Book Title: Vividh Vishay Vicharmala Part 08
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 373
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ સાંભળવા આવે તો નિંદાના નીચ વચનો બોલી તેની શ્રદ્ધાને બાળી દે છે, શાસ્ત્ર સિદ્ધાંતમાં જે ધર્મના રસ્તાઓ બતાવ્યા છે. તેને ઉંચે ઉલાળી મુકી જે તે વાંચતા તત્પર થાય છે. પરંતુ શાસ્ત્રની સાચી વાત તેને ગમતી નથી, તેવોને કોઈ સારા સાધુ-શ્રાવક શિક્ષા આપે તો તેના ઉપર બહુ જ દ્વેષ ધારણ કરે છે, મુની મર્યાદાન રાખે તો તેને જ્ઞાનની વાત દુગુણી કેવી રીતે કરી શકે? મૂળ અવગુણ આ કહ્યા છે ઉતરતા ગુણો તેના એટલા બધા છે કે કહેતા પાર ન આવે. તેનો વિચાર પંડિત કરજો, જેમ જેમ આરો પડતો જશે તેમ તેમ એવા સાધુઓ થશે, શ્રાવકો પણ એહવાજ તેનો સંગ કરશે. કારણ કે જેવો સંગ હોય તેવો રંગ બેસે છે. આવા હડહડતા વિકરાલ કલિકાલમાં કોઈ સાધુ પ્રમાદ છોડી શુદ્ધ ભાવથી તાજપવ્રત કરે છે તે અત્યંત ધન્યવાદને પાત્ર છે, જે શાસ્ત્રની મર્યાદાઓ ચાલસે, જિનેશ્વરની આણાને પાળશે, ગુરૂ કુળ વાસે મર્યાદાથી રહી વિચરશે. તે મુક્તિને જલદીથી મેળવશે. જે હસ્તિવિજય સાથે બહુ રાગ કરશે એટલે સંસાર જન્ય તમામ વાસના ઉપર બહુ પ્રેમ રાખશે, ધર્મ વિજયસાથે અનુરાગ રાખશે એટલે ધર્મ કર્મના ઉપર પ્રેમ રાખશે નહિ, ચારિત્ર વિજયને ચીડીઆ કરશે એટલેચારિત્ર ઉપર ચીડાશે-ખીંસના કરશે, લમ્બિવિજયની લારે ફરશે, એટલે લોભમાં જ મશગુલ રહેશે-જીવવિજયનું જતન નહિ કરે, એટલે આત્માને અશુભ કાર્યો કરતાં વારશે અટકાવશે નહિ, જડ (તન) વિજયનું એકમને પોષણ કરશે એટલે શરીરને અનેક પ્રકારે એકાગ્રતાથી પોષણ કરશે, પુન્યવિજયની પ્રીતિ નહિ કરે, એટલે પુન્યના કામો કરશે નહિ, અને કૃષ્ણ (પાપ) વિજય સાથે રમશે, એટલે પાપ કરમમાં રતિ ધારણ કરશે, આશ્રવવિજયનો આશ્રય કરશે, એટલે આશ્રયદ્વાર ખુલ્લા રાખી પોતાના આત્માને પાપ ભારથી ભારે કરશે,સંવર વિજયની સાર કરશે નહિ, એટલે સંવર ધારણકરી પાપ માર્ગનો રોધ કરશે નહિ, તેમ વિજય સાથે નિબંધ કરશે એટલે કોઈપણ પ્રકારના ધાર્મિક નિયમો કરશે નહિ બુદ્ધ વિજયજી બંધ બાંધશે, એટલે ગાઢ ચિકણા મલીન M૩૫૬૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416