Book Title: Hinduonu Samajrachna Shastra Author(s): Liladhar Jivram Yadav Publisher: Liladhar Jivram Yadav View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ♦ ધર્મના બચાવ કરવાના પ્રયત્ન ઘણા લકાએ કર્યા છે. પરંતુ આવા કડક પુરસ્કાર અને તે પણ પાશ્ચાયોની વૈજ્ઞાનિક પદ્ધતિથી ભાગ્યે જ કાઇએ કર્યો જાણ્યા છે. પુસ્તકમાં ઘણાજ આગ્રહપૂર્વક અને કટાક્ષમય ભાષાથી જૂની સમાજરચનાની ઈંટેઈંટ યોગ્ય સ્થળે અને હેતુ પુરઃસર છે એવુ પ્રતિપાદન કર્યુ છે. મને ખાત્રી છે કે લેખકના બધા વિચારા નહિ તા કટલાક વિચારા જરૂર સૌ કાઇને વિચારવા જેવા અને સાચા લાગરો. અને અનુવાદ લખવાના પણ મારે આજ ઉદ્દેશ છે. જગતમાં અનેક પ્રકારની વિચારપદ્ધતિએ ઉત્પન્ન થઇ છે અને તે ઝડપથી પ્રસાર પામી રહી છે. તેમાં ખરેખર કંઈ યેાગ્ય છે તે જાણવું આવશ્યક છે. કાઇ પણ પ્રણાલી વિજ્ઞાન અને તર્કશાસ્ત્રની ચાળણીમાંથી પસાર ન થઈ શકે તો તે પ્રણાલી ‘વિચાર’એ સંજ્ઞાને પાત્ર નથી. હિંદુસમાજશાસ્ત્રીઓનું આ દૃષ્ટિબિંદુ કાઇ પણ અભ્યાસકને ઉપયાગી થશે અને અને તેની નિર્ણાયક શક્તિ ( Jadging power)ને વધુ તીવ્ર અને સમૃદ્ધ બનાવશે એવી મારી શ્રદ્ધા છે. હું ઇચ્છું છું કે આ પુસ્તકના સર્વાં સ્થળે ઉદ્ઘાપાદ્ધ થાય અને હિંદુસમાજરચનાનાં મૂળ તત્ત્વા ફરીફરીને ચર્ચાય. આવી ચર્ચા આપણા નૂતન આદર્શો અને ઘડાતી સસ્કૃતિને ઉપકારક થશે, એવી મારી દૃઢ માન્યતા છે. આથી મારા પ્રયાસ ગુજરાત સમક્ષ વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય પદ્ધતિ મૂકવાના છે. કાઈ ટીકા કરે તા આવી પદ્ધતિથી કરે એવી મારી નમ્ર વિનંતિ છે. હવે મૂળ પ્રસ્તાવના તરફ વધુ. આપણા લાંકા વિષે હંમેશ એમ કહેવાય છે કે એ વ્યક્તિની કે કાઈ વસ્તુની કદી પારખ કરી શકતા નથી. એના પર જ્યારે પાશ્ચાત્ય લેાકાએ કરેલી પ્રશ'સાના સિક્કો બેસે છે ત્યારે જ એમને એ વસ્તુ વિષે કે વ્યક્તિ વિષે ભાન થાય છે. આપણા હિંદુધ, હિંદુ તત્ત્વજ્ઞાન અને હિંદુસંસ્કૃતિ વિષે પણુ તેમજ બન્યું છે. પાશ્ચાત્યનાં અધિકૃત () સુખે એમની પ્રશ ંસા સાંભળી કયારેક આપણા લેાકા પણ એમના For Private and Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 620