Book Title: Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ યોગ થાય તોપણ ફરી પાછા દેડકા ઉત્પન્ન થતા નથી. તેમ અહીં પણ ભાવપૂર્વકની ક્રિયાથી થયેલા લેશધ્વસમાંથી; ગમે તેવાં રાગાદિન નિમિત્તો મળે તોય ફ્લેશ ઉત્પન્ન થતો નથી. આથી સમજી શકાશે કે ક્લેશāસવિશેષ(દેડકાના ભસ્મ જેવા આત્યંતિક ધ્વંસવિશેષ)જનક જે શક્તિવિશેષ છે; તે જ યિામાં ભાવવૃદ્ધિને અનુકૂળ છે. આશય એ છે કે ભાવવૃદ્ધિને અનુકૂળ જે ક્રિયા છે તેમાં શક્તિવિશેષ છે કે જેથી તે ક્રિયાથી(દેડકાના ભસ્મ જેવો) લેશધ્વસ વિશેષની ઉત્પત્તિ થાય છે. ભાવપૂર્વકની અને ભાવ વિનાની ક્ષિામાં એ વિશેષ છે. ૧૦-૨૬ll માવસ્ય પુરાતત્વ તેને મોક્ષે... (૨૨) આ શ્લોમાં; ક્રિયામાં પણ મોક્ષહેતુતા જણાવી છે, તે કઈ રીતે છે તે જણાવાય છેविचित्रभावद्वारा तत्, क्रिया हेतुः शिवं प्रति । अस्या व्यञ्जकताप्येषा, परा ज्ञाननयोचिता ॥१०-२७॥ “તેથી મોક્ષની પ્રત્યે ક્યિા વિચિત્ર અધ્યાત્માદિ સ્વરૂપ ભાવ દ્વારા કારણ છે. ક્રિયાની વ્યકતા પણ હેતુતાવિશેષ સ્વરૂપ જ્ઞાનનયની અપેક્ષાએ શ્રેષ્ઠ છે.”-આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો શબ્દાર્થ છે. તેનો ભાવાર્થ એ છે કે જેમ ઘટની પ્રત્યે ચકભ્રમણ દ્વારા દંડ કારણ બને છે તેમ

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66