________________
: ૧૨ :
अप्यल्पमेधा दृढनिश्चयेन प्रकर्षमारोहति कर्मयोगात् । इत्येतदर्थस्य निदर्शनं यः स्वतः प्रकाशं प्रकटीचकार ।।
જાડી બુદ્ધિને માણસ પણ દઢ સંક૯પના બળે પ્રખર પુરુષાર્થ સાધી લોકમાન્ય ઉત્કર્ષને પ્રાપ્ત કરે છે એ વાતનું ઉદાહરણ જેમણે પોતાની જાતથી સ્પષ્ટ રજૂ ક્યું છે;
Who has, by his own example, clearly demonstrated that even a dull-witted person can achieve a high degree of advance. ment, if he is devoted to his duties with the force of firm determination;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org