________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૪ શુદ્ધસમ્યકત્વધારી, ૫ બ્રહ્મચારી, ૬ સચિત્તપરિહારી, • છ પ્રકારના મતો : ૧ જૈન મતવાળા જેને કર્મ કહે છે, ૨ સાંખ્ય મતવાળા જેને પ્રકૃતિ કહે છે, ૩ વેદાંતિકો જેને માયા કહે છે, ૪ નૈયાયિક વૈશેષિક જેને અદ્રષ્ટ કહે છે, ૫ બૌધ મતવાળા જેને વાસના કહે છે, ૬ કોઈ કોઈ, જેને ઇશ્વરની લીલા કહે છે. • અંતરંગ શત્રુઓ : ૧ કામ પરસ્ત્રી ઉપર દુષ્ટ વિચારો તે કામશત્રુ કહેવાય, ૨ ક્રોધ-પરના તથા પોતાના કષ્ટનો વિચાર કર્યા શિવાય, ક્રૌધ કરવો તે ક્રોધશત્રુ કહેવાય, ૩ લોભ સત્પાત્રને વિષે દાન આપવું નહિ, અને કારણ વિના પારકા ધનનું હરણ કરવું તે લોભશત્રુ કહેવાય, ૪ માનદુખ હઠ કદાગ્રહમાં મગ્ન થવું, તેમજ યુક્ત અયુક્તનો વિચાર ન કરવો તે માનશત્રુ કહેવાય, ૫ મદ-કુલ, બળ, રૂપ, ઐશ્વર્ય, તપ, વિદ્યા આદિનો મદ કરવો તે મદશત્રુ કહેવાય, ૬ હર્ષ-કોઈપણ પ્રકારના નિમિત્ત કારણ વિના નાહક બીજાના જીવોને દુ:ખ ઉત્પન્ન કરીને તથા શીકાર, જુગાર, ચોરી, આદિનીચ કર્તવ્યો કરીને, મનમાં હર્ષ ધારણ કરવો તે હર્ષશત્રુ કહેવાય એ છ અંતરંગ શત્રુઓ આત્માના કટ્ટા દુશ્મનો છે, માટે તેનાથી દૂર રહેવા નિરંતર પ્રયત્ન કરવો. • છ પ્રકારના કલેશો ? ૧ દ્વિધટીક-બેઘડીનો, ૨ પ્રારિક એક પહોરનો, ૩ દેવસિક એક દિવસનો, ૪ ચાતુર્માસિક ચાર માસનો, ૫ વાર્ષિક એક વરસનો, ૬ આજન્મિક જીંદગીનો. • ૧ એક સ્થાળોને વિષે જમનારાને બે ઘડીનો કલેશ હોય છે, ૨ એક શધ્યાને વિષે સુઈ જનારને એક પહોરનો કલેશ હોય છે, ૩ એક ગાડામાં ભાડુ આપીને બેસીને જનારને એક દિવસનો કલેશ હોય છે, ૪ એકમેક થઇને ચોમાસાની ખેતી કરનારને ચાર માસનો
૫૧
ભાગ-3 ફર્મા-૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org