દિક ભાવના સહ.............
પ્રસ્તુત પરિશીલનમાં શ્વસ્થતા વશ જે કઈ વીતરાગ સર્વજ્ઞ ભગવતની આજ્ઞા વિરુદ્ધ લખાયેલ હોય કે મુદ્રણ દોષથી છપાયેલ હોય તેનુ' ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્,
“ મુનિ સુધ` સાગર”