________________
PHAGOLITECOIT (૧૧) RASILA
: નિયમ ભૂલી જાવ તા :
આટલુ જરૂર કરો
મનમાં સંકલ્પ કરા. કે ભૂલી અ`તા-૩ અથવા ૫-૯ નવકાર ગણુવા અથવા
" જમતી વખતે ધરમાં બનાવેલ વસ્તુમાંથી ગમે તે એક વસ્તુ વાપરવી નહિ, તેના
ત્યાગ કરવા.
આવા તમારા સંકલ્પથી ભૂલના દાખથી બચી જવાશે.
ખાટા એકડા કાઢતાં ખરા એકડા નીકળશે.
છે
ગ
આંતરિક જીવન નીરાગી બનાવવા ધમ ઔષધ સાથે ચરી અને પરેજી અવશ્ય પાળેા
શરીરમાં તાવ-શરદી કે કાઈપણ રાગ થયા હોય તેા તે રાગ દૂર કરવા ડાકટર કે વૈદ ચરી-પરેજી પાળવાનું કહે અને પછી દવા દિવસમાં ૩-૪ વાર વાપ• રવાનું કહે તે મુજબ ચરી-પરેજી પાળવા પૂર્વીક દવા કરીએ તે રોગ દૂર થાય. ૦ ચરી એટલે : અમુક વસ્તુ ચાહ, કાફી, મેાસી રસ, મગનું પાણી વગેરે વાપરા તે ચરી કહેવાય છે.
O
.
X
પરેજી એટલે : ખાટું-તીખું, તળેલું વગેરે વાપરવુ નહિ તે પરેજી કહેવાય છે.
ઉપર પ્રમાણે ચરી અને પરેજી પાળવા પૂર્વક ડોકટર-વૈદ્યની દવા કરીએ તે શરીર નીરાગી બને છે તેમ આપણા આત્માને સુખદુઃખ રૂપી કર્મો હેરાન કરે છે. શાંતિ જીવનમાં મળતી નથી તે માટે પ્રભુએ પણ ચરી અને પરેજી પાળવા પૂર્વક ધમાઁ ઔષધ કરવાનુ બતાવેલ છે.
ધર્માં ઔષધ કરતાં પહેલાં પરેજી તરીકે અભક્ષ્ય વસ્તુએ જીવનને બરબાદ કરે છે તે વાપરવી બંધ કરવી જોઇએ અને ચરી તરીકે સાત્વિક નિર્દોષ આહાર વાપરવાથી આહાર શુદ્ધિ થાય છે અને ગૃહસ્થના ૭ કબ્યા જીવનમાં આચરવા જોઇએ, જેથી વિચાર શુદ્ધ આવે પછી વતન શુદ્ધ આવે છે.
ચરી અને પરેજી પાળવા પૂર્વક ગૃહસ્થના છે તબ્યાના અનુષ્ઠાના ધમ ઔષધ
તરીકે દરરાજ વાપરવાથી આંતરિક જીવન તીરાગી બને છે.. ***********************
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org