SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ SHEWEY(૧૬) THEATRICI મીજા વિભાગના આત્માથીઆએ જીવનમાં આદરવા લાયક ને ત્યાગ કરવા લાયકના -: નિયમાં : વાંચા અને વતનમાં મૂકા PA ∞∞∞ – ત્યાગ કરવા લાયક : Deser (૧) વૈરની પરંપરા ઊભી કરનાર ક્રોધથી કટુવચના મેલાં નહિ. (૨) આરભ-સમારંભ વધારનાર. મીલા-મશીનેા-લાકડા-કેાલસા ખેતી વગેરેના વેપાર કરવા નિહ. (૩) અન્યાય-અનીતિ–દાણચોરી વગેરે ધમ નિંદાય તેવાં કાર્યો કરવાં નિહ. (૪) ઉદ્ભટવેશ સૌંદર્ય પ્રસાધના વગેરે કામવાસના જોનારને થાય તેવાં વાપરવાં નહિ. (૫) જિંદગીને બરબાદ કરનાર બીડી–સીગારેટ-જુગાર વગેરે વ્યસને સેવવા નહિ. (૬) બિભસ-ખરાબ વિચાર લાવનાર વેલા-મેગેઝીન વાંચવાં નહિ. (૭) સિનેમા, નાટકા-ટી.વી. વગેરેના બિભત્સ ચિત્રા જોવા નહિ. ܀܀܀܀܀܀܀ ~: આદરવા લાયક નિયમો :~ (૧) દર મહિને સ્નાત્ર પૂજા ભણાવવી અથવા પ્રભુભક્તમાં જોડાવું. (૨) બાર મહિને આત્મ ગુણાની પુષ્ટિ માટે અમુક દિવસાએ પૌષધ કરવા. (૩) (પાપાને પખાળવા) પતિથિએ પ્રતિક્રમણ કરવું. Jain Education International (૪) એક વખતના મૈથુન સેવનમાં મેથી નવ લાખ ગજપ ચેન્દ્રીય જીવ, અસંખ્યાતા એઈન્દ્રીય જીવ અને અસ ંખ્યાતા સમૂમિ મનુષ્યેાના જીવાની રક્ષા માટે શકય એટલું બ્રહ્મચર્ય'નું પાલન કરવુ. (૫) દર વરસે અવશ્ય એક તીર્થીની યાત્રા કરવી-કરાવવી. (૬) વરસીતષ થાય તે માટે અમુક વસ્તુના ત્યાગ કરવા. (૭) શ્રી વધુ માન તપના પાયા નંખાય નહિ, ત્યાં સુધી અમુક વસ્તુનો ત્યાગ કરવા. (૮) ઉપધાન ન થાય ત્યાં સુધી અમુક વસ્તુને ત્યાગ કરવા. (૯) સંયમ ન લેવાય ત્યાં સુધી અમુક વસ્તુને ત્યાગ કરવા. (૧૦) કુટુંબીઓને સંસ્કારી બનાવવા ધામિક થા વગેરે કહેવી. (૧૧) સપત્તિની આવકમાંથી સાત ક્ષેત્રમાં દર વરસે અમુક રકમ વાપરવી. *********************** For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001080
Book TitleGruhastha ma Chha Karttavyo Pustika 1
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay, Chandrodaysuri
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1983
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy