Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 2
________________ आयरिय नमुक्कारो, जीवं मोएइ भवसहस्साओ; भावेण कीरमाणो, होइ पुणो बोहिलाभाए. આચાર્ય ભગવંતને દ્રવ્યથી પણ કરેલો નમસ્કાર જીવને લાખો ભવોથી છોડાવવા માટે સમર્થ છે અને ભાવપૂર્વક કરેલો નમસ્કાર બોધિલાભ (સમ્યકત્વની પ્રાપ્તિ) માટે થાય છે. मणवयकाएहिं मए, जं पावं अजिअं सया; तं सव्वं अज्ञ गयं, दिढे तुह सुगुरु! मुहकमले. હે ગુરુવર ! આજ સુધી મારા વડે સદા મન-વચન-કાયા વડે જે કોઈ પાપ ઉપાર્જન કરેલ છે તે સર્વ આજે આપના મુખકમલના દર્શન થવા માત્રથી નાશ પામ્યા છે. Bain Education international

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 246