Book Title: Vividh Vishay Vicharmala Part 08
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 414
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ આત્મશક્તિ પર, ૨. શુદ્ધ કર્તવ્ય પર, ૩. પ્રભુભક્તિમાં. ત્રણને ત્યાગો ૧. નાસ્તિક, ૨. દંભ, ૩ કૃતજ્ઞતા ત્રણને કાયમ હૃદયમાં રાખો–૧. પ્રભુને, ૨. ગુરુ ઉપદેશને, ૩. વૈરાગ્યને, ત્રણનું શરણું લ્યો→ ૧ પ્રભુનું, ૨. સદાચારી ગુરુનું ૩. ઈપરલોકહિતકારી સાસ્ત્ર શ્રવણનું, ત્રણ બોલ બોલો...૧ સત્ય વચન, ૨ મધુર વચન, ૩ હિતકારી વચન. ત્રણ બોલ ન બોલો 2૧ પરના અહિત કરવા માટે, ૨ કડવા, ૩ અસત્ય ત્રણથી દૂર રહો. ૧ માતા પિતાના દ્રોહથી ૩ સદ્ગુરુની નિંદા કરનારાથી, ૩ નાસ્તિકોથી ત્રણને હદયે ધારણ કરો...૧ ક્ષમા, ૨ દયા, ૩ વિનય. ત્રણથી અલગ રહો૧ વાદવિવાદથી, ૨ પારકી કુથલીથી, ૩ માનમોટાઈ મેળવવાથી. ત્રણમાં દુરાગ્રહી ન બનો... આપણી કુમતિમાં, ૨ આપણા વેશમાં, ૩ આપણા જૂઠાણામાં. ત્રણ પાસે લઘુતા ધારણ કરો, ૧ ગુરુ પાસે, ૨ સજ્જન પાસે, ૩ વિદ્વાન તથા રાજયના અધિકારીયો પાસે. ત્રણ પાસે નમ્રતા ધારણ કરો, ૧ માતા પિતામાં, ર ગુરુમાં, ૩ ગુણો ઉપાર્જન કરવામાં ત્રણનું નામ ન લ્યો ૧. પરદોષ દેખવા, ર પોતાની પ્રશંસા કરવી, ૩ અનન્યયની નિંદા કરવી. ત્રણ જાળથી મુક્ત થાઓ-૧. ઘરબાર સ્ત્રી કુટુંબથી, ૨, ધનથી, ૩. પાપીપ્રપંચજાળથી, ત્રણમાં આદર કરો >1.સ્વદોષ દેખવામાં, ૨ પરના સન્માન કરવામાં, ૩. પ્રભુના સ્મરણમાં ત્રણ ગુપ્ત રાખો, ૧. આયુષ્ય ૨. ધન, ૩. મૈથુન. ત્રણને પવિત્ર કરવા હૃદયમાં વિવેક રાખો »૧ મનને પાપ રહિત કરવા,૨. દુઃખીયાના દુઃખો દૂર કરવા, ૩. પ્રભુના ઉપર સાચો પ્રેમ ધારણ કરવા. ત્રણમાં સ્નેહ ધારણ કરો »૧. પરોપકારમાં. ૨. સપુરુષોમાં, ૩ પરગુણ ગાવામાં. ત્રણનું ખંડન કરો, ૧ ઉસૂત્ર પ્રરૂપણાનું, ૨ ઉદ્યમ વિના ભાગ્યના ભરોસા ઉપર બેસી રહેવાનુ, ૩ પરભવ બગાડવાની પ્રવૃત્તિનું. ત્રણને મનમાંથી ચાલ્યા જવા ધો ૧. સંપત્તિનું અભિમાન, ૨. સ્ત્રીસેવન વાસના, ૩. ગરીબોનો તિરસ્કાર. ત્રણ કાયમ કરો...૧. શાસ્ત્રપઠનપાઠન, ૨. પ્રભુ સ્મરણ, ૩૯૭ w ૩૯૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416