SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ F烧烧烧烧肉烧烧器网(1)BBRBERR防腐 : સંસારમાં સુખને સાચા માર્ગ : आपदां कथितः पन्था, इन्द्रियाणाम् असंयमः | तज्जय संपदाम्, मार्गों येनेष्टं तेन गम्यताम् ॥ ઈન્દ્રિયાને। અસ યમ એ દુઃખતા માગ છે. ઈંદ્રિયોના સંયમ એ સુખને માગ છે. તને ઠીક લાગે તે માગે તું જા, ૦ પાંચ ઈ ક્રિયા ને મનને પાપથી અટકાવી, સારા માર્ગે વાળવાથી સંસારનું ઝેર ઉતરી જાય છે. જેમ નાળિયાને સપનું ઝેર ચઢે છે ત્યારે નેાલવેલ નામની વનસ્પતિ સુઘી ઝેર ઉતારે છે. ૦ પ્રભુએ સંસારના દુઃખાથી છૂટવા, સર્વવિરતિ (સાધુ ધમ) અને દેશિવરતિ (ગૃહસ્થધમ) બતાવેલ છે. ૭ પાંચ ઈંદ્રિયને મનના રાગદ્વેષનું ઝેર' દુર કરવા જીવનમાં ઉતારવાથી શાંતિ-સમતા-સમાધિ મેળવી મુક્ત બની પરમાત્મા સ્વરૂપ બની શકાય છે. ગૃહસ્થના છે વ્યા પરપરાએ જન્મ મરણથી देवपूजा गुरुपास्ति, स्वाध्याय संयमस्तपः । दानं चेति गृहस्थानाम्, षट्कर्माणि दिनेदिने ॥ દેવપૂજા ગુરુભક્તિ સ્વાધ્યાય સંયમ તપ દાન ૧ ૩ ૫ ક : ગૃહસ્થના છ ક બ્યાની સમજણુ : ૧ પ્રથમ કર્તવ્ય-દેવપુજા : ॥ જિન સ્વરૂપ જે જિન આરાધે, તે જિતવર સમ હવે ॥ F સસારમાં રાજા મહારાજા કે અબજોપતિને પણ શાંતિ નથી. કાઈને કંઈ કાઈને કષ્ટ દુ:ખ હોય જ છે, અધુરો તે સંસાર– દુઃખમય સ ંસારમાં શાંતિ મેળવી અને પરપરાએ જન્મ મરણુદૂર કરી અજન્મા બન્યા અને જે સપુ સુખી બન્યા છે તે પરમાત્માના દર્શન, પૂજન ભક્તિ કરવાનાં છે. *********************** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001080
Book TitleGruhastha ma Chha Karttavyo Pustika 1
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay, Chandrodaysuri
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1983
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy