Book Title: Gruhastha ma Chha Karttavyo Pustika 1
Author(s): Kushalchandravijay, Chandrodaysuri
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai
Catalog link: https://jainqq.org/explore/001080/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | શ્રી મહાવીર સ્વાભિને ની: પરોપાયશ્રીનેતિ વિજ્ઞાન કરતૂરસૂરીશ્વરેdયો નn: શ્રીવિ,ગેમિ-વિજ્ઞાળ-કરારસુરિરસુતિ શ્રેણી, દેવપૂજા - દાન 1. ૨, જા તપ ર ગુરુસેવા કર્તવ્યો - સત્યમ સ્વાધ્યાય ૦ ૦ ૦ ૦ પુરિતકા છે ૭ lication International Bolivale & Personal use Wallnerwote Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તુરસુરિ સ્મૃતિ શ્રેણીઓ પ્રેરણાદાતા : પ. પૂ. આચાર્ય મહારાજશ્રી વિ. ચંદ્રોદયસૂરીશ્વરજી મ. પ. પૂ. આચાર્ય મહારાજશ્રી વિ. અશચંદ્રસૂરીશ્વરજી મ. સંચયકાર : મુનિ કુશલચંદ્ર વિજય મ. (પ્રકાશન પ્રારંભ – સં. ૨૦૩૩ ચાતુર્માસ પ્રાર્થના સમાજ મુંબઈ-૪૦૦૦૦૪) અનુક્રમ પુસ્તિકા નામ આવૃતિ ગુજરાતી હીંદી | અંગ્રેજી કુલ સંખ્યા ૧ | ગૃહસ્થના છ કર્તવ્યો ૨૧૦૦૦ શ્રી નવકાર મંત્ર આરાધના બાવીસ અભ ૪ | માર્ગોનું સારીના ૩૫ ગુણો | શ્રી દેવ પૂજન ગૃહસ્થના બારવ્રતો હૈયાની શુદ્ધિ | | ર ૩૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧૪૦૦૦ ૦ ૦ ૦ ૧૦૦૦ ૧૬૦૦૦ બ [૭૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧૯૦૦ ૦ ૧૫૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ | ૧૦૦૦ ૦ ૦ ૦ ૮ ૧૫૦૦ ૦| ૧૦૦૦ ૧૦૦૦ १७००० ૦ ૦ – ૧૫૦ ૦ ૦| ૧૦ ૦ ૧ ૦ ૦ ૦. ૦ 2 ૬ ૦ ૦ ૮ | ૧૪૦૦૦] ૧૦૦૦ / ૧૦ ૦૦ ૫ ૧૬૦૦૦ ૦ ૦ – | સામાયિક ૧૪o ૦૦] ૧૦૦૦ ૧૦ ૦ ૦ ! ૧૬c ૦ ૦ ૦ ૦. જ ૧૦ ૦ ૦ | ૧૦ ૦ ૦ [ ૧૭૦૦૦ તે | | ૧૫૦ ૦ ૦ | ૧૪૦૦૦ ૩૦૦૦ ૧૦ ૦ ૦ | ૧૦ ૦ ૦ [ ૧૬૦૦ ૦ ૦ ૧ ૧ [ ૩ ૦ ૦ ૦ ૦ ૬ ૦ ૦ ૦ | ૧૦ ૦ ૦ | ૧૦ ૦ ૦ | - ૦ ૦ ૦ ૭૦ ૦ ૦ | ૧ ૦ ૦ ૦ ] ૧ ૦ ૦ ૦ - ૦ ૦ ૦ 1 તપિધર્મ સમાધિ મરણ માર્ગદર્શિકા પ્રશ્નોતરી પૂર્તિ નાની નિયમાવલીની પૂર્તિ લાખ નવકાર મંત્રની પૂર્તિ એક લાખ ચોરાણું હજાર ૭૯ ૧૭૦૦૦૦ ૧૨૦૦૦ ૧૨૦૦૦ ૧૪૦૦ સ વત ૨૦૩૯ – ચિત્ર પરિચય – સને ૧૯૮૩ . ચિત્ર નંબર-એક અને બે પેટા ચિત્રો આઠ) | ચિત્ર નંબર 1ને રની સમજણ કે માનવના અંકુશ માટે-ન્યાયાલય મ પાણીના અંકુશ માટે–પાણીના બંધનું (કોટ)નું ચિત્ર તિય ચના અંકુશ માટે-હાથી ઉપર « પવનના અંકુશ માટે-હારમોનીયમઅંકુશનું ચિત્ર બેન્ડનું ચિત્ર * મંત્રના અંકુશ માટે-સાયકલ ઉપર + અગ્નિના અંકુશ માટે રેલ્વે પ્રાયમસનું બ્રેકનું ચિત્ર * પૃથ્વીના અંકુશ માટે ખેતર અને તેને જે વૃનસ્પતિના અંકુશ માટે- ધાતુ વાડ કરી તેનું ચિત્ર ચિત્ર - ચિત્ર નંબર ૩-૪-૫ - છ કર્તવ્યના ચિત્ર દેવપૂજા ગુરૂભકિત સ્વાધ્યાય સંયમ તપ અને દાન ચિત્ર નંબર ૬ : જેના કુટુંબ-છએ કર્તવ્યોના નિયમ પ્રહણ કરી હ્યા છે તેનું ચિત્ર ચિત્ર Jain Education international Page #3 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાલય માનqમાટેનો અંકુશ તિર્યંચ (પુરુ-પક્ષી)નો. અંકુશ યંત્રનો અંકુશ Jain For Private & Persona se Only e 9 Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ 368B8BBBBB3860) DESSADESUO832222 સવારે ૧ થયા. ૦ જ્ઞાન ઓછું હશે તે ચાલશે પરંતુ જીવનમાં આ ધર્મ પ્રથમં આવે જોઈએ. ૦ ૪૫ આગમમાં પ્રથમ આચારાગ સુત્ર” છે પછી બીજા આગમો છે. ૦ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના શાનથી દરીયાવહી કરતાં “અઈમુત્તા” મુનિ સંસારને પાર પામી ગયા. ૦ વલકલાચરિય તાપસ તુંબડાની પડીલેહણ કરતાં જાતિસ્મરણ જ્ઞાન પામી મોક્ષે ગયા. આચાર શુદ્ધિથી પોતાનું જીવન શુદ્ધ બનાવે છે તે આચરણ ઈ બીજા પણ પામી જાય છે. ૦ માસતુસ મુનિને “મારેષ અને માતષ” ના અક્ષરો આવડતા નહિં જેથી “માસતુષ” બેલતાં અંતરાય તુટતાં કેવળ જ્ઞાન પામી ક્ષે ગયા, ૦ વાંચ્યા પછી થર્ડ પણ જીવનમાં ઉતારે. નિયમ–પ્રતિજ્ઞાઓ-અંકુશો શા માટે ! ૦ માન-પશુઓ-પક્ષીઓ-યંત્રો-પૃથ્વી-પાણું–અગ્નિ-વાયુ અને વનસ્પતિ વગેરે વસ્તુઓ ઉપરના અંકુશે નહિં હોય તે નુકશાન કરે છે, અને અંકુશો હેય તે ધાર્યા કાર્યો આપે છે. તેમ પદાર્થો તેના તે છે. પરંતુ અંકુશથી પદાર્થોમાં શાનદષ્ટિથી પરિવર્તન થાય છે. ૦ પાંચ ઈન્દ્રિયો અને મન વચન ને કાયા ઉપર અંકુશ નહિ હોય તો અશુભ કર્મ બાંધી અધેગમન થાય છે અને અંકુશ હેાય તે તે શુભ કર્મ બાંધી ઉર્ધ્વગમન કરાવે છે. વાંચે-વચારે અમલમાં મૂકે. સંસારમાં દરેક સ્થળે અંકશે હોય છે આપણું જીવન અંકુશિત બનાવીએ, ૧ માનવામાં અંકુશો ? માટે ન્યાયાલય (કેટ) લોકસભા-રાજ્યસભા-કોર્પોરેશને-ગ્રામપંચાયતે–ન્યાયાલ-પ્રધાને-ગર્વનરોઉદ્યોગ-દુકાને-ઓફિસ-મંતળો-ગુમાસ્તાઓ દરેક સ્થળે નિયમો હોય છે. અને તેના વડે ધાર્યા કાર્યો કરાવાય છે. ૨-૩ પશુ-પક્ષીના અંકુશો : હાથીને અંકુશ, ઘેડને લગામ, સિંહને પાંજરું, કુતરાને સાંકળ, પિટને પાંજરું, વાંદરાને દોરી વગેરેથી અંકુશમાં મૂકી સરકસ વગેરેમાં ધાર્યા કાર્યો કરાવે છે. 