________________
SSSSSSS$$$$$$$$(૧૨) 8/WEB/SEWS SSSSSS ૦ પૂજા સામાયિક તપ-જપ મહોત્સવ કરીએ છીએ છતાં રંગને રસ કેમ
આવતો નથી ?ધમઔષધ કરીએ છીએ પરંતુચરી અને પરેજી પાળતા નથી જેથી ધર્મ ઔષધ નકામું જાય છે ધર્મ ક્રિયા ફળવતી થતી નથી. આંતરિક જીવનને નીરોગી બનાવવા શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તુરસુરિ શ્રેણીની દશ પુસ્તિકાઓ વાંચી ચરી-પરેજી પાળવાપૂર્વક ધમઔષધ લઈ જીવન સફળ બનાવે. ઈચ્છા વગર પણ નાનું સરખે નિયમ કુંભારની ટાલ જોયા વગર જમવું નહિ તે ઘણું લાભનું કારણ બનેલ છે
(કમળસેનનું દષ્ટાંત) ૦ રોગ થયે હેય મા દવા લઈ આવે–પીવી ગમતી નથી. બાળક રડે છે. ઉછાળા
મારે છે નાસી જાય છે છતાં મા તેના છોકરાને બે પગ વચ્ચે નાંખી દવા પાઈ દે છે છતાં દવા અસર કરી રોગ દૂર કરે છે તેમ મન વગર કે ઈછા વગર
લીધેલા નિયમો જરૂર ફાયદો કરે છે. ૦ મહારાજ અમે બંને પૂજા–સામાયિક-દર્શન નૌકા રશી વગેરે અનેક વ્રતનિયમનું પાલન કરીએ છીએ.
પરંતુ અમારો પુત્ર કમલસેન તે તે ધર્મનું નામ દેતાં ભડકે છે. અમે ઘણું સમજાવીએ છતાં દર્શન પણ કરવા જ નથી, ૦ આખો દિવસ રખડે છે. ગામ ગપાટાં મારે છે. ક્રિકેટ ટી. વી. સીનેમામાં
કલાકોના કલાકે બગાડે છે દેસ્તારો સાથે ફરવામાં ભૂખતરસ લાગતી નથી. અમારું હૃદય ક૯પાંત કરે છે ધમીને ઘેર જમીશુ ! પરભવ બગાડશે ! આ ભવ પણ બગાડશે ! કાંઈક ઉપદેશ આપે તે સુધરે અને તેનું ક૯યાણ થાય. આ પ્રમાણે શ્રીપુર નગરના શ્રીપતિ શેઠ તથા તેની સ્ત્રી સુંદરીએ પિતાના એકના એક પુત્ર કમલસેન માટેની હકીકત શ્રી શીલંધર આચાર્ય મહારાજને વાત કરી. આવી પરિસ્થિતિ આજે ઘેર ઘેર છે જેની ચિંતા માબાપને રોજ
થાય છે. e શ્રી શીલ ધરાચાર્યે કીધું કે : એ તો અમારી ફરજ છે પરંતુ ધર્મોપદેશ કોને અસર
કરે! સરળ હેય ને ભવાંતરને આરાધક અને નિકટભવી હોય તેને ધમ કરવાનું મન થાય છે, તમારા પુત્ર કમલને જરૂર લાવજે હું સમજાવીશ. શેઠ શેઠાણી
મથાળ વંઢામ કરી ઘેર ગયા. ૦ દીકરા કમલ ! હમણાં આપણા શહેરમાં શ્રી શીલંધરાચાર્ય મહારાજ પધાર્યા
છે તેઓ બહું જ વિદ્વાન છે તેનું વ્યાખ્યાન સાંભળવા જેવું છે પ્રભાવશાળી છે. ચાલ તો આજે તેમની પાસે જઈએ હા-ના કરતાં પરાણે ઉપાશ્રયે લાવ્યા વદન કરી વ્યાખ્યાનમાં બેઠા..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org