Book Title: Vyakhyan Sahitya Sangraha Part 03
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth

View full book text
Previous | Next

Page 4
________________ વ્હાલાં ભાઇઓ અને બહેના. અનુકરણ કરવા ચાગ્યે મહાત્મા ગાંધિના વિચારો. ષ્ટિના વિચારો. ગાગ્યે મહા મારી ઉપર મારા જન્મદિવસને સારૂં અનેક તારા કાગળ અને પત્તા આવ્યાં છે. તમે એ દિવસને વધાા છે. મારી ઉપરના પ્રેમના બદલા હું રીતે આપુ? કયા શબ્દમાં હું આભાર માનું? હું વિવેકી એટલે જ્ઞાનમય પ્રેમને ભુખ્યા છું એમાં શંકા નથી. અવિવેકી એટલે આંધળા પ્રેમથી દૂર નાચુ છુ. એ પ્રેમે ઘણી જગ્યાએ વ્યાવહારિક અને શુદ્ધ સ્વરૂપ પકડયુ છે એથી મહુ રાજી થયા . હિંદુસ્તાનની કંગાલ હાલતના મને એવા તા કડવા અનુ · ભવ થા છે કે એક પશુ પૈસા કેઈ નકામે વાપરે તેા મને એમ થાય છે. કે એ ગરીબના ખીસામાંથી ગયા છે. મારી ઉપર એટલા બધા તાર આવ્યા કે તેમાં ગયેલા પૈસાના બચાવ કરીને તેની સ્વદેશી ખાદી લઈ તે દિવસે લાયક પણ નાગાને ઢાંકયા હત અથવા અનાજ લઈ પગને જમાડયા હત તેા તેની આંતરડી કેટલી દુવા દેત ? ગરીબેટના શ્રાપથી પ્રજાએ નાશ પામી છે, રા છે. આ પેાતાના મુગટ ખાઇ બેઠા છે, અને ધનાઢય ભીખારી થયા છે. ક, કાઇને મુકતું નથી અને મુકનાર નથી. ગરીમાની દુવાથી રાજા પ્રજા તરી ગયાં છે. મારી ઉપર શુદ્ધ પ્રેમ બતાવવાના સરળ કાયદા તે એજ છે કે મારૂ જે કા, મારી જે સેવા જેને પસંદ પડયાં હાય તે તેઓ કરતા થઈ જાય. માણુસ જે માગે તે તેને આપવું, જે કરે તેવું કરવું, તેનાથી વિશેષ માન તેને શું આપી શકાય ? ઘણાઓએ તે દિવસે સ્વદેશી વ્રત લીધાં છે. ઘણી મહેાનાએ સુતર કાંત્યું, સુતર કાંતવાનાં મત લીધા છે. કેટલાકે અત્યજોની સેવા કરવાની પ્રતિજ્ઞા કરી છે. અમદાવાદના સ્વદેશી સ્ટાર કે જેને ભાવ ઘટાડવામાં ઘણી મુશીબતા હતી તેણે મુશીખતાને ઓળંગી જઈને ભાવ ઘટાડવાનો નિશ્ચય કર્યો છે. સુતના નવા સ્વદેશી ભંડારના વ્યવસ્થાપકાએ પણ ભાવા ઘટાડયા છે. આવી રીતે જન્મદિવસેા ઉજવાય એને હું શુદ્ધ પ્રેમની નિશાની માનુ, અને એવા જન્મ દિવસ દરરોજ આવે અને દરરોજ પ્રજાના જુદા જુદા સ્ત્રી પુરૂષ આવી પ્રતિજ્ઞા કરે એ ઇચ્છવા જેવુ છે. ગિનિ સમાજે દ્રવ્ય એકઠું કરી મને સોંપવાના નિશ્ચય કર્યો છે. એમાં મારી ઉપર જવાબદારી આવી પડે છે. એ દ્રવ્યના મારે ઉપયાગ કરવા એ ધર્મસંકટ મારી આગળ ખડું થાય છે. પણ આટલેા નિશ્ચય તા હું ખહુ વિચાર કયા વિના જણાવી શકું છું કે એ દ્રવ્યના ઉપયોગ સ્ત્રીઆની સેવાના કઈક કાર્યમાં જ કરવા હું ઈચ્છું છું. કર્યું કાર્ય સારામાં સારૂં ગણાય એ વિષે જો મને અહેનેા અને ભાઈઆ પાતાના અભિપ્રાય જણાવશે તે તેના ઋણી થઇશ. સાએ મારૂં દીર્ઘાયુ ઈચ્છયું છે. હું સત્યને શેાધતા, સત્ય આચરતા અને સત્યનું જ ચિ ંતવન કરતા મરવા ઈચ્છુ છું. એ મારી મનકામના સફળ થાય એવા આશિવાદ હું પ્રજ પાસે માગું છું. જેપાએ મને તાર અને કાગળા લખેલા તેમને જુદા કાગળા લખવાના વિવેક હું નથી વાપરી શક્યા તેને સારૂં અને ક્ષમા મળશે એવી આશા રાખું છું પ્રકાશક

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 592