9574% 6 5 %22% Page #6 -------------------------------------------------------------------------- ________________ TWEETERI (૪) KEYBEE ૪ યંત્રોના અંકુશા : મેટર, ખસ, રેલ્વે, વિમાન, સ્કુટર, સાયકલ, ઇલેકટ્રિક, ગેસ, ચૂલા વગેર મશીને ઉપર બ્રેક-સ્વીચ વગેરેથી અંકુશ મૂકી ધાર્યાં કાર્યાં કરાવાય છે. પૃથ્વીના અંકુશા : O જમીર્તમાં બીજ વાવે પછી ખાતર, પાણી, પ્રકાશ વગેરે પ્રમાણુસર આપે તે છેાડ થાય છે અને તેના રક્ષણ માટે વાડ—કંપાઉન્ડથી રક્ષણ કરાય છે. અનાજ ફળફળાદિ મેળવાય છે. ૬ પાણી (અપકાય) ના અકુરા : (E) નદીમાં રેલ આવે ત્યારે અનેક ગામે-શહેર-માનવે-પશુ- પક્ષીઓ ઝાડાવગેરેને ખેંચી જઈ ખાના ખરાખી સર્જે છે. નદી જ્યારે એ કાંઠામાં વહે છે ત્યારે અનેકને ઠંડક આપે છે અને તરસ્યા પાણી પી આશીર્વાદ આપે છે બંધ બાંધી તેમાંથી વીજળી ઉત્પન્ન કરી રાજી-રાટી મેળવી લે છે ને નહેર વડે ખેતરામાં પાણી વડે અનાજ વગેરે પકવી દરેકનું પેટ ઠારે છે. પાણી અંકુશથી ઉપકારક બને છે તે અંકુશ વગર અપકારક બને છે. છ પવનના અશા (વાયુકાય) O O પવનનું વાવઝાડુ પુરવેગથી આવે ત્યારે અનેક મકાના-ઝાડા-માનવેને સહાર કરી ખાના ખરાખી કરી નુકશાન કરે છે. ♦ તે પવનને અકુશમાં લઇ પંખા વડે ઠંડક મેળવે છે. એન્ડ હારમેાનીયમ વગેરેથી સંગીત સર કરાવે છે. અને ધાર્યાં કાર્યો માનવ કરાવે છે. ૮ પ્રકાશના અંકુરોા (અગ્નિકાય) : 0 આગ લાગે તે તે અગ્નિ અનેક મકાનેઽમાનવાને ભસ્મીભૂત કરી નાંખે છે. વનમાં દવ લાગે તે અનેક જગલાને બાળી નાશ કરી નુકશાન કરે છે. તે અગ્નિવડે માનવ પ્રાયમસ-ગેસ-ચૂલા વગેરેથી રસેાઈ વગેરે કરી ધારેલી વસ્તુ બનાવી લે છે. " ઉપરાંત વીજળી ઉત્પન્ન કરી પ્રકાશ મેળવે છે અનેક શૂટી શજીના કાર્યો અગ્નિ ઉપર અંકુશ મૂકી ધાર્યા કાર્યો કરાવે છે. ૯ વનસ્પતિના અંકુશા : માનવ જીવનના આરેાગ્ય માટે અનેક વનસ્પતિના ઔષધે-દવાએ બનાવી અનેકને જીવનદાન અપાય છે. તેમ સંસારના પાપ, તાપ, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા, મરણના દુઃખા દૂર કરવા ઇન્દ્રિય ને મન ઉપર નિયમરૂપી 'કુરો મુકી શાંતિ-સમતા સમાધિ મેળવવા પુરૂષાથ કરવાને છે. *********************** Page #7 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનો અંકુશ ખેતીની વાડ પાણીનો અંકુશ7 ... બંધ. અગનીનો આંક 1-રેલ્વે-સ્ટવવિગેરે 'પવનનીઅંકુ91" બેન્ડપંખાëિરીરે વનસ્પતિનો અંકુશ Jan Education inte falona Q iR.. Page #8 -------------------------------------------------------------------------- ________________ Page #9 -------------------------------------------------------------------------- ________________ F烧烧烧烧肉烧烧器网(1)BBRBERR防腐 : સંસારમાં સુખને સાચા માર્ગ : आपदां कथितः पन्था, इन्द्रियाणाम् असंयमः | तज्जय संपदाम्, मार्गों येनेष्टं तेन गम्यताम् ॥ ઈન્દ્રિયાને। અસ યમ એ દુઃખતા માગ છે. ઈંદ્રિયોના સંયમ એ સુખને માગ છે. તને ઠીક લાગે તે માગે તું જા, ૦ પાંચ ઈ ક્રિયા ને મનને પાપથી અટકાવી, સારા માર્ગે વાળવાથી સંસારનું ઝેર ઉતરી જાય છે. જેમ નાળિયાને સપનું ઝેર ચઢે છે ત્યારે નેાલવેલ નામની વનસ્પતિ સુઘી ઝેર ઉતારે છે. ૦ પ્રભુએ સંસારના દુઃખાથી છૂટવા, સર્વવિરતિ (સાધુ ધમ) અને દેશિવરતિ (ગૃહસ્થધમ) બતાવેલ છે. ૭ પાંચ ઈંદ્રિયને મનના રાગદ્વેષનું ઝેર' દુર કરવા જીવનમાં ઉતારવાથી શાંતિ-સમતા-સમાધિ મેળવી મુક્ત બની પરમાત્મા સ્વરૂપ બની શકાય છે. ગૃહસ્થના છે વ્યા પરપરાએ જન્મ મરણથી देवपूजा गुरुपास्ति, स्वाध्याय संयमस्तपः । दानं चेति गृहस्थानाम्, षट्कर्माणि दिनेदिने ॥ દેવપૂજા ગુરુભક્તિ સ્વાધ્યાય સંયમ તપ દાન ૧ ૩ ૫ ક : ગૃહસ્થના છ ક બ્યાની સમજણુ : ૧ પ્રથમ કર્તવ્ય-દેવપુજા : ॥ જિન સ્વરૂપ જે જિન આરાધે, તે જિતવર સમ હવે ॥ F સસારમાં રાજા મહારાજા કે અબજોપતિને પણ શાંતિ નથી. કાઈને કંઈ કાઈને કષ્ટ દુ:ખ હોય જ છે, અધુરો તે સંસાર– દુઃખમય સ ંસારમાં શાંતિ મેળવી અને પરપરાએ જન્મ મરણુદૂર કરી અજન્મા બન્યા અને જે સપુ સુખી બન્યા છે તે પરમાત્માના દર્શન, પૂજન ભક્તિ કરવાનાં છે. *********************** Page #10 -------------------------------------------------------------------------- ________________ ૦ સંસારમાંથી છૂટવાને સાચે માર્ગ પરમાત્માની ગેરહાજરીમાં તેમની આકૃતિ એટલે મૂતિ અને પ્રભુએ બતાવેલ સુખી થવાને માર્ગ તે તેમના વચને તે અક્ષર એ અક્ષર ને આકૃતિનું આલંબન તે જિનભૂતિ અને જિનાગમ છે, બાળવયમાં બાળથી ભણતા હતા. ત્યાર બારાખડી શીખવા માટે “અ” ની સામે અજગર, “બ” ની સામે બળદ અને “જ” ની સામે મરૂખનું ચિત્ર જઈ શીખેલ હતા. : સગુણ ઉપાસના-નિર્ગુણ ઉપાસના : બારાખડી શીખ્યા પછી કોલેજમાં જઈ ડોક્ટર–વકીલ-યાપારી બન્યા પછી અક્ષર અને આકૃતિના આલંબનની જરૂર નથી. તેમ સગુણ ઉપાસના તે કક્ષાએ પહોંચીએ તે માટે કરવાની છે. પછી નિગુણ ઉપાસના ઉચ્ચ કક્ષાએ કરવાની છે. ૦ તાર-ટપાલના અક્ષરે વાંચતા સારા