Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
View full book text
________________
૯
શ્યા: એક પ્રેરણું છે જાગરણની
૧ ૦ કૈવલ્ય – ભીતરમાં જાગવું. ૨ ૦ મૂચ્છ કર્મ-તંત્રને પ્રભાવિત કરે છે, ભાવ-તંત્રને નહિ. ૩ ૦ ચેતનાની જાગૃતિ કર્મ-તંત્ર અને ભાવ-તંત્ર બંનેને પ્રભાવિત કરે છે. ૪ ૦ જાગ્રત ચેતનાથી આભામંડળ વિશુદ્ધ બને છે. ૫ ૦ જાગ્રત ચેતનાથી સમ્યગ્દષ્ટિનો વિકાસ થાય છે.
એ અવસ્થામાં – ૦ પદાર્થનો ઉપયોગ તો થાય છે,
પરંતુ પદાર્થની પ્રતિબદ્ધતા નથી હોતી. ૦ પદાર્થ માત્ર ઉપયોગિતાનો હેતુ બને છે,
સુખદુ:ખનો હેતુ નથી બનતો. ૦ સહિષ્ણુતાનો વિકાસ થાય છે,
ઘટનાના પ્રવાહમાં તણાઈ નથી જવાનું. ૦ અપ્રભાવિત અવસ્થાનો અનુભવ થાય છે.
૦ અવિચલિત ચેતનાનો અનુભવ થાય છે. ૬ ૦ જાગ્રત ચેતનાની અવસ્થામાં વ્યવહાર અને પરમાર્થ બને સફળ થાય છે. ૭ ૦ મૂચ્છિત ચેતનાવાન માણસ જીવન પ્રત્યે આસક્ત હોય છે, આથી તે
સારું મૃત્યુ નથી પામતો. મોતથી તે ભયભીત રહે છે, આથી એ સારું
જીવન નથી જીવી શકતો. ૮ ૦ જાગ્રત ચેતનાવાન માણસ જીવન અને મૃત્યુ પ્રત્યે તટસ્થ હોય છે.
આથી એ સમાધિનું જીવન જીવે છે અને સમાધિ-મરણ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220