________________
9303TH (૯)
DAHEGA
નવી દુકાન માંડીએ-ăાઈ વેપારમાં નુકશાન થયા-પછી ટેવાઈ ગયા પછી ભૂલ થતી નથી.
·
નિયમથી જીવન અકુશીત બને છે તેા ધાર્યા કાર્યો કરી શકાએ છીએ. કંદમૂળ-બટાકા-લસણુ, ક્રાંદા, માંસ; દારૂ વગેરે બિલકુલ વાપરતા નથી પરંતુ નિયમ નથી. જેથી તેના ઉપરની ઇચ્છાથી પાપ લાગે છે.
જગતમાં અનંતી વનસ્પતિએ તે તમેા બિલકુલ વાપરતાં નથી છતાં તેના પરની ઈચ્છા બેઠી છે જેથી અવિરતિનું પાપ લાગે છે.
દૃષ્ટાંતા -
૦ તમે મકાન કે ફ્લેટ લીધું હાય. લખાણ પણ કર્યું." પણ રજીસ્ટર ન કરાવે તે માન તમારૂ થાય નહિ તેમ નિયમ રજીસ્ટર કરાવવા જેવા છે.
. ચાર ભાગીદારા છે! તેમાંથી એકને છુટા થવુ હોય તેા લેખીત ખબર આપે તે જ છુટા થઈ શકે છે તેમ વસ્તુઓના ત્યાગના નિયમ લેા તાજ તેના પાપથી બચો શકાય ૦ તમાએ મીલ કે કંપનીના શેરે। લીધા હેાય તે મીલમાં જે પાપે! થાય તેના
•
તમે ભાગીદાર છે. પરંતુ તે શેર ટ્રાન્સફર કરી બીજાને સહી કરી નામ ફેરફાર કરાવા તા તે મીલનુ પાપ લાગે નહી તેમ જે વસ્તુ ત્યાગના નિયમ લીધા તેનું પાપ લાગે નહીં.
O
નવ લાગે ઉઠે. પરંતુ નૌકારશીને! સકલ્પ ન હોય તેા તેને લાભ મળે નહિ ડૅાકટરના કહેવાથો મગના પાણી ઉપર આખા દિવસ રહ્યા છે પરંતુ આય બિલનું પચ્ચખાણ નથી લીધુ. જેથી આય.બીલના લાભ મળે નહી.
તેજ રીતે જે વસ્તુ વાપરતા નથી, વાપરવાના નથી, તો તેને નિયમ લેવાથી તેના ઉપરની મૂર્છા-મમતા-ઈચ્છા પર અંકુશ મુકવાથી નિયમ લીધાથી ગમે તે આપે પણ વાપરશું નહિ જેથી તે નિયમને લાભ મળે છે. અંકુશનિયમ વગરનું જીવન અધેાત લઇ જાય છે તે અંકુશ-નિયમવાળુ` જીવન શરીર આરાગ્યના લાભ સાથે પરલેક માટે શાંતિ-સમાધિ અને સમતા પ્રાપ્ત કરાવે છે.
-: જ્ઞાનસ્ય હૐ વિતિ :
જ્ઞાનનું ફળ-પાપવ્યાપારથી અટકવું તે.
૦ કુલાચારથી પૂજાસામાયિક વગેરે કરાય છે પરંતુ મહિના-બે મહિના-છખાર મહિના માટે નિયમે લઈ કરેા તે અતેકગણું ફળ મળે છે. ૦ દુનિયાનાપાપની ભાગીદારીમાંથી છુટાથવા ૨/૪નિયમ અવશ્ય ગ્રહણ કરે. ***********************
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org