સમાચારોથી આનંદ થાય છે ને ખરાબ સમાચારેથી દુઃખ થાય છે. સિનેમા, નાટક, ટી. વી. વગેરેથી અક્ષરની તેમ આકૃતિની અસર થાય છે તેમ વિચાર અને દષ્ટિના પરિવર્તન માટે અલંબન તરીકે પ્રભુકૃતિના દશન-પૂજન-ભાદા તેમ જ પ્રભુના વચનના અભ્યાસ સાથે અક્ષર વડે પ્રભુનું સ્મરણ–જપન-દર્શન-ચિંતન કરવાનું છે. (૨) બીજુ કતવ્ય સાધુ ભક્તિ : ૦ પ્રભુની ગેરહાજરીમાં નજીકના ઉપકારી ગુરુભગવંત છે. પોતે સંસારને ત્યાગ કરી નિઃસ્વાર્થ ભાવે આપણને ઉપદેશ આપી સન્માગ બતાવે છે અને પોતે તે માર્ગે ચાલે છે. • જો ટુ ધાનાં : મુનિઓ દુઃખથી દાઝેલાને શાંતિ આપી, આશ્વાસન આપી સ્થિર કરે છે, તેની ભક્તિ-બહુમાન કરવાથી આપણને તેમના અંતરના આશીર્વાદ મળે છે, જેથી આપણને સારા વિચાર સંતસમાગમથી આવે છે ને સન્માર્ગે ચાલવા પ્રેરણા મળે છે. ભીલને છોકરો એકલવ્ય દ્રોણાચાર્ય પાસે ધનુષ્યવિદ્યા શીખવા ગયે. દ્રોણચાર્યું ના કહી. એકલવ્ય દ્રોણાચાર્યની મૂર્તિ બનાવીને તેને તે સમપિતા થઈને અજુન કરતાં વધારે સારો બાણાવળી બને. ગુરુ પ્રત્યને સમર્પણ ભાવે મૂર્તિ પર કર્યો, તેમ આપણે પણ ગુરુ પ્રત્યેને સમર્પણ ભાવ રાખીએ તો તેમના ગુણો આપણામાં આવે છે. &# 2692- 22 23 24 25 26 Page #11 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્ય1િ દેવપૂજા કર્તવ્ય ગુરુ ભકિત Jain on anal VLEESUSE ON Page #12 -------------------------------------------------------------------------- ________________ Page #13 -------------------------------------------------------------------------- ________________ (૩) ત્રીજું કર્તવ્ય-સ્વાધ્યાય છે. સારાં પુસ્તકોનું વાંચન-મનન-ચિંતન એ કલ્યાણ મિત્રની ગરજ સારે છે અને જીવનને સંસ્કારી બનાવે છે, સત્સંગની ગરજ સારે છે. • પિપટ-હાથી–સિંહ વગેરે દૂર પશુપંખીઓ સારાના સંસર્ગથી સંસ્કાર પામી જીવન મધુર બનાવે છે. વાંચનથી વિચાર શુદ્ધિ-વિચાર શુદ્ધિથી વતન શુદ્ધિ બને છે, જેથી વર્તમાન જીવન પણ સારું મળે છે. • સ્વાધ્યાય વાંચન - દરરોજ ૫-૧૦-૧૫ પાનાનું વાંચન કરતાં બાર મહિનામાં ૧૫૦૦/ર૦૦૦ પાનાનું વાંચન થાય છે તે તેમાંથી એકાદ પદાર્થ મળો જાય છે તેથી આપણે પરમ શાંતિ મેળવી શકીએ છીએ, પાંચ દશ મિનિટના વાંચનનો અભ્યાસ પાડે. (૪) ચોથું કર્તવ્ય–સંયમ સંયમ એટલે પાંચ ઈન્દ્રિયોને મન ઉપર અંકુશ નિયમ, સંક૯૫, પ્રતિજ્ઞા વગેરે. અંકુશ વગરનું જીવન અધોગતિના માર્ગે લઈ જાય છે. ચંડકૌશિક, દ્રઢપ્રહારી વગેરે ઘેર પાપ કરનારે ઈન્દ્રિય ને મન ઉપર અંકુશ મુકી દીધો તેમજ દેડકાં વાનર સમડી વગેરે તિયાએ આ કુશ મુકી ઉર્વગમન કર્યું માટે અંકુશ મુકી સંયમી જીવન બનાવવું જોઈએ તે માટે સામાયિક કરવાને અભ્યાસ પાડે. (વધુ માટે પેઈજ ૨ વાચે) (૫) પાંચમું કર્તવ્ય – તપ સંવરી, પરિણતિ સમતા ગે રે, તપ તેહિજ આત્મા, વિ નિજ ગુણ ભોગે રે ! કે આત્માને સ્વભાવ ખાવાનું નથી. શરીર મળ્યું જેથી આહારની જરૂર છે. આહાર માટેજ પાપી પેટને પિષવા માટે અનેક પાપ કરવા પડે છે. 0 અણાહારી પદ મેળવવા નૌકારશી-પારસી–એકાશન-આયંબિલ-ઉપવાસ કરી કમેકમે ચઢવાનું છે તપથી નવા કર્મો ઓછી બંધાય છે ને જનાં પાપકર્મો તપથી નાશ પામે છે. ૦. તીર્થકરો-ગણધરે કે મહાપુ સર્વ સંયમ લે કે તરત જ તપ શરૂ કરે છે તેથી કર્મોને નાશ કરવા પુરૂષાર્થ કરે છે? ધર્મમાં સર્વ જી સાથે મૈત્રીભાવ - કેળવવા અહિંસા સંયમને સાથે તપ અવશ્ય જોઈએ. Page #14 -------------------------------------------------------------------------- ________________ 38989889889898980 SSDS (C) 888888888SOODS 1009 09890880 • કપડાં મેલાં હોય તે બાફવા પડે, ઘરમાં રંગ કરે છે તે પિપડા ઉખેડવા પડે તેમ કર્મોને નાશ કરવા અવશ્ય તપ બતાવેલ છે. ૦ ઉપવાસ-આયંબીલ કરીએ, પરંતુ પચ્ચકખાણ-નિયમ ન હોય તે તે તુટી જાય છે તેમ નિયમ લેવાય તે જ તે ફળ આપે છે. (૬) છઠું કર્તવ્ય-દાનઃ ૦ પ્રભુએ ગૃહસ્થો માટે દાન-શીલ-તપ અને ભાવ ચાર પ્રકારના ધર્મ બતાવ્યા છે. દાન પહેલાં કેમ ? ૦ અનાદિ કાળથી ભટકતાં જીવોને “લઉં “લઉ” ના સંસ્કારે દેવ-મનુષ્ય કે કીડી મંકડા–તિર્યંચો દરેકને હોય છે. લાભ વધે છે તેમ લોભ વધે છે, અનેક પાપ કરે છે, તે દૂર કરવા, પ્રથમ દાન ધર્મ છે. ૦ દાન તે લક્ષ્મી મેળવવાને આપવાનું નથી, મૂછ, મમતા, માયા ઓછી કરવા આપવાનું છે થાડામાંથી થડ આપવાથી ઘણે લાભ થાય છે. માટે દરરોજ દાન ધર્મનો સંસ્કાર પાડવાને છે. પૈસાને સંપત્તિની મૂછ ઓછી થશે પછી સદાચાર પળાશે પછી તપ થશે ને પછી ભાવ આવશે. તેથી દાન ધર્મ પહેલાં બતાવેલ છે. ગીવા એન્ડ ટેઈક'–આપે પછી લે. ૦ ધન-સંપત્તિ અનેક ભવમાં મૂકી, મૂકીને આવ્યા આ ભવમાં પણ મૂકીને જવાના તે મળેલ સંપત્તિને સદ્દઉપગ આપણું પોતાના હાથે જ કરવાથી તેને લાભ મળે છે. o લક્ષ્મી પુણ્યથી મળે છે, જેનાથી મળે તે જ માર્ગે ખરચીએ તે પુણ્યને બંધ થાય છે. સ્ત્રીપુળાનુશારિજી દાનના પાંચ પ્રકાર છે અભયદાન સુપાત્રદાન અનુકંપાદાન ઉચિતદાન " કીર્તિદાન, દાન સર્વ ત્યાગરૂપ ધર્મનું પ્રથમ પગથિયું છે. ૦ છ એ કર્તવ્ય નિયમપૂર્વક પળાય તે અપૂર્વ કુળ મળે છે. નિયમે શા માટે! - ભૂલી જઈએ તે પાપ લાગે તેના કરતાં નિયમ ન લઈએ તો સારું. ૦ માનવ સ્વભાવ છે ભૂલ થવાની-બાળપણમાં પણ બેટા એકડા કર્યા પછી સા એકડે નીકળે છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્ય સ્વાધ્યાય (અભ્યાસ) નંબર હંતાણે નમો સિઘણું નમ કિંમહેર નર્મદાન ૧. લેસર દ્ર મંમંતળપદ્ધ સંયમ સામાયિક) કર્તવ્ય |િ તપ-(આયંબિલ) કર્તવ્ય[], Jal Educations international www.ainelibrasy og Page #16 -------------------------------------------------------------------------- ________________ Page #17 -------------------------------------------------------------------------- ________________ 9303TH (૯) DAHEGA નવી દુકાન માંડીએ-ăાઈ વેપારમાં નુકશાન થયા-પછી ટેવાઈ ગયા પછી ભૂલ થતી નથી. · નિયમથી જીવન અકુશીત બને છે તેા ધાર્યા કાર્યો કરી શકાએ છીએ. કંદમૂળ-બટાકા-લસણુ, ક્રાંદા, માંસ; દારૂ વગેરે બિલકુલ વાપરતા નથી પરંતુ નિયમ નથી. જેથી તેના ઉપરની ઇચ્છાથી પાપ લાગે છે. જગતમાં અનંતી વનસ્પતિએ તે તમેા બિલકુલ વાપરતાં નથી છતાં તેના પરની ઈચ્છા બેઠી છે જેથી અવિરતિનું પાપ લાગે છે. દૃષ્ટાંતા - ૦ તમે મકાન કે ફ્લેટ લીધું હાય. લખાણ પણ કર્યું." પણ રજીસ્ટર ન કરાવે તે માન તમારૂ થાય નહિ તેમ નિયમ રજીસ્ટર કરાવવા જેવા છે. . ચાર ભાગીદારા છે! તેમાંથી એકને છુટા થવુ હોય તેા લેખીત ખબર આપે તે જ છુટા થઈ શકે છે તેમ વસ્તુઓના ત્યાગના નિયમ લેા તાજ તેના પાપથી બચો શકાય ૦ તમાએ મીલ કે કંપનીના શેરે। લીધા હેાય તે મીલમાં જે પાપે! થાય તેના • તમે ભાગીદાર છે. પરંતુ તે શેર ટ્રાન્સફર કરી બીજાને સહી કરી નામ ફેરફાર કરાવા તા તે મીલનુ પાપ લાગે નહી તેમ જે વસ્તુ ત્યાગના નિયમ લીધા તેનું પાપ લાગે નહીં. O નવ લાગે ઉઠે. પરંતુ નૌકારશીને! સકલ્પ ન હોય તેા તેને લાભ મળે નહિ ડૅાકટરના કહેવાથો મગના પાણી ઉપર આખા દિવસ રહ્યા છે પરંતુ આય બિલનું પચ્ચખાણ નથી લીધુ. જેથી આય.બીલના લાભ મળે નહી. તેજ રીતે જે વસ્તુ વાપરતા નથી, વાપરવાના નથી, તો તેને નિયમ લેવાથી તેના ઉપરની મૂર્છા-મમતા-ઈચ્છા પર અંકુશ મુકવાથી નિયમ લીધાથી ગમે તે આપે પણ વાપરશું નહિ જેથી તે નિયમને લાભ મળે છે. અંકુશનિયમ વગરનું જીવન અધેાત લઇ જાય છે તે અંકુશ-નિયમવાળુ` જીવન શરીર આરાગ્યના લાભ સાથે પરલેક માટે શાંતિ-સમાધિ અને સમતા પ્રાપ્ત કરાવે છે. -: જ્ઞાનસ્ય હૐ વિતિ : જ્ઞાનનું ફળ-પાપવ્યાપારથી અટકવું તે. ૦ કુલાચારથી પૂજાસામાયિક વગેરે કરાય છે પરંતુ મહિના-બે મહિના-છખાર મહિના માટે નિયમે લઈ કરેા તે અતેકગણું ફળ મળે છે. ૦ દુનિયાનાપાપની ભાગીદારીમાંથી છુટાથવા ૨/૪નિયમ અવશ્ય ગ્રહણ કરે. *********************** Page #18 -------------------------------------------------------------------------- ________________ 03 FEW –: છ ક (૧૦) વ્યના લાલે : AADHARS (1) દેવપૂજા :– ઉપસર્ગો નાશ પામે છે, વિઘ્નાની વેલડી છેદાઈ જાય છે અને ચિત્તની પ્રસન્નતા મળે છે. માટે પ્રભુભક્તિ અવશ્ય કરી, (૨) ગુરૂભક્તિ :—સાધુ સમાગમથી પ્રીતિ-ક્તિ-બહુમાન કરવાની ભાવના પ્રગટ થાય છે તે ભક્તિ કરવાથી જ્ઞાન મળે છે. તેના વડે આ સ સારના પાપ-તાપ-સ ંતાપ દૂર થાય છે. (૫) તપ (૩) સ્વાધ્યાયઃ—સારા પુસ્તકના વાંચનથી વિચાર શુદ્ધિ-વન શુદ્ધિ થઈ !મા ઉર્વાંગમન બને છે. દરરાજ ૨/૫ પેઇજનું વાંચન કરવાથી ભાર મહિને હજાર પેઈજ વંચાય તે કયાણમિત્રની ગરજ સારે છે (૪) સંયમ :- પાંચ ઈદ્રિયાના અ ંકુશ ઉન્માગે જતા અટકાવે છે, બ્રેકનું કા કરે છે, સન્માગે લઈ જાય છે તે દરશજ અથવા મહિને ૨/૫ સામાયિક અથવા ૨/૫ નિયમ લઈ જીવન સફળ બનાવે. – શરીર મળ્યું છે. આહાર જોઇએ પરંતુ તપ કરવાથી આત્માના સ્વભાવ અણાહારી છે તે મેળવવા નૌકારશી વગેરે તપ અવશ્ય કરવા, (૬) દાન ઃ- અનાદિના “લઉં' “લઉ’”ના સ ંસ્કારી દૂર કરવા અને મૂર્છા ઓછી કરવા થાડામાંથી ઘેાડુ' પણ દાન કરવા અભ્યસ પાડવા. આ વાંચનની સાંકતા જીવનમાં આવે તે જ સાચી સફળતા છે. : નિયમ લેનારને ખાસ વિનંતી: O ત્રણ વિભાગના પોતાને અનુકૂળ આવે તે પાંચ નિયમા અવશ્ય લેવા. ૦ કુળાચારથી દર્શન, પૂજા, સામાયિક કરતા હેાય તે પણ; નિયમ અવશ્ય લઇ ક્રિયા કરાય તે! તેને લાભ અપૂર્વ છે. O ઉપવાસ, આયંબિલ વગેરે પચ્ચખાણ લીધા વગર કરાય તે તેનુ ફળ એકડા વગરના મીંડાં જેવું છે, માટે અનુષ્ઠાના પાળતાં હોઈ તે પણું અવશ્ય લેવા જોઈએ. ૭ નિયમ લેતા ગભરાવ નહિં, મહિને, એ મહિના, બાર મહિના લઈ અભ્યાસ પાડી. ********* ***** **** Page #19 -------------------------------------------------------------------------- ________________ PHAGOLITECOIT (૧૧) RASILA : નિયમ ભૂલી જાવ તા : આટલુ જરૂર કરો મનમાં સંકલ્પ કરા. કે ભૂલી અ`તા-૩ અથવા ૫-૯ નવકાર ગણુવા અથવા " જમતી વખતે ધરમાં બનાવેલ વસ્તુમાંથી ગમે તે એક વસ્તુ વાપરવી નહિ, તેના ત્યાગ કરવા. આવા તમારા