Book Title: Aahar Shuddhi Prakash
Author(s): Divya Darshan Prakashan Samiti
Publisher: Divya Darshan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 2
________________ જૂર પ્રાપ્તિસ્થાન , નેરી તક છે, (1) ઝરણુમાં વહેતું નિર્મળ પાણી જેમ શરીરના મેલા સાફ કરે છે, તેમ વીતરાગ પરમાત્માની વાણીરૂપ ઝરણાનું વહેણ આત્માના અંતરમેલને સાફ કરે છે. કુમારપાળ વિ. શાહ 68, ગુલાલવાડી, ત્રીજે માળે, સંબઈ-૪૦૦ 004 Serving jinshasan (2) ભોજનની શુદ્ધિ નૈતિક અને માનસિક ઉત્થાનનું કારણ બને છે. 003005 gyanmandir@kobatirth.org પાંચમી આવૃત્તિ (4000) (3) તમારાં મન જ સ્વર્ગ છે, અને તમારાં મન જ નરક છે. સુંદર વિચારોના પ્રકાશથી વિકસેલું મન સ્વર્ગને આનંદ આપે છે. ખરાબ વિચારોના અંધકારથી બિડાયેલું મન નરકની યાતના ઉત્પન્ન કરે છે કિંમત રૂા. 6-00 | માટે શરીર, મન અને આત્માને બગાડનાર અભક્ષ્ય ખાનપાનને જીવનભર ત્યાગ કરો. મુદ્રક : પૂજા પ્રિન્ટર્સ એન્ડ ટ્રેડર્સ મહેંદીકુવા ચાર રસ્તા, શાહપુર, અમદાવાદ (4) હિતભોજી: પોતાની પ્રકૃતિને અનુસરીને ભોજન કરનાર. કાલભેજીઃ સમયસર અને ઋતુ અનુસાર ભોજન કરનાર માનવી કદી દુઃખી થતાં નથી.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 288