________________
03 FEW –: છ ક
(૧૦) વ્યના લાલે :
AADHARS
(1) દેવપૂજા :– ઉપસર્ગો નાશ પામે છે, વિઘ્નાની વેલડી છેદાઈ જાય છે અને ચિત્તની પ્રસન્નતા મળે છે. માટે પ્રભુભક્તિ અવશ્ય કરી,
(૨) ગુરૂભક્તિ :—સાધુ સમાગમથી પ્રીતિ-ક્તિ-બહુમાન કરવાની ભાવના પ્રગટ થાય છે તે ભક્તિ કરવાથી જ્ઞાન મળે છે. તેના વડે આ સ સારના પાપ-તાપ-સ ંતાપ દૂર થાય છે.
(૫) તપ
(૩) સ્વાધ્યાયઃ—સારા પુસ્તકના વાંચનથી વિચાર શુદ્ધિ-વન શુદ્ધિ થઈ !મા ઉર્વાંગમન બને છે. દરરાજ ૨/૫ પેઇજનું વાંચન કરવાથી ભાર મહિને હજાર પેઈજ વંચાય તે કયાણમિત્રની ગરજ સારે છે (૪) સંયમ :- પાંચ ઈદ્રિયાના અ ંકુશ ઉન્માગે જતા અટકાવે છે, બ્રેકનું કા કરે છે, સન્માગે લઈ જાય છે તે દરશજ અથવા મહિને ૨/૫ સામાયિક અથવા ૨/૫ નિયમ લઈ જીવન સફળ બનાવે.
– શરીર મળ્યું છે. આહાર જોઇએ પરંતુ તપ કરવાથી આત્માના સ્વભાવ અણાહારી છે તે મેળવવા નૌકારશી વગેરે તપ અવશ્ય કરવા,
(૬) દાન
ઃ- અનાદિના “લઉં' “લઉ’”ના સ ંસ્કારી દૂર કરવા અને મૂર્છા ઓછી કરવા થાડામાંથી ઘેાડુ' પણ દાન કરવા અભ્યસ પાડવા. આ વાંચનની સાંકતા જીવનમાં આવે તે જ સાચી સફળતા છે.
: નિયમ લેનારને ખાસ વિનંતી:
O
ત્રણ વિભાગના પોતાને અનુકૂળ આવે તે પાંચ નિયમા અવશ્ય લેવા.
૦ કુળાચારથી દર્શન, પૂજા, સામાયિક કરતા હેાય તે પણ; નિયમ અવશ્ય લઇ ક્રિયા કરાય તે! તેને લાભ અપૂર્વ છે.
O ઉપવાસ, આયંબિલ વગેરે પચ્ચખાણ લીધા વગર કરાય તે તેનુ ફળ એકડા વગરના મીંડાં જેવું છે, માટે અનુષ્ઠાના પાળતાં હોઈ તે પણું અવશ્ય લેવા જોઈએ.
Jain Education International
૭ નિયમ લેતા ગભરાવ નહિં, મહિને, એ મહિના, બાર મહિના
લઈ અભ્યાસ પાડી. ********* *****
****
For Private & Personal Use Only
www.jainelibrary.org