સંકલ્પથી ભૂલના દાખથી બચી જવાશે. ખાટા એકડા કાઢતાં ખરા એકડા નીકળશે. છે ગ આંતરિક જીવન નીરાગી બનાવવા ધમ ઔષધ સાથે ચરી અને પરેજી અવશ્ય પાળેા શરીરમાં તાવ-શરદી કે કાઈપણ રાગ થયા હોય તેા તે રાગ દૂર કરવા ડાકટર કે વૈદ ચરી-પરેજી પાળવાનું કહે અને પછી દવા દિવસમાં ૩-૪ વાર વાપ• રવાનું કહે તે મુજબ ચરી-પરેજી પાળવા પૂર્વીક દવા કરીએ તે રોગ દૂર થાય. ૦ ચરી એટલે : અમુક વસ્તુ ચાહ, કાફી, મેાસી રસ, મગનું પાણી વગેરે વાપરા તે ચરી કહેવાય છે. O . X પરેજી એટલે : ખાટું-તીખું, તળેલું વગેરે વાપરવુ નહિ તે પરેજી કહેવાય છે. ઉપર પ્રમાણે ચરી અને પરેજી પાળવા પૂર્વક ડોકટર-વૈદ્યની દવા કરીએ તે શરીર નીરાગી બને છે તેમ આપણા આત્માને સુખદુઃખ રૂપી કર્મો હેરાન કરે છે. શાંતિ જીવનમાં મળતી નથી તે માટે પ્રભુએ પણ ચરી અને પરેજી પાળવા પૂર્વક ધમાઁ ઔષધ કરવાનુ બતાવેલ છે. ધર્માં ઔષધ કરતાં પહેલાં પરેજી તરીકે અભક્ષ્ય વસ્તુએ જીવનને બરબાદ કરે છે તે વાપરવી બંધ કરવી જોઇએ અને ચરી તરીકે સાત્વિક નિર્દોષ આહાર વાપરવાથી આહાર શુદ્ધિ થાય છે અને ગૃહસ્થના ૭ કબ્યા જીવનમાં આચરવા જોઇએ, જેથી વિચાર શુદ્ધ આવે પછી વતન શુદ્ધ આવે છે. ચરી અને પરેજી પાળવા પૂર્વક ગૃહસ્થના છે તબ્યાના અનુષ્ઠાના ધમ ઔષધ તરીકે દરરાજ વાપરવાથી આંતરિક જીવન તીરાગી બને છે.. *********************** Page #20 -------------------------------------------------------------------------- ________________ SSSSSSS$$$$$$$$(૧૨) 8/WEB/SEWS SSSSSS ૦ પૂજા સામાયિક તપ-જપ મહોત્સવ કરીએ છીએ છતાં રંગને રસ કેમ આવતો નથી ?ધમઔષધ કરીએ છીએ પરંતુચરી અને પરેજી પાળતા નથી જેથી ધર્મ ઔષધ નકામું જાય છે ધર્મ ક્રિયા ફળવતી થતી નથી. આંતરિક જીવનને નીરોગી બનાવવા શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તુરસુરિ શ્રેણીની દશ પુસ્તિકાઓ વાંચી ચરી-પરેજી પાળવાપૂર્વક ધમઔષધ લઈ જીવન સફળ બનાવે. ઈચ્છા વગર પણ નાનું સરખે નિયમ કુંભારની ટાલ જોયા વગર જમવું નહિ તે ઘણું લાભનું કારણ બનેલ છે (કમળસેનનું દષ્ટાંત) ૦ રોગ થયે હેય મા દવા લઈ આવે–પીવી ગમતી નથી. બાળક રડે છે. ઉછાળા મારે છે નાસી જાય છે છતાં મા તેના છોકરાને બે પગ વચ્ચે નાંખી દવા પાઈ દે છે છતાં દવા અસર કરી રોગ દૂર કરે છે તેમ મન વગર કે ઈછા વગર લીધેલા નિયમો જરૂર ફાયદો કરે છે. ૦ મહારાજ અમે બંને પૂજા–સામાયિક-દર્શન નૌકા રશી વગેરે અનેક વ્રતનિયમનું પાલન કરીએ છીએ. પરંતુ અમારો પુત્ર કમલસેન તે તે ધર્મનું નામ દેતાં ભડકે છે. અમે ઘણું સમજાવીએ છતાં દર્શન પણ કરવા જ નથી, ૦ આખો દિવસ રખડે છે. ગામ ગપાટાં મારે છે. ક્રિકેટ ટી. વી. સીનેમામાં કલાકોના કલાકે બગાડે છે દેસ્તારો સાથે ફરવામાં ભૂખતરસ લાગતી નથી. અમારું હૃદય ક૯પાંત કરે છે ધમીને ઘેર જમીશુ ! પરભવ બગાડશે ! આ ભવ પણ બગાડશે ! કાંઈક ઉપદેશ આપે તે સુધરે અને તેનું ક૯યાણ થાય. આ પ્રમાણે શ્રીપુર નગરના શ્રીપતિ શેઠ તથા તેની સ્ત્રી સુંદરીએ પિતાના એકના એક પુત્ર કમલસેન માટેની હકીકત શ્રી શીલંધર આચાર્ય મહારાજને વાત કરી. આવી પરિસ્થિતિ આજે ઘેર ઘેર છે જેની ચિંતા માબાપને રોજ થાય છે. e શ્રી શીલ ધરાચાર્યે કીધું કે : એ તો અમારી ફરજ છે પરંતુ ધર્મોપદેશ કોને અસર કરે! સરળ હેય ને ભવાંતરને આરાધક અને નિકટભવી હોય તેને ધમ કરવાનું મન થાય છે, તમારા પુત્ર કમલને જરૂર લાવજે હું સમજાવીશ. શેઠ શેઠાણી મથાળ વંઢામ કરી ઘેર ગયા. ૦ દીકરા કમલ ! હમણાં આપણા શહેરમાં શ્રી શીલંધરાચાર્ય મહારાજ પધાર્યા છે તેઓ બહું જ વિદ્વાન છે તેનું વ્યાખ્યાન સાંભળવા જેવું છે પ્રભાવશાળી છે. ચાલ તો આજે તેમની પાસે જઈએ હા-ના કરતાં પરાણે ઉપાશ્રયે લાવ્યા વદન કરી વ્યાખ્યાનમાં બેઠા.. Page #21 -------------------------------------------------------------------------- ________________ (W(૧૩) (8888 ૦ ગુરૂમહારાજે -સસારના દુઃખા જન્મ મરણ-ધડપણના દુઃખા પુણ્ય-પાપ પરલોક વગેરે તેમતિયંચ નારકીના દુઃખા સમજાવી માનવભવમાં શાંત-સમતા સમાધિ મેળવવા-સુખી થવા ધર્મનું સ્વરૂપ દાન-શીલ-તપ ભાવની વ્યાખ્યા, દર્શોન-પૂજા વગેરે શા માટે ? તેની સમજણુ વિસ્તારથી સમજાવી. વ્યાખ્યાન ઉડ્ડયા પછી ગુરૂ મહારાજ પાસે આવ્યા કમલને પૂછ્યું ! સાંભળ્યુ. ? મલસેન કહે છે કે, તમે ખેાલતા હતા ત્યારે તમારા ગળાના કાકડા ચા નીચે થતા તે જણાતેા હતેા. શેઠ પુત્રના જવાબથી નીરાશ થઈ ઘેર ગયા. O શેઠના ગામમાં એક સમયે પૂ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ પત્થરને પીગલાવે તેવા વ્યાખ્યાનકાર પધાર્યા જાણી શ્રીપતિ શેઠ કમલને સમજાવી વ્યાખ્યાને લઈ આવ્યા. શેઠે રૂ મહારાજશ્રીને વાત કરી હતી. e 0 પછી આચાય મહારાજે વિહાર કર્યો ગામ બહાર મા વળાવવા આવ્યા દરેકે પોતપોતાની શક્તિ અનુસાર નિયમા લીધા કમ્સ પણ પરિચય થવાથી વળાવા આવ્યા હતા તેને પૂછ્યુ કે તારે કાંઈ નિયમ લેવા છે ? . " જેથી ગુરૂ મહારાજ સંસારના કામશાસ્ત્ર વગેરે નવે રસેાની નવી નવી કથાએ સંભળાવે તે સાંભળી કમળ દરરાજ ગુરૂ મહારાજ પાસે આવતા થયેા. સંસાર રસિક જીવે તે આવી કથામાં રસ હોય ? જેથી કમલને તેમાં રસ લાગ્યા. · ક્રમલસેને કીધુ ? જરૂર હું પણ નિયમ લઈશ ? ભગવત શુકલપક્ષ અને કૃષ્ણ પક્ષ શિવાય જુઠ્ઠું ખેલીશ નહિ ! આખું નાળીયેર મેઢામાં મુકીશ નહિં! છાણ નહિ ખાવાના પચ્ચકખાણ રાખીશ. કમળ ? અમારી સાથે. પણ હસવાનું ? મહારાજ ! તમારા આગ્રહ છે તે યા મારા ધરની સામે સીમલા કુંભાર છે તેની ટાક્ષ જોયા સિવાય નહિ ખાઉં ! ટાલ જોયા વગર નહિ ખાવાને નિયમ લીધા અહું સારૂ`! આ નિયમ જરૂર પાળજે હાં કરી ગુરૂ મહારાજે નિયમ આપ્યા તે વિહાર કર્યાં. એક દિવસ વહેલી સવારે સીમલા કુ ંભાર જ’ગલમાં માટી લેવા ગયા છે. રાજ તા - ભાર સામે જ દેખાય એટલે કમળ તેને જોઈ ખાવા બેસતા આજે તે ભૂલી ગયા. તે જમવા બેસી કાળીયા હાથમાં લીધેા. તરત તેની મા સુંદરીએ કીધું. તે સીમલાની ટાલ જોઇ ? ના ! ખા ! હું ભૂલી ગયા ? તરત ભાણું છેાડી જંગલમાં કુંભારની ટાલ જોવા ગયા. *********************** Page #22 -------------------------------------------------------------------------- ________________ 8888888888888888888889(97) *0903382238889909 ૦ સીમલા કુંભારને ખાણ ખેદ જોયો. કુંભારે પણ કમળને જે પરંતુ ખેદત ખેદતાં સીમલાને “રત્નોથી ભરેલ કઢાઈ હાથ લાગી તે આવી પાછી માટી કરી સંતાડતા હતા. કુંભાર-કમળને જોઈ ઉંચો થયો ત્યાં કમળ કીધું અલ્યા સીમલા જોઈ જોઈ? સીમલ કહે શેઠ અડધી મારી ને અડધી તમારી ! આમ આવે! આમ આવે ! કમલ સીમલા પાસે ગયો લાખોના ઝવેરાતની કઢાઈ જોઈ કુંભારે અડધા શેઠને આપ્યા અડધા પિતે લીધાં કમળ ઘેર આવ્યો. ૭ મેં મશ્કરીથી ઢાલ જેવાનો નિયમ લીધે તેને મને અત્યંત લક્ષ્મી અપાવી તો સાચે ભાવપૂર્વક નિયમ લીધો હોત તો હું શું ન પામત? કમલ પલટાયા પછી અનેક નિયમ લઈ પિતાનું જીવન સફળ કર્યું. નાને સરખા નિયમ પણ સુખના માટે થાય છે. (પ્રિયંકર નૃપકથા ) : પ્રથમ વિભાગના ફક્ત નવ નિયમ : (વધુ માટે પિઈજ બેની સમજ ણ વાંચો) (નવા અભ્યાસી માટે) (૧) આપણો દિવસ આનંદમાં જાવ તે માટે જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માટે સવારે દરરોજ ઉઠતાં જ ત્રણ નવકાર ગણવા પૂર્વક ઉઠવું. (નવકાર મંત્રના પ્રભાવ માટે શ્રેણી નંબર બે વાંચે.) (૨) સંસારનાં પાપ-તાપ-સંતાપમાં શાંતિ આપનાર પ્રભુની મૂતિના અથવા ફોટાના દર્શન કરીનવકાર ગણીને દરરોજ અન્ન જળ વાપરવ. (૩) પરમ ઉપકારી માતાપિતા અથવા વડીલને પગે લાગવું તેમજ તેમના ભક્તિ બહુમાન કરવા ને તેમની આજ્ઞા પાળવી. (૪) દરરોજ સુતી વખતે સંસારના સાત ભય નિવારણ માટે સાત નવકાર ગણી આહાર પાણીને ત્યાગ કરી સુવું. (૫) ૨વિવાર અથવા રજાના દિવસે ચિત્તની પ્રસન્નતા મેળવવા પ્રભુ પૂજન કરવું (અષ્ટપ્રકારી દેવપૂજન માટે કોણ નંબર ૫ વાંચો.) (૬) સંસારની આધિ-વ્યાધિને ઉપાધિમાંથી શાંતિ મેળવવા દર મહિને ઓછામાં ઓછું એક સામાયિક કરવું (૭) રવિવારે અથવા રજાના દિવસોમાં સારા સંસ્કારમેળવવા સુંદર ધામિકથાના ૫-૧૦-૨૫ પેઈજનું વાંચન કરવું. પાંચ મિનિટનું વાંચન કલ્યાણમિત્રની ગરજ સારે છે. (૮) અસંખ્યતા છને અભયદાન આપવા મધ માખણ,માંસ, મદિરા,દારૂને ત્યાગ કરવો. (૯) અનીતિ-અન્યાય વગેરે પાપનું ઝેર ઉતારવા સાધુસંતને સુપાત્રદાન તથા દીનદુઃખી પશુ-પક્ષી વગેરેને કંઈપણુ આપવું અથવા ૧-૨-૫ પૈસા આપવા જુક કાઢવા (માર્ગનુસારીના ગુણ મેળવવા શ્રેણી નંબર ૪ વાંચે.) ઝઝઝઝઝ %% Page #23 -------------------------------------------------------------------------- ________________ Jain and catement 1 વિનાનું જીવન અધોગતિની હંગુરૂદેવ, અમો નિયમ પાળીએ છીઍ પરંતુ નેતા પરચુખાણ લેતા નથી, પરંતુ પુસ્તિકા વાંચ્યા પછી પચ્ચખાણ, માર્ગે લઈ જાય છે. તેવાથી ઘણો લાભ થાય છે માટે અમને નિચે જણાવેલા નિયમો બાર મહિના માટે આપો - ભુલચુક થાયતી અમો શૌકદિવસ.... નિયમોથી ગભરાવ નહિ,પચ્ચખાણનો અમુક એક વસ્તુ ખાવાનો ત્યાગ કરીયું. સ્વીકાર કરશે... ઈન્દીયનો અંકુરા Jse only દરરોજ ઉદરરોજ ભાઈ નિયમ લે તે ઉપરાંત સવારે ઉઠતા 3 નવકાર ગણીશ.. કં દરરોજ ઉં દરરોજ પ્રભુ દર્શન કર્યા રિવાય વાપરીશ ૨ દર્શન કરવા જઈશ. આ લધા કરવો તે ઉપરાંત ચૌદ નિયમોમાનાં લાભો,બેલી કરશે તે ઉપરાંત અરિજાના દિવસોએ સામાયિક શીષ્ઠ, ૩ ૨જાના દિવસે પૂજા કરીરા. પાંચ નિયમો પાળીશઃ ઘરમાં કંટકળ-બટાકા- સામા થઇ ફરીશ.. રાત્રે સુતા પછી પાણી વાપરીયા નહિ. વિટોરે અભક્ષ્ય વસ્તુઓ વાપરવાની બંધ કરાવી. વ્યાખ્યાન સાંભળવા જા. Page #24 -------------------------------------------------------------------------- ________________ Page #25 -------------------------------------------------------------------------- ________________ 48988 SR SS SS 292(14) 88 89 90 35 82333228 પ્રથમ વિભાગના થોડા નિયમ લઈ અભ્યાસ પાડે અને બોજા વિભાગમાંથી પણ નિયમો લઈ શકાય છે બીજા વિભાગના નિયમો (આરાધનામાં આગળ વધવા માટે) (૧) આત્માને સ્વભાવ અણાહારી છે તે મેળવવા દરરોજ નવકારશી કરવી, (તપોધની આરાધના માટે શ્રેણી નંબર ૯ વાંચો) (૨) ચિત્તની પ્રસન્નતા મેળવવા દરરોજ પૂજા કરવી. (૩) મુનિ જીવનના અભ્યાસ માટે દર મહિને ઓછામાં ઓછા પાંચ સામાયિક કરવા (સામાયિક સમજણપૂર્વક કરવા માટે શ્રેણી ન બર આઠ વાંચવી) (૪) સંયમી જીવન આપણને સુલભ થાય તે માટે સાધુ ભગવંતને અથવા તેમના ફેટાને વંદન કરવું તેમજ તેમની ભક્તિ કરવી. (૫) સ સારના જન્મ, જરા, મરણના ફેરામાંથી છૂટવા પ્રભુના વચન સાંભળવા રવિવાર અથવા રજાના દિવસેમી વ્યાખ્યાનમાં જવું (૬) અનાદિની આહાર સત્તા વગેરે દુર કરવા પાંચ તિથિ-પિરસી-બેસણું એકાસનાદિ તપ કરવું, (૭) ચિત્તની એકાગ્રતા માટે દરરોજ બાંધા પારાની નવકારવાળી ગણવી. (૮) અનંતજીવોને અભયદાન આપવા અને વિચાર શુ દ્ધ માટે કંદમૂળ, બટાટા, આદુ, વગેરે વાપરવા નહિ. (વધુ માટે ૨૨ અભક્ષ્યોની સમજણની શ્રેણી નંબર ૩ વાંચે) (૯) બેઈદ્રિય જીવોની રક્ષા માટે વાસી ભોજન અને વિદળ વાપરવું નહિ. (શ્રેણી નંબર ૩ વાંચો.) (ગરમ કર્યા વગરના દુધ, દહીં, છાસ સાથે કઠોળ અને તેની બનાવટને વિદળ કહેવાય છે ગરમ કરેલ હોય તે કઠોળ વગેરે વપરાય.) (૧) મનના વિચારોને ભ્રષ્ટ કરનાર સિનેમા, નાટક ટી.વી. જેવા નહિ અથવા ન છૂટકે ૨૫ થી વધુ જોવા નહિ. (૧૧) શરીરના આરોગ્ય તેમજ અસંખ્યાતા જીવોની રક્ષા માટે સેડા, લેમન, બરફ, આઈસ્ક્રિમ વગેરે અભક્ષ્ય વસ્તુઓ વાપરવી નહિ (૧૨) અસંખ્ય વનસ્પતિઓ વાપરવાની નથી તો તેમાંથી પ-૧૦-૨૫ વનસ્પતિની છૂટ રાખી બાકીનાને અભયદાન આપવું, (૧૩) દુનિયાના પાપોની ભાગીદારીમાંથી છૂટવા ભારત બહાર જવું નહિ. (૧૪) દ્રવ્ય ને ભાવ આરોગ્ય જાળવવા માટે બજારની વસ્તુ વાપરવી નહિ. (૧૫) સમૂર્ણિમ જીવોની રક્ષા માટે જમતાં છાંડવું નહિ. Page #26 -------------------------------------------------------------------------- ________________ SHEWEY(૧૬) THEATRICI મીજા વિભાગના આત્માથીઆએ જીવનમાં આદરવા લાયક ને ત્યાગ કરવા લાયકના -: નિયમાં : વાંચા અને વતનમાં મૂકા PA ∞∞∞ – ત્યાગ કરવા લાયક : Deser (૧) વૈરની પરંપરા ઊભી કરનાર ક્રોધથી કટુવચના મેલાં નહિ. (૨) આરભ-સમારંભ વધારનાર. મીલા-મશીનેા-લાકડા-કેાલસા ખેતી વગેરેના વેપાર કરવા નિહ. (૩) અન્યાય-અનીતિ–દાણચોરી વગેરે ધમ નિંદાય તેવાં કાર્યો કરવાં નિહ. (૪) ઉદ્ભટવેશ સૌંદર્ય પ્રસાધના વગેરે કામવાસના જોનારને થાય તેવાં વાપરવાં નહિ. (૫) જિંદગીને બરબાદ કરનાર બીડી–સીગારેટ-જુગાર વગેરે વ્યસને સેવવા નહિ. (૬) બિભસ-ખરાબ વિચાર લાવનાર વેલા-મેગેઝીન વાંચવાં નહિ. (૭) સિનેમા, નાટકા-ટી.વી. વગેરેના બિભત્સ ચિત્રા જોવા નહિ. ܀܀܀܀܀܀܀ ~: આદરવા લાયક નિયમો :~ (૧) દર મહિને સ્નાત્ર પૂજા ભણાવવી અથવા પ્રભુભક્તમાં જોડાવું. (૨) બાર મહિને આત્મ ગુણાની પુષ્ટિ માટે અમુક દિવસાએ પૌષધ કરવા. (૩) (પાપાને પખાળવા) પતિથિએ પ્રતિક્રમણ કરવું. (૪) એક વખતના મૈથુન સેવનમાં મેથી નવ લાખ ગજપ ચેન્દ્રીય જીવ, અસંખ્યાતા એઈન્દ્રીય જીવ અને અસ ંખ્યાતા સમૂમિ મનુષ્યેાના જીવાની રક્ષા માટે શકય એટલું બ્રહ્મચર્ય'નું પાલન કરવુ. (૫) દર વરસે અવશ્ય એક તીર્થીની યાત્રા કરવી-કરાવવી. (૬) વરસીતષ થાય તે માટે અમુક વસ્તુના ત્યાગ કરવા. (૭) શ્રી વધુ માન તપના પાયા નંખાય નહિ, ત્યાં સુધી અમુક વસ્તુનો ત્યાગ કરવા. (૮) ઉપધાન ન થાય ત્યાં સુધી અમુક વસ્તુને ત્યાગ કરવા. (૯) સંયમ ન લેવાય ત્યાં સુધી અમુક વસ્તુને ત્યાગ કરવા. (૧૦) કુટુંબીઓને સંસ્કારી બનાવવા ધામિક થા વગેરે કહેવી. (૧૧) સપત્તિની આવકમાંથી સાત ક્ષેત્રમાં દર વરસે અમુક રકમ વાપરવી. *********************** Page #27 -------------------------------------------------------------------------- ________________ DE88 888888888820538(26) 330368BBBO003 ત્રીજા વિભાગના નિયમો (દશવરાતિ ધર્મ) • પ્રભુએ સાધુ (સવ વિરતિ અને શ્રાવકધર્મ (દેશવિરતિ) બતાવેલ છે. ૦ શ્રાવક એટલે શ્રદ્ધા-વિવેક ને ક્રિયા જેમાં હેય તે શ્રાવક. તેમજ પરલોકના હિતની ચિંતા કરે તે શ્રાવક. ૦ શ્રાવકના બાર તે ઉચ્ચરવા સાથે શ્રદ્ધા માટે સમ્યફવ ઉરચરવાનું છે. ૦ સમયક્ત્વ એટલે સુદેવ-સુગુરૂ-સુધમ ઉપર શ્રદ્ધા રાખવી તે. - MANAS છેશ્રાવકના બાર વતા - પાંચ અણુવતો - (સ્થલ એટલે નાના) (૧) થુલ પ્રાણાતિપાત વિરમણ વ્રત (ર) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત (૩) શુલ અદત્તાદાન વિરમણ વ્રત (૪) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત (૫) સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત : ત્રણ ગુણવ્રતો : (આભાને ગુણ કરે તે ગુણવ્રત) (૧) દિશા પરિમાણ વ્રત (૨) ભેગે પગ વિરમણ વ્રત (૩) અનર્થદંડ વિરમણ વ્રત : ચાર શિક્ષાવતો ઃ (ચાર શિક્ષાત્ર એટલે મુનિ પણાના પાલનના શિક્ષણરૂપ તે શિક્ષાત્રતો) (૧) સામાયિક વ્રત (૨) દેશાવગાસિક વ્રત (૨) પૌષધ વ્રત (૩) અતિથિ સંવિભાગ વ્રત ૦ પાંચ અણુવ્રત-ત્રણ ગુણવ્રત ને ચારશિક્ષા વ્રતો મળી બાર થાય છે. (વધુ માટે