Book Title: Hinduonu Samajrachna Shastra
Author(s): Liladhar Jivram Yadav
Publisher: Liladhar Jivram Yadav

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 13 અહા બતાવે છે, ત્યારે વેદાંતનુ તત્વજ્ઞાન યાદ આવે છે. લેખકનુ' વલણ શકરના મતે તરફ જતું દેખાય છે. વિવવાદ પ્રચારમાં લાવી પ્રગતિવાદ-પરિણામવાદને સખત ફટકા લગાડયા છે. કાર્યકારણના નિયમની આ નવી બાજુ જગત સમક્ષ મૂકાતાં તાત્વિક પ્રશ્નોના ઉકેલ જા સહેલા થયા. કાર્યં કારણના જૂના નિયમથી અનવસ્થાના પ્રસ ંગે ( Infinite regress ) ઉભા થતા. અને વિચાર ત્યાંજ અટકી પડતા. કાર્યં કારણભાવ અભિન્ન અને સતત છે એ મતને આધુનિક તત્વજ્ઞા અને તશાસ્ત્રીઓ તરફથી પુષ્ટિ મળતી જાય છે. ટુકમાં હિંદુ તત્વજ્ઞાનમાં વેદાન્ત સ્વીકાર્યાં છે અને એ તત્વજ્ઞાન પર હિંદુસમાજની રચના થઇ છે. " ત્યારે પ્રશ્ન એ થશે કે પ્રગતિ એ શું ખરેખર ભ્રમ છે? તત્વજ્ઞાની એ ધડક કહેશે કે ‘ હા. ' જ્યાં આખું વિશ્વજ માયારૂપ છે અને માત્ર બ્રહ્મજ સત્ય છે, તે તમારી પ્રતિની શી વાત ? સર્વ પ્રતિનું જે મૂળ હેાય તેની પ્રગતિ શી રીતે થાય ? ex nihilo nihil fit. Something cau not be created out of nothing. પ્રગતિ કયાથી સભવે ? ખીજમાં ઝાડ ઉત્પન્ન કરવાની શકિતજ ન હેાય તે। બીજ પ્રગતિ શી રીતે કરી શકે ? આખા વિશ્વની પ્રગતિ થાય છે, એ સ્પેન્સરની કલ્પના એકાંગી છે. સિદ્ધાન્તની દૃષ્ટિએ વિશ્વની પ્રગતિ તદ્દન અસિદ્ધ છે અને સિદ્ધ કરવી શકય નથી. હવે આપણે પ્રશ્નને ઉડાવી ન દેતાં શાન્તપણે વિચાર કરીશું તે પ્રગતિની કલ્પનાનુ ઉદ્દભવ કારણ મળી જશે. પ્રગતિનું સ્વરૂપ વ્યાવહારિક છે. વળી નતિક નહેાઈ, વ્યક્તિગત છે. વ્યક્તિ પ્રગતિ કરે છે એ આપણે જોઇએ છીએ. કારણ કે પ્રગતિની કલ્પનાની શકયતા માટેની ત્રણ આવશ્યક બાબતે તેમાં હાય છે, એ ત્રણ બાબતે તે શરૂઆત ( નિકળ્યા ક્યાંથી ? ) ધ્યેય ( જવું છે કયાં ? ) અને વ્યક્તિ ધ્યેય તરફ જાય છે કે નહિ તે જોવાનું સાધન. હું મારા નજીકના કે દૂરના ધ્યેય તરફ પ્રયાણ કરતા હાઉ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 620