________________
-~~-~-~~-~~~-~--~~-
~-~~-~~~-~~-~
અરિસા વારા મુનિ, ઝષ્ઠા પ્રતિષ્ઠાવવું पंच श्री परमेष्ठिनः पददतां प्रोचैरिष्ठात्मताम द्वैधान्पञ्च सुपर्वणां शिखरिणः । प्रोदाममाहात्म्यत श्चेतश्चिन्तित दानतश्च कृतिनां ये स्मारयन्त्यन्वहम्
જેઓ અપૂર્વ માહાસ્યથી અને મનવાંછીતના દાનથી એમ બે પ્રકારે, વિદ્વાનને હંમેશા પાંચ જાતના કલાવૃક્ષોની યાદ અપાવે છે, તે શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂ૫ પંચ પરમેષ્ઠી–ગૌરવયુક્ત ઉચ્ચ પ્રતિષ્ઠાના સ્થાન (મોક્ષ) ને આપે.
वीरं नमिऊण तिलोयभाणं विसुद्ध नाणं सुमहा निहाणं. बुच्छामि चड्ढ निसकिच्चमेएं जिणंद चंदाण य आगमाउ
ત્રણુલોકના ભાણુ-સૂર્ય સમાન પ્રકાશક, વિશુદ્ધ જ્ઞાનના ધારક તેમજ શ્રેષ્ઠ એવા નિધાન તુલ્ય શ્રી વીર પરમાત્માના આગામાંથી ઉદ્ધરીને હું શ્રાવકના નિત્ય (એવા)આ કૃત્યોને કહીશ,
-
-
-
-
~-
-
~-~--
---
--
-
--------~----
---