બાર વતની શ્રેગી નંબર ૬ વાંચવી) તે લેવા ઈચ્છનારે ગુરુગમથી સમજી બાર વ્રતધારી શ્રાવક બનવું. (અથવા ૨/૪ વ્રત પણ લેવા જોઈએ.) ચૌદ નિયમો સાતમા ભોગપભોગ વિરમણ વ્રતમાં આવે છે. બાર વ્રત લેતા પહેલાં ચૌદ નિયમ ધારવા શરૂ કરવા જરૂરી છે, યાદ ન રહે તે આ સાથે કઠે છાપેલ છે, તેમાંથી પ્રેકટીસ કરવી અથવા અનુકૂળ આવે Page #28 -------------------------------------------------------------------------- ________________ 好好好好好好好好好多防阻()RWRFFFFFFW તે ૨-૪-૫ નિયમા ધારવા અને શરૂ કરવા. દર મહિને થાડા વધારતા જવા, સમજણ માટે ગુરૂગમથી પુછી લેવું. ફક્ત ભાર ક્લાર્ક માટે દિવસને રાત્રિના ધારવા માટે ચૌદ નીયમેાની સમજણ સચિત્ત દ્રવ્ય વિગઈ, વાહનએલ વત્થ સુમૈયુ, વાહણ સયન વિલેપન, ભ་િસિન્હાણ ભત્તસુ (૧) સચિત : કાચું પાણી, દાતણ, ફળ, શાક, મીઠું વગેરે જીવવાળી વસ્તુઓ વાપરવી હાય તેની સખ્યા ધાવી, (૨) દ્રવ્ય * જુદા જુદા નામ ને સ્વાદવાળી વસ્તુ સંખ્યા ધારી. ખાવામાં વાપરીએ તેની (૩) વિગઈ : દૂધ, દહી, ઘી, તેલ, ગેાળ ને કડા વિગઈ દરરાજ વારા ફરતી મૂળથી અથવા કાચી વિગઈ કાઈ એકના ત્યાગ કરવે!. (૪) વાળુહ:-બુટ, ચ’પલ, સેન્ડલ વગેરે પગમાં પહેરાતાં સાધને વાપરવાની સ ંખ્યા ધાવી (૫) તખેલઃ–પાન, સેાપારી, એલચી, લવીંગ, મુખવાસનુ વજન ધારવુ (૭) કુસુમ- છી કણી, ફૂલ, અત્તર, સુંધવાની વસ્તુનુ વજન ધારવું. (૮) વાહનઃ રેહવે, મેટર, રીક્ષા, સ્કુટર, સાયલ, વિમાન, વગેરેની સ`ખ્યા ધારવી. (૯) શયનઃ–સેાફા, ખુશી, પલંગ, તળાઈ વગેરે વસ્તુની સખ્યા ધારવી. (૧૦) લિલેપન :–સાબુ, તેલ, બામનુ વજન ધાવું. (૧૧) બ્રહ્મચર્ય :-યથા શક્તિ ધારવું, (૧૨) દિશા:-દશે દિશામાં જવા આવવાના માઈલેા ધારવા. (૧૩) સ્નાન ઃ—નાહવાની સખ્યા ધારવી. (૧૪) ભક્તપાતઃ–આહાર પાણી વાપરવાનું વજન ધારવું, : (૧) પૃથ્વીકાય (ર) અપકાય ચૌદ નિયમા ઉપરાંત વધારાના નિયમ ધારા : :–માટી, ખારા, ચાક, મીઠું વગેરે વજનથી ધારવું. :-પાણી-પીવાનું વાપરવાનું વજનથી ધારવું. :-ચૂલા – ભઠ્ઠીની સંખ્યા ધારવી. :-પંખા-એરક ડીશન વગેરે ધારવાં. (૩) તેઉકાય –શાકભાજી, લીલેાતરીની, સંખ્યા વાપરવાની ધારવી. :સાય, કાતર, ચપ્પુ, સુડી વાપરવાની સંખ્યા ધારવી. —ન્ડિપેન, એલપેન, પેન્સિલ વાપવાની સંખ્યા ધારવી. –હળ, કુહાડા, પાવડા, નરાજ વગેરે વાપરવાની સ ંખ્યા ધારવી. *********************** (૪) વાયુકાય (૫) વનસ્પતિકાય (૬) અસિ (૭) સિ (૮) કૃષિ Page #29 -------------------------------------------------------------------------- ________________ – ચૌદ નિયમ ધારવાને કોઠે – ફકત બાર કલાકના દિવસના | રાત્રિના ! નીચેની પાંચ નિયમ પ્રાથમિક નિયમો નિયમો નિયમો અભ્યાસ માટે છે. ટેવ પડી બ. | નિયમોના જાય પછી સંખ્યા ઓછી કરતા નં. નામો | માપ | ધાર્યો વાપર્યા ધાર્યા વાપર્યા જવી, તેની ટૂંકમાં સમજણ ૧ | સચિત્ત સંખ્યાથી | વિગઈ ૪જેડાચંપલ ,, ૫ | મુખવાસ વજનથી ! | વસ્ત્રો સંખ્યાથી) પ્રાથમિક માટે ફકત નીચેના પાંચ નિયમને ધારી અભ્યાસ પાડવો. - લખી મૂકે – (૧) : દ્રવ્ય નિયમ : દિવસમાં ૫૦ વસ્તુઓ ખાવાપીવાતી રાખે. એક વસ્તુ જેટલી વાર-વાપરો તેટલી વાર તે એકજ દિવ્ય ગણાય છે. બાકીનાને ત્યાગ, એક વસ્તુ બીજી વાર વાપરો, તો ગણવી નહીં (૨) : વનસ્પતિ : દિવસમાં ૨૫ વનસ્પતિ શાકભાજી ફળ ફળાદિ વાપરવાની રાખે, બાકીનાનો ત્યાગ કરે તે. વનસ્પતિના બધા જીવોને. અભયદાનો લાભ મળે છે. (૩) સ્નાન : દિવસમાં ૫ વાર રાખો બાકીનાનો ત્યાગ કરે. ૧૭ | સુંઘવાનું વજનથી ૮ | વાહન સિંખ્યાથી) સુવાના સાધનો | વિલેપન | વજનથી | 11 | બ્રહ્મચર્ય ધારણા પ્રમાણે દશદિશા માઈલથી સ્નાન સંખ્યાથી Page #30 -------------------------------------------------------------------------- ________________ અ. નં. ૧૬ ૧૭ ૧૪ ભાજનપાણી વજનથી ૧૫ પૃથ્વીકાય ૨૦ ફકત બાર કલાકના નિયમેા ૧ નિયમેાના નામેા ૨૧ (૨૦) —: ચૌદ નિયમ ધારવાના કાઠા : અપકાય (પાણી) માપ " "" તેઉકાય સખ્યાથી (ચુલા) ', ૧૮ વાયુકાય ૧૯ વનસ્પતિકાય અસિ મસિ કૃષિ નિયમા ફક્ત ખાર કલાકના છે. યાદ ન રહે તો નોંધ કરી ખાર કલાકે ફેરફાર કરવો હોય તેા મનમાં સ‘કલ્પ કરી ધારી લેવાથી ઘણા પાપાથી ખચાય છે. - જિનાજ્ઞા વિરુદ્ધ કાંઇ લખાયુ. હાય તે ખદલ ક્ષમાપના "" 22 "" દિવસના નિયમે ધાર્યાં વાપર્યાં ધાર્યાં વાપર્યાં "" રાત્રિના નિયમેા નીચેની પાંચ નિયમા પ્રાથમિક અભ્યાસ માટે છે. ટેવ પડી જાય પછી સખ્યા ઓછી કરતા જવી, તેની ટૂંકમાં સમજણુ (૪) : વાણહ : જોડાં-ચંપલ-બુટ-સેન્ડલ વિગેરે ૧૦ સખ્યા રાખા, બાકીનાને ત્યાગ કરો. (૫) : દશ-દિશા : ૧૦૦ માઈલ રાખેા. બાકીનાના ત્યાગ કરો. ભૂલી જવાય તે પ્રાયશ્ચિત તરીકે ત્રણ નવકાર ગણી લે તેા દોષ લાગશે-નહી માટે ૨/૫ દિવસ, પ’દર દિવસ, મહિના ધાર— વાના અભ્યાસ પાડા, જ્યન સ ંતાષમય અનરો, તે પાપની ભાગીદારીમાંથી છુટા થવાશે, સુચના : નિયમેા ભુલી જવાય તે તે માટેના ખીસામાં રહી શકે તેવા કાર્ડ છાપેલ છે તે મગાવી જરૂરથી પાપના દરવાજા બંધ ક