________________
DE88 888888888820538(26) 330368BBBO003
ત્રીજા વિભાગના નિયમો (દશવરાતિ ધર્મ) • પ્રભુએ સાધુ (સવ વિરતિ અને શ્રાવકધર્મ (દેશવિરતિ) બતાવેલ છે. ૦ શ્રાવક એટલે શ્રદ્ધા-વિવેક ને ક્રિયા જેમાં હેય તે શ્રાવક. તેમજ પરલોકના
હિતની ચિંતા કરે તે શ્રાવક. ૦ શ્રાવકના બાર તે ઉચ્ચરવા સાથે શ્રદ્ધા માટે સમ્યફવ ઉરચરવાનું છે. ૦ સમયક્ત્વ એટલે સુદેવ-સુગુરૂ-સુધમ ઉપર શ્રદ્ધા રાખવી તે.
-
MANAS
છેશ્રાવકના બાર વતા
- પાંચ અણુવતો -
(સ્થલ એટલે નાના) (૧) થુલ પ્રાણાતિપાત વિરમણ વ્રત (ર) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત (૩) શુલ અદત્તાદાન વિરમણ વ્રત (૪) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત (૫) સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત
: ત્રણ ગુણવ્રતો :
(આભાને ગુણ કરે તે ગુણવ્રત) (૧) દિશા પરિમાણ વ્રત (૨) ભેગે પગ વિરમણ વ્રત (૩) અનર્થદંડ વિરમણ વ્રત
: ચાર શિક્ષાવતો ઃ (ચાર શિક્ષાત્ર એટલે મુનિ પણાના પાલનના શિક્ષણરૂપ તે શિક્ષાત્રતો) (૧) સામાયિક વ્રત
(૨) દેશાવગાસિક વ્રત (૨) પૌષધ વ્રત
(૩) અતિથિ સંવિભાગ વ્રત ૦ પાંચ અણુવ્રત-ત્રણ ગુણવ્રત ને ચારશિક્ષા વ્રતો મળી
બાર થાય છે. (વધુ માટે બાર વતની શ્રેગી નંબર ૬ વાંચવી) તે લેવા ઈચ્છનારે ગુરુગમથી સમજી બાર વ્રતધારી શ્રાવક બનવું. (અથવા ૨/૪ વ્રત પણ લેવા જોઈએ.) ચૌદ નિયમો સાતમા ભોગપભોગ વિરમણ વ્રતમાં આવે છે. બાર વ્રત લેતા પહેલાં ચૌદ નિયમ ધારવા શરૂ કરવા જરૂરી છે, યાદ ન રહે તે આ સાથે કઠે છાપેલ છે, તેમાંથી પ્રેકટીસ કરવી અથવા અનુકૂળ આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org