Book Title: Hinduonu Samajrachna Shastra
Author(s): Liladhar Jivram Yadav
Publisher: Liladhar Jivram Yadav

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષે સારું બેલે છે. પરંતુ તેઓ હિંદુધર્મની વિશિષ્ટતા, હિંદુ તત્ત્વજ્ઞાનની સંપૂર્ણતા અને હિંદુસંસ્કૃતિની અપૂર્વતા ભાગ્યે જ સમજતા હેય છે. આજે આપણે હિંદુસમાજ અનેક પ્રકારના સ્થિત્યંતરોમાંથી પસાર થઈ રહ્યો છે. લોકોને જૂનાને તિરસ્કાર આવતા જાય છે. જીવન તરફ જોવાનું તેમનું દૃષ્ટિબિંદુ બદલાતું જાય છે. તેમને મને હિંદુધર્મ બીજા ધર્મ જેવો જ ધર્મગુરૂઓના તરંગે પર રચાએલે ધર્મ છે. હિંદુ તત્ત્વજ્ઞાન પણ જંગલમાં વસતા અને નાક દાબી બેસતા ઋષીઓના કામનું છે. વિસમી સદીમાં ઔદ્યોગિક ક્રાન્તિના અને યાગ્નિક યુગમાં તેની જરૂર નથી. હિંદુસમાજ તે બળાપ કરવા જેવો છે. કારણ માનવની સંકુચિત વૃત્તિ (narrow-mindedness)ને તે દ્યોતક છે. એ ચાર વર્ષે સ્વીકારે છે, અનેક જાતિઓ પણ માન્ય કરે છે. ઉંચનીચના ભેદ રાખી રેટી બેટી વ્યવહારની દિવાલે ચણ દે છે. મર્તિપૂજા અને રસેડામાં તેમને ધર્મ સમાએલે છે. છુ..કરી બધાથી અલગ રહેવાની અને કુસંપ કરવાની વૃત્તિઓની તે એ ખાણું છે. એ અભાગી સમાજમાં બાલવિવાહની તે છુટ છે. વિધવાનાં અશ્રુઓની તે પરવાહ નથી. સ્ત્રી તે પરતંત્ર અને પુરૂષની તાબેદાર છે. અસ્પૃશ્ય માટે નથી લાગણી કે હૃદય. ખરું જોતાં એમાં એકે વસ્તુ સારી નથી. રામાયણ અને મહાભારતમાં તે ગપ્પાં હાંકવામાં આવ્યાં છે. મનુસ્મૃતિ અદેખા અને સ્ત્રી જા મનુનું કાવત્રુ છે. વેદે તે પ્રાચીન (Primitive) માનવની બાલિશ મનોદશા વ્યક્ત કરે છે. ઉપનિષદમાં કે ગીતામાં હુ જ્ઞાન છે. [ કારણ કે પાશ્ચાત્ય તે કબુલ કરે છે.] પરંતુ આધુનિક વૈજ્ઞાનિક યુગમાં તે નિરૂપયોગી છે. વિજ્ઞાનના એક ધની કિંમત આખા હિંદુ તત્વજ્ઞાન કરતાં વધુ છે. ચાલે આપણે નવી સંસ્કૃતિ ઉત્પન્ન કરીએ, નવી સ્મૃતિઓ રચીએ. ભેદોને દેશનિકાલ કરી સમાનતાને આપણે મંત્ર (guiding star) બનાવીએ. માનવની સેવા એ જ સાચી સેવા છે. અણદીઠા ઈશ્વરને પજવા કરતાં મૂર્તિમંત અતિ અદેખા અને અહિ મનોદશા ભી કબુલ કરે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 620