________________
TWEETERI (૪) KEYBEE ૪ યંત્રોના અંકુશા :
મેટર, ખસ, રેલ્વે, વિમાન, સ્કુટર, સાયકલ, ઇલેકટ્રિક, ગેસ, ચૂલા વગેર મશીને ઉપર બ્રેક-સ્વીચ વગેરેથી અંકુશ મૂકી ધાર્યાં કાર્યાં કરાવાય છે.
પૃથ્વીના અંકુશા :
O જમીર્તમાં બીજ વાવે પછી ખાતર, પાણી, પ્રકાશ વગેરે પ્રમાણુસર આપે તે છેાડ થાય છે અને તેના રક્ષણ માટે વાડ—કંપાઉન્ડથી રક્ષણ કરાય છે. અનાજ ફળફળાદિ મેળવાય છે.
૬ પાણી (અપકાય) ના અકુરા :
(E)
નદીમાં રેલ આવે ત્યારે અનેક ગામે-શહેર-માનવે-પશુ- પક્ષીઓ ઝાડાવગેરેને ખેંચી જઈ ખાના ખરાખી સર્જે છે.
નદી જ્યારે એ કાંઠામાં વહે છે ત્યારે અનેકને ઠંડક આપે છે અને તરસ્યા પાણી પી આશીર્વાદ આપે છે બંધ બાંધી તેમાંથી વીજળી ઉત્પન્ન કરી રાજી-રાટી મેળવી લે છે ને નહેર વડે ખેતરામાં પાણી વડે અનાજ વગેરે પકવી દરેકનું પેટ ઠારે છે. પાણી અંકુશથી ઉપકારક બને છે તે અંકુશ વગર અપકારક બને છે. છ પવનના અશા (વાયુકાય)
O
O પવનનું વાવઝાડુ પુરવેગથી આવે ત્યારે અનેક મકાના-ઝાડા-માનવેને સહાર કરી ખાના ખરાખી કરી નુકશાન કરે છે.
♦ તે પવનને અકુશમાં લઇ પંખા વડે ઠંડક મેળવે છે. એન્ડ હારમેાનીયમ વગેરેથી સંગીત સર કરાવે છે. અને ધાર્યાં કાર્યો માનવ કરાવે છે.
૮ પ્રકાશના અંકુરોા (અગ્નિકાય) :
0
આગ લાગે તે તે અગ્નિ અનેક મકાનેઽમાનવાને ભસ્મીભૂત કરી નાંખે છે. વનમાં દવ લાગે તે અનેક જગલાને બાળી નાશ કરી નુકશાન કરે છે. તે અગ્નિવડે માનવ પ્રાયમસ-ગેસ-ચૂલા વગેરેથી રસેાઈ વગેરે કરી ધારેલી વસ્તુ બનાવી લે છે.
"
ઉપરાંત વીજળી ઉત્પન્ન કરી પ્રકાશ મેળવે છે અનેક શૂટી શજીના કાર્યો અગ્નિ ઉપર અંકુશ મૂકી ધાર્યા કાર્યો કરાવે છે.
૯ વનસ્પતિના અંકુશા :
માનવ જીવનના આરેાગ્ય માટે અનેક વનસ્પતિના ઔષધે-દવાએ બનાવી અનેકને જીવનદાન અપાય છે. તેમ સંસારના પાપ, તાપ, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા, મરણના દુઃખા દૂર કરવા ઇન્દ્રિય ને મન ઉપર નિયમરૂપી 'કુરો મુકી શાંતિ-સમતા સમાધિ મેળવવા પુરૂષાથ કરવાને છે.
***********************
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org