________________
8888888888888888888889(97) *0903382238889909 ૦ સીમલા કુંભારને ખાણ ખેદ જોયો. કુંભારે પણ કમળને જે પરંતુ
ખેદત ખેદતાં સીમલાને “રત્નોથી ભરેલ કઢાઈ હાથ લાગી તે આવી પાછી માટી કરી સંતાડતા હતા. કુંભાર-કમળને જોઈ ઉંચો થયો ત્યાં કમળ કીધું અલ્યા સીમલા જોઈ જોઈ? સીમલ કહે શેઠ અડધી મારી ને અડધી તમારી ! આમ આવે! આમ આવે ! કમલ સીમલા પાસે ગયો લાખોના ઝવેરાતની કઢાઈ જોઈ કુંભારે
અડધા શેઠને આપ્યા અડધા પિતે લીધાં કમળ ઘેર આવ્યો. ૭ મેં મશ્કરીથી ઢાલ જેવાનો નિયમ લીધે તેને મને અત્યંત લક્ષ્મી અપાવી
તો સાચે ભાવપૂર્વક નિયમ લીધો હોત તો હું શું ન પામત? કમલ પલટાયા પછી અનેક નિયમ લઈ પિતાનું જીવન સફળ કર્યું. નાને સરખા નિયમ પણ સુખના માટે થાય છે.
(પ્રિયંકર નૃપકથા ) : પ્રથમ વિભાગના ફક્ત નવ નિયમ :
(વધુ માટે પિઈજ બેની સમજ ણ વાંચો)
(નવા અભ્યાસી માટે) (૧) આપણો દિવસ આનંદમાં જાવ તે માટે જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના
માટે સવારે દરરોજ ઉઠતાં જ ત્રણ નવકાર ગણવા પૂર્વક ઉઠવું.
(નવકાર મંત્રના પ્રભાવ માટે શ્રેણી નંબર બે વાંચે.) (૨) સંસારનાં પાપ-તાપ-સંતાપમાં શાંતિ આપનાર પ્રભુની મૂતિના અથવા
ફોટાના દર્શન કરીનવકાર ગણીને દરરોજ અન્ન જળ વાપરવ. (૩) પરમ ઉપકારી માતાપિતા અથવા વડીલને પગે લાગવું તેમજ તેમના ભક્તિ
બહુમાન કરવા ને તેમની આજ્ઞા પાળવી. (૪) દરરોજ સુતી વખતે સંસારના સાત ભય નિવારણ માટે સાત નવકાર ગણી
આહાર પાણીને ત્યાગ કરી સુવું. (૫) ૨વિવાર અથવા રજાના દિવસે ચિત્તની પ્રસન્નતા મેળવવા પ્રભુ પૂજન કરવું
(અષ્ટપ્રકારી દેવપૂજન માટે કોણ નંબર ૫ વાંચો.) (૬) સંસારની આધિ-વ્યાધિને ઉપાધિમાંથી શાંતિ મેળવવા દર મહિને ઓછામાં ઓછું
એક સામાયિક કરવું (૭) રવિવારે અથવા રજાના દિવસોમાં સારા સંસ્કારમેળવવા સુંદર ધામિકથાના
૫-૧૦-૨૫ પેઈજનું વાંચન કરવું. પાંચ મિનિટનું વાંચન કલ્યાણમિત્રની
ગરજ સારે છે. (૮) અસંખ્યતા છને અભયદાન આપવા મધ માખણ,માંસ, મદિરા,દારૂને ત્યાગ કરવો. (૯) અનીતિ-અન્યાય વગેરે પાપનું ઝેર ઉતારવા સાધુસંતને સુપાત્રદાન તથા
દીનદુઃખી પશુ-પક્ષી વગેરેને કંઈપણુ આપવું અથવા ૧-૨-૫ પૈસા આપવા જુક કાઢવા (માર્ગનુસારીના ગુણ મેળવવા શ્રેણી નંબર ૪ વાંચે.) ઝઝઝઝઝ
%%
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org