________________
૦ સંસારમાંથી છૂટવાને સાચે માર્ગ પરમાત્માની ગેરહાજરીમાં તેમની આકૃતિ
એટલે મૂતિ અને પ્રભુએ બતાવેલ સુખી થવાને માર્ગ તે તેમના વચને તે અક્ષર એ અક્ષર ને આકૃતિનું આલંબન તે જિનભૂતિ અને જિનાગમ છે, બાળવયમાં બાળથી ભણતા હતા. ત્યાર બારાખડી શીખવા માટે “અ” ની સામે અજગર, “બ” ની સામે બળદ અને “જ” ની સામે મરૂખનું ચિત્ર જઈ શીખેલ હતા. : સગુણ ઉપાસના-નિર્ગુણ ઉપાસના : બારાખડી શીખ્યા પછી કોલેજમાં જઈ ડોક્ટર–વકીલ-યાપારી બન્યા પછી અક્ષર અને આકૃતિના આલંબનની જરૂર નથી. તેમ સગુણ ઉપાસના તે કક્ષાએ પહોંચીએ તે માટે કરવાની છે. પછી નિગુણ ઉપાસના ઉચ્ચ કક્ષાએ
કરવાની છે. ૦ તાર-ટપાલના અક્ષરે વાંચતા સારા સમાચારોથી આનંદ થાય છે ને
ખરાબ સમાચારેથી દુઃખ થાય છે. સિનેમા, નાટક, ટી. વી. વગેરેથી અક્ષરની તેમ આકૃતિની અસર થાય છે તેમ વિચાર અને દષ્ટિના પરિવર્તન માટે અલંબન તરીકે પ્રભુકૃતિના દશન-પૂજન-ભાદા તેમ જ પ્રભુના વચનના અભ્યાસ સાથે અક્ષર વડે પ્રભુનું સ્મરણ–જપન-દર્શન-ચિંતન કરવાનું છે.
(૨) બીજુ કતવ્ય સાધુ ભક્તિ : ૦ પ્રભુની ગેરહાજરીમાં નજીકના ઉપકારી ગુરુભગવંત છે. પોતે સંસારને ત્યાગ
કરી નિઃસ્વાર્થ ભાવે આપણને ઉપદેશ આપી સન્માગ બતાવે છે અને પોતે
તે માર્ગે ચાલે છે. • જો ટુ ધાનાં : મુનિઓ દુઃખથી દાઝેલાને શાંતિ આપી, આશ્વાસન
આપી સ્થિર કરે છે, તેની ભક્તિ-બહુમાન કરવાથી આપણને તેમના અંતરના આશીર્વાદ મળે છે, જેથી આપણને સારા વિચાર સંતસમાગમથી આવે છે ને સન્માર્ગે ચાલવા પ્રેરણા મળે છે. ભીલને છોકરો એકલવ્ય દ્રોણાચાર્ય પાસે ધનુષ્યવિદ્યા શીખવા ગયે. દ્રોણચાર્યું ના કહી. એકલવ્ય દ્રોણાચાર્યની મૂર્તિ બનાવીને તેને તે સમપિતા થઈને અજુન કરતાં વધારે સારો બાણાવળી બને. ગુરુ પ્રત્યને સમર્પણ ભાવે મૂર્તિ પર કર્યો, તેમ આપણે પણ ગુરુ પ્રત્યેને સમર્પણ ભાવ રાખીએ
તો તેમના ગુણો આપણામાં આવે છે. &# 2692- 22 23 24 25 26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org