Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 217
________________ પરિશિષ્ટ ૨૦૫ ૦ ચક્ર અને રંગ ૦. ૧. મૂલાધાર-ચક્ર તેનો રંગ પીળો અને તત્ત્વ પૃથ્વી છે. સુષુમ્યા ત્યાં ખૂલે છે અને કુંડલિનીનો પ્રવેશ ત્યાંથી થાય છે. ૨. સ્વાધિષ્ઠાનચક્ર તેનો રંગ નારંગી અને તત્ત્વ જળ છે. તેના દ્વારા ઑરા – આભામંડળનું નિર્માણ થાય છે. આ ચક્ર સૂર્યનાં કિરણો તથા અલ્હા-વાયોલેટ પ્રકાશનાં કિરણોથી ઑકિસજનની સાથે વિશુદ્ધ પ્રાણતત્ત્વ લે છે. નાડી-તંત્રથી એ પ્રાણ તત્વ સમગ્ર શરીરમાં પ્રવાહિત થાય છે. આ ઉપરાંત કામમાં લેવાયેલા અણુ ચામડીના માધ્યમથી બહાર આવે છે. આ ઑરા Auro છે. દરેક માણસમાં ઑરા -- આભામંડળ હોય છે. પરંતુ હેલો Halo પ્રભામંડળ થોડાક માણસોમાં જ હોય છે. પ્રાણતત્ત્વ ફેફસાથી નહિ પરંતુ વાસથી સંબંધિત છે. ૩. મણિપુરચક્ર તેનો રંગ લાલ છે અને તેનું તત્વ છે, અગ્નિ. ૪. અનાહત ચક તેનો રંગ વાયોલેટ છે અને તત્વ, વાયુ. ૫. વિશુદ્ધિ-ચક તેનો રંગ જાંબુડી છે અને તત્ત્વ ઈથર. ૬. આશા-ચક તેનો રંગ નીલો છે અને તત્ત્વ સફેદ. તેની ઉપર ઈડા, પિંગળા સષમતા – આ ત્રણેયનું મિલન થાય છે. ઇંડાનો રંગ નીલો, પિંગલાનો રંગ લાલ અને સુષણાનો રંગ ઘેરો લાલ છે. ૭. સહસ્ત્રાર-ચક્ર તેનો રંગ લીલો છે. તે સક્રિય થાય છે ત્યારે તેના બધા રંગ જોવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220