Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 6
________________ [તીર્થંકર-૧– ઋષભદેવ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] | ભગવંતનું નામ. ઋષભદેવ | ચોવીસીમાં આ ભગવંતનો ક્રમાં પહેલો. ભગવંતના ભવો કેટલા થયા? તેર, [૧૩] ૪ | ભગવંતના સમ્યત્વ પ્રાપ્તિ પછીના ભવો | ૧.ધનસાર્થવાહ, ક્યા ક્યા? ૨.યુગલિક, ૩.સૌધર્મે દેવ, ૪.મહાબલ રાજા, ૫.ઈશાનકર્ભે દેવ, ૬.વ૪જંઘ રાજા, ૭. યુગલિક, ૮. સૌધર્મદેવ, ૯ કેશવ, ૧૦.અચ્યતે દેવ, ૧૧.વજનાભચક્રવર્તી ૧૨.સર્વાર્થસિદ્ધ દેવ ૧૩. ઋષભદેવ પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા. ---તે દ્વીપનું નામ ---તે દ્વીપના ક્ષેત્રનું નામ ---તે ક્ષેત્રની દિશાનું નામ ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ ---ત્યાંની નગરી’ નુ નામ ભગવંતના તીર્થંકરનામકર્મબંધ’ ના કારણો. (૨૦ સ્થાનકો)...... આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ એક, એકથી વધુ કે વીશે (૨૦) સ્થાનકોની આરાધનાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું. જમ્બુદ્વીપ પૂર્વ મહાવિદેહ સીતાનદીની ઉત્તરે પુષ્કલાવતી વિજય પુંડરીકિણી નગરી ૧.અરિહંત વત્સલતા, ૩.પ્રવચન વત્સલતા, પ.સ્થવિર વત્સલતા, ૭.તપસ્વી વત્સલતા. ૯.નિરતિચાર દર્શન, ૧૧.આવશ્યક ૧૩.નિરતિચાર વ્રત, ૧૫.તપ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૯. શ્રુતભક્તિ ૨.સિદ્ધ વત્સલતા, ૪.ગુરુ વત્સલતા, ૬.બહુશ્રુત વત્સલતા, ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૧૦.વિનય, ૧૨.નિરતિચાર શીલ, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૨૦.પ્રવચન પ્રભાવના મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 6

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 248