Book Title: Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 216
________________ ૧૮૩ આનંદનું વેદન પરિણતિમાં છે. ત્રિકાળીનું વેદન થતું નથી. આનંદ એ જ્ઞાનનું લક્ષણ છે. જ્યાં જ્ઞાન છે ત્યાં આનંદ છે. આવી રીતે ક્રમબદ્ધનું યથાર્થ સ્વરૂપ સમજી તેનો નિર્ણય થતાં પર્યાય દષ્ટિ મટી દ્રવ્ય દષ્ટિ થાય છે અને તે જ પ્રયોજનભૂત છે. બધા જ જીવો આવું વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજી અક્ષય અનંત સુખ પામે એ જ ભાવના!

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228